નમસ્કાર ,આ પોસ્ટ માં ધોરણ 10 અંગ્રેજી વિષય માં ખૂબ જ અગત્યનો ટોપીક FUNCTION વિષેની માહિતી મેળવી શકશો . જે વિડીયો પોસ્ટ અને ટેસ્ટ પોસ્ટ નો સમાવેશ થાય છે.
PART :- 1 DESCRIBING THE PAST EVENTS
આ ભાગ માં ભૂત કાળમાં બનેલી ક્રિયા રજૂ કરવા માટેના નિયમો , ઉદાહરણો અને મહાવરાનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં.......
(1) સાદો ભૂતકાળ
જેમાં વિધાન વાક્ય અને નકાર વાક્ય રચનાનો સમાવેશ થાય છે.
(2) ચાલુ ભૂતકાળ નો સમાવેશ કરવામાં આવેલ છે.
વિડીયોનો અભ્યાસ કરવા માટે : CLICK HERE
PART :- 2 EXPRESSING POSSSIBILITY , ABILITY , NECESSITY
આ ભાગ શક્યતા અને સક્ષમતા કે કાર્ય મારવા માટે ફરજ દર્શાવવા વપરાય છે.
વિડીયોનો અભ્યાસ કરવા માટે : CLICK HERE
TEST
ટેસ્ટ આપવા માટે :- CLICK HERE
PART :- 3 EXPRESSING FREQUENCY AND MANNERS
આ ભાગ આવ્રુતિ દર્શાવવા વપરાય છે.
વિડીયોનો અભ્યાસ કરવા માટે : CLICK HERE
TEST
ટેસ્ટ આપવા માટે :- CLICK HERE
0 Comments