ADD2

10TH , ENGLISH , BLACKBUCK , ( READ :- 1 )


નમસ્કાર , 

આજની પોસ્ટમાં 10TH , ENGLISH , BLACKCUCK , READ -1 , THE BLACK BEAUTY OF VELAVADAR  માં BLACKBUCK  વિષેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો. આ ઉપરાંત તેમાં આવતા નવા શબ્દો , પ્રશ્ન જવાબ , વિકલ્પોનો સમાવેશ થયેલ છે. પ્રશ્ન જવાબ ની વિશેષ સમજૂતી pdf ફાઇલ દ્વારા અને વિડીયો દ્વારા મેળવી શકશો અને પોસ્ટ ના અંતમાં સ્વ-મૂલ્યાંકન માટે ટેસ્ટ / શૈક્ષણિક ગેમ નો પણ સમાવેશ થયેલ છે. 

પ્રસ્તાવના 

મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે પાકિસ્તાન નેપાળ અને બીજા કેટલાક દેશોમાં પણ જોવા મળે છે. ભારતમાં તે ખાસ કરીને મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ તામિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. ગુજરાતમાં કાળિયાર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. તેનું મૂળ રહેઠાણ  ગાઢ જંગલો નહીં પણ ખુલ્લા મેદાન છે.સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશના વેરાવળમાં કાળીયા નું પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.

  • ક્યાં વિસ્તારમાં આવેલ 
  • મુલાકાત માટેનો શ્રેષ્ઠ સમય 
  • ત્યાં પહોચવાની સુવિધા અને અન્ય સ્થળો 
  • અલગ ભાષાના નામ સ્થાનિક નામો 
  • ભારતીય પૌરાણિક કથા મુજબ મહત્વ
  • કાળિયારની વિશિષ્ટતા
  • રહેઠાણ અને ઝડપ 
  • ખોરાક , આયુષ્ય , શિકાર શા માટે  અને બચાવવા માટે કાયદો   

ક્યાં વિસ્તારમાં આવેલ 

ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના વેરાવળમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં એક 1976 માં  સ્થપાયેલો, આ ઉધાન  જિલ્લાના મુખ્ય મથક ભાવનગર થી આશરે 72 કિલોમીટર દૂર આવેલો છે.

મુલાકાત લેવા માટેનો શ્રેષ્ઠ સમય 

ઉધાન આખું વર્ષ ખુલ્લુ  રહેતો હોવા છતાં ચોમાસુ અને શિયાળાના સમય દરમિયાન સામાન્ય રીતે મધ્ય જૂનથી માર્ચના અંત સુધીના સમયગાળા દરમિયાન કાળિયારને  નિહાળવાનો સરસ સમય છે. વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ સુધીનો છે. કારણ કે ઘણી જાતના પક્ષીઓ જેવા કે હેરિયર્સની ત્રણ જાતો, લેઝરફ્લોરિકોન, ગરુડ અને સારસ અને બીજા ઘણા જળચર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.

ત્યાં પહોચવા માટેની સુવિધા  અને બાજુના સ્થળો 

ભાવનગર હવાઇમથક દૈનિક  ઊંડાણથી મુંબઇ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો સાથે જોડાયેલું છે. ઉધાનથી 50 કિલોમીટર દૂર આવેલું ઢસા શહેર સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. ઐતિહાસિક વલભીપુર આશરે ૩૦ કિલોમીટર દૂર આવેલું છે.

અલગ ભાષાના નામ સ્થાનિક નામો 

તેલુગુ ભાષામાં કાળિયાર કૃષ્ણજિન્કા  તરીકે ઓળખાય છે. તેને આંધ્રપ્રદેશના રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કાલા હિરન , સાસીન , ઈરાલાઈ માન  , કન્નડ ભાષામાં કૃષ્ણ મૃગ  અને મરાઠી ભાષામાં કાલવીત એ આ જાતિના સ્થાનિક નામો છે.

ભારતીય પૌરાણિક કથા મુજબ મહત્વ 

ભારતીય પૌરાણિક કથા અનુસાર કાળિયાર અથવા તો કૃષ્ણ જિન્કાને ચ્ંદ્રનું  વાહન માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર કૃષ્ણ જિન્કા જ્યાં રહેતા હોય તે વિસ્તારમાં સમૃદ્ધિ લાવે  છે.

 કાળિયારની વિશિષ્ટતા 

કાળીયા તેના ચક્રાકાર શિંગડા  માટે જાણીતું છે કાળીયાના આ વિશિષ્ટ શિંગડા  એક થી ચાર ચક્ર વાળા હોય છે તે 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે. નર કાળિયારમાં  શરીરનો ઉપરનો ભાગ કાળો હોય છે અને પેટ અને આંખ ફરતા વર્તુળ સફેદ હોય છે. જ્યારે  જાંખા  ભૂખરા રંગની માદા બહુધા શીંગડા વગરની હોય છે. કાળીયાર સામાન્ય રીતે એક નર નેતા  સાથે ૧૫ થી ૨૦ પ્રાણીઓના સમૂહમાં મેદાનમાં ફર્યા કરે છે.

રહેઠાણ અને ઝડપ 

ખુલ્લા મેદાનમાં કાળીયાર  ઝડપી પ્રાણીઓમાં એક છે અને મોટાભાગના શિકારી પ્રાણીઓ કરતાં લાંબા અંતર સુધી ઘણી ઝડપથી દોડી શકે છે. જરૂર પડે ત્યારે તે કલાકના 80 માઈલની ઝડપે દોડી શકે છે. ચિતો કાળિયાર માટે જોખમી હોવાનું કહેવાય છે. બીજા જંગલી પ્રાણીઓ જેવાકે વરુ અને જંગલી કૂતરો પણ કાળ ને મારી ખાય છે.

ખોરાક , આયુષ્ય , શિકાર શા માટે  અને બચાવવા માટે કાયદો 

કાળિયાર  ઘાંસાહારી છે તે ખાસ છોડવા, ફૂલ અને ફળ પર જીવે છે કાળિયારનું  આયુષ્ય આશરે ૧૬ વર્ષ નોંધાયેલું છે. કાળિયારનો તેના માસ અને ચામડા માટે શિકાર કરવામાં આવે છે આ લુપ્ત થતા પ્રાણીઓ ના શિકાર પર ભારતીય કાયદા પ્રમાણે કડક પ્રતિબંધ હોવા છતાં પ્રસંગોપાત ગેરકાયદેસર શિકાર થવાનો પ્રસંગો હજુય બન્યા છે. કાળીયારના  કુદરતી  રહેઠાણો માણસો પાલતુ પ્રાણી માટે કે મકાન બાંધવા માટે પડાવી લે છે. મોટાભાગના જંગલી પ્રાણીઓની જેમ કાળિયારને 1972 વન્યજીવન સરક્ષણ ના કાયદા અનુસાર રક્ષણ આપવામાં આવેલું છે.

કાળિયારને તમે ભારતીય ટપાલ ટિકિટ પર જોયું હશે પણ હવે કોઈ દિવસ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઇ કાળિયારો ,  બીજા પ્રાણીઓ અને પક્ષીઓની કુદરતી વાતાવરણમાં નિહાળવાની મજા લેજો

Read the following   passages and answer the questions.                                          

The blackbuck is famous for its spiral horns. The distinctive horns of the blackbuck are ringed with 1 to 4 spiral turns. They can be as long as 28 inches. In the male , the upper body is black and the belly and eye rings are white. The light –brown female is usually hornless. Blackbucks usually roam on the plains in herds of 15 to 20 animals with one male leaders.

On the open plain , the Blackbuck is one of the fastest animals and can outrun most predators over long distances. It can run 80 mph when necessary. Cheetah is said to be threat for the black buck. Other wild animals such as wolves and wild dogs also prey upon the blackbuck.

The blackbuck is a herbivore. It lives on grass , flowers and fruits. The maximum life span recorded is about 16 years. 

QUESTIONS – ANSWERS

1. How can we say that a black buck is a vegetarian?

Ans. The blackbuck lives on grass , plants , flowers and fruits so we can say that it is

vegetarian.

2. To roam means?

A.   To wonder

B.    To catch

C.    To wander

Ans. (a) to wonder

3. What is the blackbuck known for?

Ans. The blackbuck is known for its spiral loans.

4. The colour of the female black buck is.....

Ans.The colour of the blackbuck female is light brown.

5. How fast can a blackbuck run!?

 Ans. A blackbuck can run 180 mph when necessary. 

MCQs

1. What is blackbuck famous for?

A.   It spiral horns

B.    It's skin

C.    It's beautiful face

D.   None of these

      Ans. (a ) it spiral horns

2. The light brown...... is usually hornless.

A.   Male

B.    Female

Ans. (b) female

3. The black bag and run about..... Mph when necessary.

A.   20

B.    90

C.    800

D.   80

Ans. (d) 80  

4. Which animal of these prey upon the black bucks ?

A.   Lion

B.    Cow

C.    Wild dog

D.   Pig

Ans. (c) wild dog 

5. Which word in the passage means groups

A.   Crowds

B.    Herds

C.    Animals

D.   Birds

Ans. (b) herd

Blackbuck is the fastest of all the antelope. It is found mainly in India , But also in part of Pakistan , Nepal and some other countries. In India it is found mainly I Maharashtra , Orissa , Punjab , Rajasthan , Haryana ,  Gujarat , Andhra Pradesh , Tamil Nadu and Karnataka. In Gujarat , black bucks are seen in Saurashtra. Its original habitat is open plain and not dense jungles. There is the famous Black buck National Park at Velavadar in Bhal region of Saurashtra.

Let’s know something about the Balckbuck National Park Velavadar, Blackbuck Park at velavadar is situated in the Bhavnagar District of Gujarat state , India. Established in 1976 in the Bhal region of Saurashtra , the park is located around 72 km from the district head quarter city  of Bhavnagar.

Though the park is open through the year , the period between monsoon and winter normally , mid –june to Marach end is a good period to see the blackbucks. The best time to visit velavadar National Park is from December to March because many species of migratory birds which include three species of Harriers , Lesser Florican , Eagles, waders and many other water birds arrive to spend winter.

QUESTIONS-ANSWERS

1. Blackbuck is the slogans of all the antelopes. True /false

    False

2. Where is the blackbuck national park?

Ans. The blackbuck national park is at velavadar.

3. When was the blackbuck national park established ?

Ans.The blackbuck national park was established in 1976.

MCQs 

1........ Migratory birds mention in the passage.

A.   Four

B.    Five

C.    Six

Ans. (b) five 

2. Suitable means.....

A.   Written

B.    Swum

C.    Located

Ans. (c) located

3. Blackbuck is the...... Of all the antelope.

A.   Fastest

B.    Fast

C.    Faster

D.   Fasting

Ans. (a) fastest

4.Where is the blackbuck national park?

A.   Bhavnagar

B.    Velavadar

C.    Satadhar

D.   Pune

Ans. (b) velavadar

5. When was the blackbuck national park established ?

A.   1974

B.    1975

C.    1976

D.   1977

Ans. (d) 1977

 

The blackbuck is also known as Krishna jinka in Telugu language.it has been declared the state animal of Andhra Pradesh. Other local names of species include kalai shasin ,Iralai Maan , Krishna jinka in kannad and Krishna Mriga  in Marathi.

According to Indian mythology blackbuck or Krishna jinka is considered as a vehicle of goddess moon. According to garuda Purana Krishna jinka brings prosperity in the area where they live.

QUESTIONS-ANSWERS

1. The blackbuck is also known as Krishna jinka in.......

    Telugu

2. The blackbuck is the state animal of......

    Andhra Pradesh

3. What does the Indian mythology believe?

Ans.The Indian mythology believes that the blackbuck is the vehicle of goddess moon.

4. Krishna jinka brings prosperity in the area where they live. True /false

     True

5. Write any three local name of the blackbuck.

    Kala hiran , Krishna mruga ,Kalveet

MCQs

1. The blackbuck is also known as......... In Telugu.

A.   Kala hiran

B.    Krishna jinka

C.    Hira leiman

D.   Krishna mruga

Ans. (b) Krishna Jinka

2. The blackbuck is the state animal of.......

A.   Gujarat

B.    Maharashtra

C.    Andhra Pradesh

D.   Rajasthan

Ans. (c) Andhra Pradesh

3. According to Indian mythology the blackbuck is the vehicle of........

A.   Garuda

B.    Ganesha

C.    Sun

D.   moon

Ans. (d) moon

Bhavnagar airport is connected with the international airport of Mumbai and Ahmedabad with daily flight frequency. The closest railway station is at the town of dasha which is about 50 km from the park. The historical town of vallabhipur is about 30 km away.

The blackbuck is also known as Krishna jinka in Telugu language.it has been declared the state animal of Andhra Pradesh. Other local names of spaces include kaleran shasan Raman Krishnan and k and kannad in Marathi

QUESTIONS-ANSWERS

1. How far is dasha from the blackbuck national park?

Ans. Dasha is 50 km from the blackbuck national park.

2. Vallabhipur as a....... Town about.........km away from the park.

    Historical , 30

3. The blackbuck is the state animal of Gujarat true /false

    False

4.What is the name of blackbuck in Telugu language?

Ans. The name of the blackbuck in Telugu language is Krishna jinka.

5.What is the name of the blackbuck in Kannada.

Ans. The name of the blackbuck in kannad is Krishna mruga. 


MCQs

1. How many different name of blackbuck are used in this passage?

A.   Five

B.    Six

C.    Four

D.   Three

Ans. (b) six

2. Which is the state animal of Andhra Pradesh?

A.   Dear

B.    Rhino

C.    Flamingo

D.   Blackbuck

Ans. (d) blackbuck

3. How far is Dhasar from the blackbuck national park

A.   40 km

B.    60 km

C.    50 km

D.   70 km

Ans. (c) 50 km 

4. We find the different name of the blackbuck in...... Language.

A.   Two

B.    Three

C.    Four

D.   Five

Ans. (b) three


On the open plane, blackbuck is the fastest animal and can outrun most protector over long distances. It can run 80 mph when necessary. Chitah is said to be a threat for the black buck. Other wild animal searches worlds and wild dogs also prey upon the blackbuck.

The blackbuck is herbivore. It lives on grass plants flower fruits. The maximum lifespan recorded is about 16 years.

The blackbuck is hunted for its flesh and its skin. Although Indian law strictly prohibited the hunting of these and other animals , there are still  occasional incident of poaching. The natural habitat of the black buck is taken away by human beings for domesticated cattle for building houses. Like most wild animal the blood work is in principle protected in Indian by the wildlife protection act 1972

QUESTIONS-ANSWERS 

Write yes or no

1. The blackbuck is the fastest of all the animals. No

2. The blackbuck can run at a speed of about 80 mph.Yes

3. Cheetah valves and wild dogs prey upon the black bucks. Yes

4. The blackbuck is hunted mainly for its meat and skin. Yes

5. By which act is the blood work the principle protected animal ?

Ans.The blackbuck is the principal protected animal by the wild protection act of 1972

6. The natural living place of the blackbuck........

    is open grass plans.

7. What does the blackbuck eat ?

Ans. The blackbuck eats grass plants flowers and fruits.

8. What is the lifespan of the blackbuck ?

 Ans. The life span of the blackbuck is about 16 years.

9. The blackbuck is hunted for.....

    Its flesh and skin.

10. The Indian law does not allow the killing of blackbucks. True /false

      True

11. ‘Tame’ means...... Domestic 

MCQs

1. When necessary the blackbuck can run at.....

A.   100 mph

B.    80 mph

C.    50 mph

D.   95 mph

Ans. (b) 80 mph

2. ..... Is a thread for blackbuck.

A.   Chitah

B.    Cobra

C.    Lion

D.   Hunters

Ans. (a) chitah 

3. The..... Is herbivore.

A.   Tiger

B.    Lion

C.    Bear

D.   Blackbuck

Ans. (d) blackbuck

4. The ..... Law strictly prohibited the hunting the blackbuck.

A.   U. N.

B.    World wildlife

C.    Indian

D.   Gujarat state

Ans. (c) Indian

5. The maximum lifespan of the blackbuck is........

A.   25 years

B.    20 years

C.    16 years

D.   10 years

Ans. (c) 16 years

 

6.The ...... Of blackbuck is occupied by human beings.

A.   Natural habitat

B.    Skin

C.    Flesh

D.   Forest

Ans. (a) Natural habitat

7. Why was the blackboard hunted for?

A.   Legs

B.    Hands

C.    Flesh

     D. None of these

     Ans. (c) flesh

વિડીયો દ્વારા સમજૂતી CLICK HERE

pdf file દ્વારા સમજૂતી 




ટેસ્ટ આપવા માટે