ADD2

DIRECT INDIRECT SPEECH | REPORTED SPEECH

 

નમસ્કાર,

આ પોસ્ટ માં આપ  10TH ENGLISH , GRAMMAR TOPIC , REPORTED SPEECH ,  જેને  DIRECT- INDIRECT SPEECH  પણ કહવામાં આવે છે. આ પોસ્ટ માં જૂદા જૂદા વકયોના પ્રકાર , નિયમો , ઉદાહરણો અને મહાવરા નો સમાવેશ કરેલ છે. ઉપરાંત તેમાં pdf file દ્વારા અને વિડીયો દ્વારા પણ સુમજૂતી આપવામાં આવેલી છે.

TYPES OF SENTENCES (  વકયોના પ્રકાર)

  • ASSERTIVE SENTENCES ( વિધાન વાક્યો )
  • INTERROGATIVE SENTENCES ( પ્રશ્નાર્થ વાક્યો)
  • IMPERATIVE SENTENCES ( આજ્ઞાર્થ વાક્યો )  
  • EXCLMATORY SENTENCES ( ઉદગાર વાક્યો )
  • OPTATIVE SENTENCES ( શુભેચ્છા દર્શક વાક્યો )

DIERECT SPEECH ના વકયોને INDIRECT SPEECH  ના વાકયોમાં રૂપાંતર કરતી વખતે નીચે પ્રમાણે ફેરફાર કરવા પડે છે.

  • સર્વનામમાં ફેરફાર
  • ક્રિયાપદોમાં ફેરફાર
  • સ્થળ અને કાળની સમીપતા સૂચવનારા અથવા સમય સૂચક શબ્દોમાં ફેરફાર 

કોષ્ટક :- 1 

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I  - me

We – us

બીજો

You – you 

You – you 

ત્રીજો

He – him 

 

She – her

They – them 

It – it

 

કોષ્ટક :- 2  

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I  - my

We – our

બીજો

You – your 

You – your 

ત્રીજો

He – his 

 

She – her

They – their 

It – its

 

કોષ્ટક :- 3  

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I  - mine

We – ours

બીજો

You – yours 

You – yours 

ત્રીજો

He – him 

 

She – her

They – theirs 

It – its

 

 

કોષ્ટક :- 4  

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I  - myself

We – ourselves

બીજો

You – yourself 

You – yourselves 

ત્રીજો

He – himself 

 

She – herself

They – themselves 

It – itself

 

 

Direct speech

Indirect Speech

Am , is

was

Are

were

Do  , does

Did

did

Had + p.p.

Have , has

had

can

could

may

might

Shall , will

would

  

Direct speech

Indirect Speech

this

that

these

those

here

There

today

That day

tonight

That night

Now / just now

Then

ago

Before

thus

so

 

Direct speech

Indirect Speech

yesterday

The previous day / the day before

Last week /month / year

The previous week / month / year or the week / month / year before

tomorrow

The next day / the following day / the day after

Next week / month / year

The following week / month / year or the week / month / year after

Come

Go

 જ્યારે બોલનાર કર્તા પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે  નું  come  રહે come છે. પરંતુ બોલનાર કરતાં જ્યારે સાંભળનાર કર્તાના અથવા અન્ય કોઈ સ્થાને આવવાનું સૂચન કરે come ત્યારે go નું થાય છે.

 

 નિયમ

  •  જો  reporting verb  વર્તમાન કાળ માં કે ભવિષ્ય કાળમાં હોય તો  reporting speech  ના કાળમાં કોઈ ફેરફાર થતો નથી.
  • જો  reporting verb  ભૂતકાળમાં હોય તો  reporting  speech  માં ઉપર ક્રિયાપદ કોષ્ટક મુજબ ફેરફાર થાય છે.
  • Reporting verb  તરીકે  told  મૂકવામાં આવે છે

 

1. said to  કાઢીને  told  કરવું

2. અવતરણ ચિન્હ કાઢીને that મૂકવું

3. સર્વનામ માં ફેરફાર , કાળ માં ફેરફાર , વિભક્તિમાં ફેરફાર , માલિકી દર્શક શબ્દો માં ફેરફાર , સમય દર્શક શબ્દો માં ફેરફાર

વિડીયો દ્વારા સમજૂતી માટે

ભાગ 1 CLICK HERE

ભાગ 2 CLICK HERE

ભાગ 3 CLICK HERE

ઉદાહરણ

Que.

Raj said to Pooja , “ I like your dress.”

Ans.

Raj told Pooja that he liked her dress.

 

 

Que.

Raj said to Ronak , “ I like your dress.”

Ans.

Raj told Ronak that he liked his dress.

 

 

Que.

Pooja said to Nisha, “ I like your dress.”

Ans.

Pooja told Nisha that she liked her dress.

 

 

Que.

Pooja said to Raj , “ I like your dress.”

Ans.

Pooja told Raj that she liked his dress.

 

 

Que.

Raj said to his brothers , “ I like your dress.”

Ans.

Raj told his brothers that he liked their dress.

 

 

Que.

Pooja said to her sisters  , “ I like your dress.”

Ans.

Pooja told her sisters that she liked their dress.

 

 

Que.

His brothers said to Raj , “ We like your dress.”

Ans.

His brothers told Raj  that They  liked his dress.

 

 

Que.

Her sisters said to Pooja  , “ We like your dress.”

Ans.

Her sisters told Pooja that they liked her dress.

 

 

Que.

The boys said to the girls  , “ We like your dress.”

Ans.

The boys told the girls that they liked their dress.

 

 

 

પ્રશ્નાર્થ વાક્ય pdf file  માટે

 


 

EXERCISE 1 TO 10 PDF FILE

 



Post a Comment

0 Comments