ADD2

ACTIVE PASSIVE VOICE ( SIMPLPE PRESENT TENSE )

 

નમસ્કાર, 

આ પોસ્ટ માં આપ  ENGLISH SUBJECT   માં  GRAMMAR   માં ખૂબ જ અગત્યનો  TOPIC  ,  AVITIV E PASSIVE VOICE  વિષેની માહિતી મેળવી શકશો. જેમાં ......

  • નિયમ 
  • વાક્યરચના 
  • ઉદાહરણ દ્વારા સમજૂતી 
  • મહાવરાનો સમાવેશ કરેલ છે. 

આ પોસ્ટ માં સાદો વર્તમાન કાળ (  THE SIMPLE PRESENT TENSE )  જેમાં વિધાન વાક્યનું પેશીવ કેવી રીતે બનાવવું તેની સમજૂતી મેળવીશું. જેમાં ....

(1) pdf file  ની પોસ્ટ છે જેમાં ઉપર દર્શાવેલ મુજબ બધી વિગત મેળવી શકશે. 

(2) વિડીયો પોસ્ટ જેમાં વિડિયો દ્વારા સમજૂતી આપેલી છે. 

(3) વિડીયો પૂર્ણ થયા બાદ નીચે પોસ્ટ માં મહાવરો મેળવી શકશો. જેમાં સાદા વર્તમાન કાળ ના વિધાન વાક્યોનું પેશીવ સમજ્યા બાદ આ મહાવરો કરવા થી વધુ પ્રેકટીશ કરી શકાશે. 


(1) pdf  file ના આધારે સમજૂતી 



(2) વિડીયો દ્વારા સમજૂતી 

       જેમાં નિયમ , ઉદાહરણ , મહાવરો વગેરે નો સમાવેશ કરી ખૂબ સહેલી રીતે , સમજૂતી આપવા પ્રયત્ન કરેલ છે. 
વિડીયો માટે CLICK HERE


(3)  મહાવરો 

મહાવરા માટે ઉપર આપલે pdf  file  , અને વિડીયો માથી સમજૂતી મેળવ્યા બાદ નીચે આપેલ વાક્યો ની પ્રેકટીશ જાતે કરો . અને ત્યાર બાદ આજ પોસ્ટ માં મહાવરો પૂર્ણ થયા બાદ આવતી કાલે જવાબ મૂકવામાં આવશે.  મહાવરા માટે તમને ક્રિયાપદનું ત્રીજું રૂપ કૌંસમાં આપલે છે. આજ પોસ્ટ માં આવતી કાલે વધૂ મહાવો માટે વધૂ વાક્યો મૂકવામાં આવશે એને સાથે તેને અનુરૂપ ગેમ પણ મૂકવામાં આવશે. 

  1. I read a book. (read)
  2. We read a book. (read)
  3. Raj plays cricket. ( played )
  4. Pooja sings a song everyday. ( sung )
  5. Nisha buys two balloons every  Sunday.( bought)
  6. Pooja writes a letter. ( written )
  7. Pooja writes many letters every Sunday.( written )
  8. My mother prepares break fast every morning.  ( prepared )
  9. Kiran drinks tea daily. ( drunk )
  10. Mohan watches T.V. daily. ( watched ) 
  11. She does her home work regularly.
  12. The postman delivers letters.
  13. The clerk collects bills.
  14. The conductor gives tickets.
  15. The keeper feeds the lions.
  16. The peon rings the bell.
  17. She sells fruits.
  18. We eat rice everyday.
  19. He loves me very much.
  20. Mosquitoes cause many diseases.
  21. They bring flowers.
  22. Dev repairs his bicycle.
  23. The boys read books in the class. 
  24. We draw pictures of animals.
  25. Raj gives fruits.
 
PARAGRAPHS 

  1. Mother always loves her children. She feeds them lovingly. She helps them too. Meera sells delicious sweets.
  2. Raj sells milk. He keeps butter too for selling.  He earns enough money. He runs his shop nicely.
  3. Pupils clean classrooms daily. They clean the ground. They water the plants. They learn life skills.
  4. We find cheetah in Africa. They hunt the deer. They eat rabbits. We find isolated spots on them.
  5. Panchayat provides many facilities. It collects the taxes for that. It uses these taxes. It helps the villagers.

જવાબ માટે નીચે આપેલી pdf file નો અભ્યાસ કરવો 

Post a Comment

0 Comments