GOOGLE CLASSROOM ONLINE TRAINING ( PART :- 2 )
- અહી GOOGLE CLASSROOM ONLINE TRAINING નો બીજો તબક્કો મુકેલ છે જેમાં આપ
- HOW TO CREATE GOOGLE CLASSROOM
- HOW TO CHANGE THEME
- HOW TO ADD TOPIC
- તે વિષેની માહિતી વિડીયો અને IMAGES દ્વારા રજૂ કરવામાં આવેલી છે.
- જેના અંતભાગમાં શિક્ષક અથવા વિધાર્થી ની વિગત આપીને FORM SUBMIT કરવાનું છે.
- તેમાં શિક્ષક કે વિધ્યાર્થીનો કોઈ પ્રશ્ન કે સૂચન હોય તો તે ત્યાં ઉમેરી સકે છે.
- બીજા તબક્કા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો
- CLICK HERE