ADD2

DIRECT INDIRECT SPEECH | આજ્ઞાર્થ વાક્ય | ENGLISH GRAMMAR

 

નમસ્કાર , 

આ પોસ્ટ માં આપ ENGLISH GRAMMAR  માં ખૂબ જ મહત્વનો મુદ્દો DIRECT INDIRECT SPEECH  માં ભાગ - 5 જેમાં   આજ્ઞાર્થ વાકયોનું INDIRECT  વિષેની માહિતી મેળવી શકશો . જેમાં નિયમો , ઉદાહરણો , વાક્યો , મહાવરો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં pdf file દ્વારા સમજૂતી , વિડીયો દ્વારા સમજૂતી , અને વાધારે મહવરાં માટે ટેસ્ટ નો પણ સમાવેશ કરેલ છે. આગળની પોસ્ટમાં આપણે વિધાન વાક્યો અને પ્રશ્નાર્થ વાકયોનું INDIRECT  વિષેની માહિતી મેળવેલી છે. 

વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય માટે CLICK HERE


DIRECT INDIRECT SPEECH ( PART :- 5 ) આજ્ઞાર્થ વાક્યનું INDIRECT 

  • જે વાક્યમાં આજ્ઞા , હુકમ , વિનંતી , સલાહ , સૂચન વગેરેનો અર્થ   દર્શાવવામાં આવ્યો હોય તેવા વાકયોને  imperative sentences (આજ્ઞાર્થ વાક્યો ) કહે છે.
  • આજ્ઞાર્થ વાક્ય હમેંશા સાંભળનાર પુરુષ (you) ઉદેશીને કહેવામા આવે છે.
  • આવા વાક્યો મોટા ભાગે ક્રિયાપદથી શરૂ થતાં હોય છે    

આજ્ઞાર્થ વાક્યના પ્રકાર  

(1)   હકારાત્મક આજ્ઞાર્થ વાક્યો

(2)  નકારાત્મક આજ્ઞાર્થ વાક્યો

 

આજ્ઞાર્થ વાક્યનું જ્યારે  Reporting verb મા વાકયના ભાવાર્થ પ્રમાણે Reporting verb આવે છે   

(1)   વિનંતી વાળા વાક્યમાં   please , kindly   આપ્યું હોય તો તે દૂર કરવું.   

(2)   હકાર વાક્યમાં સંયોજક તરીકે to મૂકવું 

(3)   નકાર વાક્યમાં સંયોજક તરીકે to મૂકવું.


ઉદાહરણ (requested  વિનંતી

Pooja said to Raj , “ Please help me in his homework.”  

Pooja  requested  Raj  to  help  him in his homework.

 

ઉદાહરણ (requested ફરજ દર્શક હુકમ

The commander  said to his  soldiers , “ march on. ”  

The commander  commanded his soldiers  to march on.

       

ઉદાહરણ (advised  સલાહ  ) 

Dr. Patel  said to  Raj , “ take rest for a week ”  

Dr. Patel  advised  Raj  to take rest for a week.

        

ઉદાહરણ (warned  ચેતવણી  )

Mr. Shah   said to  the boys, “ Don’t feed the monkeys ”  

Mr. Shah  warned  the boys  not to  feed the monkeys.  

      

ઉદાહરણ (threatened  ધમકી  ) 

Ronak  said to  Raj , “ Give my pen back otherwise  I will see you. ”  

Ronak   threatened  Raj   to give his pen back otherwise he would see him.          

  


pdf file  દ્વારા સમજૂતી 


વધારે મહાવરા માટે pdf file 


વિડીયો દ્વારા સમજૂતી માટે CLICK HERE

Post a Comment

0 Comments