નમસ્કાર
આજની પોસ્ટમાં આપ ધોરણ :-10 મા વ્યાકરણ નો ખૂબ જ મહત્વનો મુદ્દો એટલે FUNCTION. ની ટેસ્ટ વિશેની માહિતી મેળવી શકશો.
FUNCTION IDENTIFICATION મા જુદા જુદા મુદ્દાઓ જેમ કે ..
Describing person
Describing process
Describing time
Describing place
Describing location
Describing reason
Describing contrast
Describing condition
Describing thing
Describing purpose
Specifying location
Specifying place
Specifying time વગેરે આધારિત Mcqs નો ઉપયોગ કરીને ટેસ્ટ સ્વરૂપે પુનરાવર્તન થઈ શકે તે હેતુથી ટેસ્ટ બનાવેલ છે.
આ ટેસ્ટ મોબાઈલ મા કે ટેબલેટ કે કમ્પ્યુટર મા ઓનલાઇન આપી શકાશે.
ટેસ્ટની લિંક open થતાની સાથે સ્ક્રીન મા ....
1. ટેસ્ટ આપનાર નું નામ લખવું
2. ચેક બોક્સ મા ક્લિક કરવું
3. START કરવાથી ટેસ્ટ નું પેજ ખુલશે.
4. સ્ક્રીન મા પ્રશ્ન પેપર ની સાથે Mcqs નું પેજ ખુલશે.
5. પ્રશ્ન પેપર વાંચવાની સાથે જવાબ મા જે જવાબ સાચો હોય તેમાં ટચ કરતા જવાબ પસંદ થઈ જશે
6 ટેસ્ટ મા પ્રશ્ન પેપર મા જો બે પેજ હોય તો next આપવા થી બીજું પેજ ખુલશે.
7. ટેસ્ટ પૂર્ણ થયા બાદ સબમિટ કરવું.
ટેસ્ટ આપવા માટે CLICK HERE
0 Comments