ADD2

ચાલુ ભૂત કાળ

 ચાલુ ભૂત કાળ ( THE PAST CONTINUOUS TENSE )


(1) ભૂત કાળ  ની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે.

(2) ભૂત કાળ નું to be ક્રિયા પદનું રૂપ was / were  મુકાય

(3) ક્રિયા પદને ing લગાડવામાં આવે છે

(4) while , when , As જેવાં સૂચક શબ્દો હોય છે.


ઉદાહરણ 

When I came , he was watching t.v.

I saw an accident while I was crossing the road.

As she was running very fast , she fell down.


વાક્ય રચના 

વિધાન વાક્ય

Raj was playing cricket at that time.


પ્રશ્નાર્થ વાક્ય

Was Raj playing cricket at that time ?


નકાર વાક્ય 

Raj was not playing cricket at that time.


નોંધ.

 ચાલુ ભૂત કાળ મા સામાન્ય રીતે બે ક્રિયા અનુક્રમે આપેલી હોય છે. જેમાંની એક ક્રિયા સાદા ભૂત કાલની હોય છે અને બીજી ક્રિયા ચાલુ ભૂત કાળ ની હોય છે.

Post a Comment

0 Comments