ADD2

સાદો વર્તમાન કાળ ( ભાગ :- 2 )

 



આ પોસ્ટ માં આજે સાદા વર્તમાન કાળ ના પ્રશ્નાર્થ અને નકાર વાક્ય ની સમજૂતી અને ત્રણેય પ્રકાર ના વાકયોની ટેસ્ટ વિષે માહિતી મેળવીશું 

(1) નકાર વાક્ય રચના

ત્રીજો પુરુષ એક વચન  ( he /she/it) હોય તો does + not  અને ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકવું

ઉદાહરણ 
1. Raj does not play cricket daily.
2.Nisha does not sing bhajans every day.

બાકી બધામાં ( I / we / you / they )do + not અને ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકવું


1. I do not play cricket daily.
2. We do not drink tea daily.
3. You do not go to school on Sunday.
4.They do not buy clothes every month.

સાદા વર્તમાન કાળ ના વિધાન વાક્યના નિયમો , ઉદાહરણ માટે CLICK HERE

 

ટેસ્ટ આપવા માટે CLICK HERE

Post a Comment

0 Comments