THE PRESENT CONTINUOUS TENSE
( ચાલુ વર્તમાનકાળ)
જે ક્રિયા વર્તમાન મા ચાલુ છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ નો ઉપયોગ થાય છે.
(1) ing વાળું ક્રિયાપદ
(2) વર્તમાન કાળનું to be ક્રિયા પદનું રૂપ ( am / is / are )
I - am
we - are
You - are
He - is
She - is
It - is
They - are
(3) સૂચક શબ્દો
Look , see , hear , listen , now વગેરે
(4) વિધાન વાક્ય
ઉદાહરણ :- Raj is playing cricket now.
(5) પ્રશ્નાર્થ વાક્ય
ઉદાહરણ :- Is Raj playing cricket now ?
(6) નકાર વાક્ય
ઉદાહરણ :- Raj is not playing cricket now.
ગેમ રમવા માટે
0 Comments