SHORT ANSWERS ( સાદો વર્તમાન કાળ , સાદો ભૂત કાળ, સાદો ભવિષ્ય કાળ )
સાદા વર્તમાન કાળ મા ......
હકાર જવાબ માટે do / does મૂકવામાં આવે છે.
નકાર જવાબ માટે don't / doesn't મૂકવામાં આવે છે.
સાદા ભૂત કાળ મા ......
હકાર જવાબ માટે did મૂકવામાં આવે છે.
નકાર જવાબ માટે didn't મૂકવામાં આવે છે.
સાદા ભવિષ્ય કાળ મા ......
હકાર જવાબ માટે will મૂકવામાં આવે છે.
નકાર જવાબ માટે won't મૂકવામાં આવે છે.
0 Comments