PLURALS ( નામનું બહુવચન )
(1) સામાન્ય રીતે નામના એકવચન s સાથે જોડતા બહુવચન થાય છે.
ઉદાહરણ :- cat - cats
cow - cows
girl - girls
(2) નામનો છેલ્લો અક્ષર s , sh , ch , ss , o , x આવે તો es
જોડવાથી નામ નું બહુવચન થશે.
ઉદાહરણ :- bus - buses
brush - brushes
bench - benches
class - classes
tomato - tomatoes
box - boxes
(3) નામના અંતે y આવેલો હોય અને તેની પહેલાં વ્યંજન આવેલ હોય તો y કાઢીને તેને સ્થાને ies મૂકવાથી નામ નું બહુવચન થાય છે.
ઉદાહરણ :- baby - babies
lady - ladies
city - cities
(4) નામના અંતે y હોય અને y ની પહેલા સ્વર હોય તો માત્ર s જોડવાથી નામનું બહુવચન થાય છે.
ઉદાહરણ :- boy - boys
day- days
toy - toys
donkey - donkeys
(5) નામના અંતે f કે fe આવેલ હોય તો , f કે fe ના સ્થાને ves મૂકવાથી નામનું બહુવચન થાય છે
ઉદાહરણ :- loaf - loaves
wife - wives
અપવાદ :- proof -proofs
roof - roofs
(6) કેટલાક નામો ના બહુવચનમાં અનિયમિત રૂપો
ઉદાહરણ :- man - women
woman - women
child - children
foot - feet
tooth - teeth
(7) નીચે આપેલ નામો હંમેશા બહુવચનમાં વપરાય છે. અને સાથે બહુવચનના ક્રિયાપદ જ મુકાય છે.
ઉદાહરણ :- glasses ( ચશ્મા )
scissors
trousers
spectacles
entaloons
વિડીયો જોવા માટે
વિડીયો 1 CLICK HERE
વિડીયો 2 CLICK HERE
Game રમવા માટે CLICK HERE
ટેસ્ટ આપવા માટે CLICK HERE
0 Comments