ADD2

DIRECT INDIRECT SPEECH | LET'S અને LET નો નિયમ | ENGLISH GRAMMAR



 નમસ્કાર , 

આ પોસ્ટ માં આપ ENGLISH GRAMMAR  માં  ખૂબ જ મહત્વનો મુદ્દો  DIRECT INDIRECT SPEECH  નો PART - 7  જેમાં LET'S  અને LET  ના નિયમો , ઉદાહરણો , મહાવરો અને સ્વ- પ્રયત્ન મહાવરા વિષની માહિતી મેળવી શકશો ઉપરાંત તેમાં વિડીયો દ્વારા સમજૂતી પણ આપેલી છે અને વધુ મહાવરા માટે pdf file નો પણ સમાવેશ કરેલ છે. આ પહેલાની પોસ્ટમાં આપણે વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય વિષેની માહિતી નો સમાવેશ કરેલ છે. 


આગળની પોસ્ટ 

PART 1  વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય માટે CLICK HERE

PART 2  આજ્ઞાર્થ વાક્ય માટે  CLICK HERE


LET'S  અને LET  નો નિયમ 

(A)  રજા કે પરવાનગી માંગતા વાક્યો

 નિયમ

  • કોઈ પણ સામી વ્યક્તિ પાસે રજા કે પરવાનગી માંગીએ ત્યારે તે વાક્ય   સામાની રીતે આજ્ઞાર્થ વાક્ય હોય છે
  • પ્રકારના વાક્યમાં reported speech ની રચના let થી બનાવવામાં આવે છે
  • let ને બદલે ક્યારેક allow કે permit વગેરે વિશિષ્ટ ક્રિયાપદોના ઉપયોગથી પણ reported speech ની વાક્યરચના બનાવી શકાય.
  • પ્રકારની reported speech નું Indirect Speech માં રૂપાંતર કરીએ ત્યારે reported verb તરીકે requested , asked  કે told મુકાય છે
  • સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્યની માફક to અથવા not to આવે

ઉદાહરણ  

Raj  said to his mother , “ let  me play  an hour. ”  

Raj   requested  his mother  to  let  him  play an hour.

 

The principal  said to Mr. Joshi , “ let  the children go  early ”  

The principal    asked   Mr. Joshi  to  let  the children go early. 

 

The mother   said to her son , “ Don’t  let  him disturb.”  

The mother   told  her son   not to   let  him  disturb.

 

નિયમ

  • વાક્ય નકારમાં હોય સંયોજક તરીકે    not to    નો ઉપયોગ થાય છે.
  • આગળ ના ત્રણેય વાક્યો રજા કે પરવાનગી દર્શાવતા છે.જેમાં  let નો ઉપયોગ થયો છે.    
  • પરવાનગીની રચના  allow , permit  વગેરે વિશિષ્ટ  ક્રિયાપદોના ઉપયોગથી પણ બનાવી શકાય છે.
  • પ્રકારની રચના બનાવતી વખતે cause વાળી રચના બનાવવી પડે છે 

ઉદાહરણ

Kajal said to Raj “  let me finish my homework.”  

Kajal requested  Raj  that she should be allowed to finish her homework.        

 

Ronak   said to his  Rahul , “ let Raj do what he likes. ”  

Ronak   requested  Rahul  that Raj should be allowed to do what he liked.         

 

Pooja  said to  me , “ Don’t let me tease ”  

Pooja   requested    me  that they  should not be teased.

 

(B) સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યો  

નિયમ

  • let દ્વારા સૂચન કે દરખાસ્ત પણ સૂચવાય છે
  • પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે   let’s  કે let us આવે છે.     
  • રચનાનું   Indirect Speech  માં  રૂપાંતર થાય ત્યારે reporting verb તરીકે આવે છે.
  • let પછી વપરાયેલ કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ બને છે અને તેની સાથે should નો ઉપયોગ થાય છે.
  •  Indirect Speech માં રૂપાંતર થાય ત્યારે વાક્ય વિધાન બને અને સર્વનામ , ક્રિયાપદ અને માલિકી દર્શક શબ્દો ,સમય સૂચક શબ્દોમાં ફેરફાર થાય છે.
  • સંયોજક તરીકે that નો ઉપયોગ થાય છે.

 

ઉદાહરણ

Pooja   told   me , “ let’s have some snacks. ”  

Pooja suggested to me   that  we should have some snacks.

 

The teacher    said to   the pupils , “ let us go to see the science fair. ”  

The teacher proposed to the pupils   that  they should go to see the science fair. 

 

The saint   said to   the men , “ let us not fight with one another ”  

The saint suggested to the men   that  they should not fight with one another.  

 

EXERCIES :- 1

Mahesh   : what is your plan during these holidays ?

Nisha       : I am thinking  to go to Rajkot.

Mahesh   : I also want to go there.

Nisha       : Let’s go then. We will have a good company.    

 

ANSWERS :-1 

Mahesh asked Nisha what her plan was during those holidays.

Nisha replied him that she was thinking to go to Rajkot.       

Mahesh told her that he also wanted to go to there.        

Nisha suggested to him that they should go then and told him that they would have a good company.  

  

EXERCIES :- 2

Kajal        : What are you making ?

Pooja        : I am trying to make a model aircraft.

Kajal        : Have you made it ?

Pooja        : Let’s go and fly it.   

 

ANSWERS :- 2

Kajal asked Pooja what she was making    

Pooja replied her that she was trying to make a model aircraft.        

Kajal again asked her if she had made it.      

Pooja suggested her that they should go and fly it.        

     

સ્વ-પ્રયત્ન કરો 

  1. Bhoomi said to her mother , “ let me help you , mummy.”
  2. Bimal said to Kajal , “ Let me do my work myself.”
  3. Pooja said , “ Let me listen to ‘saregama’”
  4. Aman said to Ronak , “Let Nihal not to what he likes.”
  5. Pooja said to her father , “ Let me join the science stream.”
  6. The father said to me , “ Don’t eat too much.”
  7. My sister told me , “ Let’s have some snacks.”
  8. Payal said to me , “ Let’s go out for a walk.”
  9. He said to me , “ May I take your book ?”
  10.  My friend said to me , “ Do you like going out in heat ?”

 

સ્વ-પ્રયત્ન કરો 

Ronak     : Will you join for the picnic ?

Aman      : Where are you going ?

Ronak     : We have not selected the place.

Aman      : Let’s go to Sardar Park.


pdf file દ્વારા સમજૂતી


વિડીયો માટે CLICK HERE

Post a Comment

0 Comments