સાદો ભૂત કાળ
જે ક્રિયા ભૂત કાળ મા બની હોય તે દર્શાવવા સાદા ભૂત કાળનો ઉપયોગ થાય છે.
1. સમય સૂચક શબ્દો
Yesterday , last week , last month , last night , last
Year , once , one day
2. વિધાન વાક્યમાં ક્રિયાપદ બીજું રૂપ ( ભૂત કાળ ) મૂકવામાં આવે
છે.
ઉદાહરણ :- Raj played cricket yesterday.
વાક્ય રચના :- કર્તા + બીજું રૂપ + કર્મ + સમય સૂચક શબ્દ
3. પ્રશ્નાર્થ વાક્યમાં ....
કર્તાની આગળ did મૂકવામાં આવે છે અને ક્રિયાપદ મૂળ રૂપ
મૂકવામાં આવે છે અને પ્રશ્નાર્થ ચિન્હ મૂકવામાં આવે છે.
ઉદાહરણ :- Did Raj play cricket yesterday ?
વાક્ય રચના :- Did + કર્તા + ક્રિયાપદ નું મૂળ રૂપ + કર્મ + અન્ય +?
4. નકાર વાક્યમાં કર્તા પછી did not મૂકવામાં આવે છે અને ક્રિયા
પદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે.
ઉદાહરણ :- Raj did not play cricket yesterday.
વાક્ય રચના:- કર્તા + did not + ક્રિયા પદનું મૂળ રૂપ + કર્મ +અન્ય
ટેસ્ટ આપવા માટે CLICK HERE
0 Comments