ADD2

English Grammar | Direct Indirect Speech | Part -7 | ઉદગાર વાક્ય



નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ English Grammar માં Direct Indirect Speech જેમાં Part 7 માં ઉદગાર વાક્યનું Indirect વાક્યમાં રૂપાંતર માટેના નિયમો , ઉદાહરણો , મહાવરો અને મૂલ્યાંકન માટે સ્વ - પ્રયત્ન માટે પણ મહાવરો પણ સમાવેશ કરેલ છે. વધુ અભ્યાસ માટે pdf file અને વિડીયો દ્વારા સમજૂતી પણ આપલે છે અને અંતમાં શૈક્ષણિક ગેમ નો પણ સમાવેશ કરેલ છે. 

નિયમ

  • સામાન્ય રીતે ઉદગાર વાક્યો પ્રસંશા , આનંદ , દૂ:ખ , ગુસ્સો વગેરે ભાવ  દર્શાવે છે. 
  • આ પ્રકારના વાક્યમાં  બોલનાર  કર્તાની લાગણી વ્યક્ત થાય છે.
  • મોટા ભાગે ઉદગાર વાક્યો  what  કે how  થી શરૂ થતાં હોય છે.
  • ઉદગાર વાકયનું રૂપાંતર Indirect Speech માં કરતાં તે વાક્ય વિધાન બની જાય છે.
  • ઉદગાર વાક્યમાં કેટલીક વાર ઉદગાર વ્યક્ત કરવા Wow / Alas / Hurrah / Oh / Ah  વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. Indirect Speech માં રૂપાંતર કરીએ ત્યારે આવા શબ્દો નીકળી જાય છે.  
  • Reporting verb  ની શરૂઆત માં  exclaimed આવે.
  • આજ્ઞાર્થ વાક્યની માફક ઉદગાર વાક્યનું જ્યારે Indirect Speechમાં રૂપાંતર થાય ત્યારે વાકયના ભાવાર્થ પ્રમાણે Reporting verb  અલગ - અલગ આવે છે.  

ઉદગાર શબ્દ

 

 

વાક્યનો ભાવાર્થ

Reporting verb

Wow!

પ્રશંસા ,

વખાણ

Exclaimed with praised / admire /appreciation / exclaimed admiringly / in praise

Alas !

દુ:ખ ,

દિલીગીરી 

 

Exclaimed with sad / sorrow  /exclaimed sadly / sorrowfully

Hurrah !

આનંદ 

 

Exclaimed with joy / delight / glad /exclaimed joyfully / gladly

 

ગુસ્સો  

 

Exclaimed with anger /

Exclaimed angrily

 

ધૃણા ,

તિરસ્કાર ,નફરત  

Exclaimed with dislike /

Disgust / hatred exclaimed disgustfully

Ah !  Oh !

આશ્ચર્ય  

 

Exclaimed with surprise / wonder / exclaimed surprisingly 

 

પ્રેમ ,

લાગણી, સ્નેહ  

Exclaimed with love /

Exclaimed with lovingly

 

દયા ,

સહાનુભૂતિ   

Exclaimed with pity / sympathy / exclaimed sympathetically  

 

ડર ,

ભય  

Exclaimed with fear /

Exclaimed fearfully


નિયમ

  • ઉદગાર વાક્યનું Indirect Speech  માં રૂપાંતર થાય ત્યારે કોઈ પણ ઉદગાર શબ્દ નીકળી જાય છે. 
  • ઉદગાર વાકયનું વિધાન વાક્યમાં રૂપાંતર       
  • ઉદગાર વાક્ય What કે How  માં થી શરૂ થતાં હોય છે.
  • What કે How દૂર કરવાનું હોય છે.
  • What કે How ની જગ્યાએ મોટા ભાગે good , very good , nice , very nice , wonderful ...... . મૂકવામાં આવે છે.
  • વાક્યમાં છેલ્લે કર્તા અને to be ક્રિયાપદ આપ્યુ  હોય ત્યાથી વાકયની શરૂઆત થાય છે.
  • જો વાક્યમાં કર્તા અને to be ક્રિયાપદ ન આપ્યુ  હોય તો વાક્યને અનુરૂપ કર્તા મૂકવો પડે છે.
  • What વાળા વાક્યમાં આર્ટીકલ હોય છે How વાળા વાક્યમાં આર્ટીકલ ના હોય. 

What  

(1) What વાળા વાક્યમાં કર્તા આપેલ હોય   

ઉદાહરણ  

What  an interesting  story it is !  

It is a very interesting story.   

(2) What વાળા વાક્યમાં કર્તા ન  આપેલ હોય   

ઉદાહરણ       

What  an idea !  

It is a very good  idea.    

 

How   

(1) How વાળા વાક્યમાં કર્તા આપેલ હોય   

ઉદાહરણ

How kind you are !   

You are very kind.    

(2) How વાળા વાક્યમાં કર્તા ન આપેલ હોય

ઉદાહરણ

How nice !   

You are very nice.     

 

ઉદાહરણ

(1) What વાળા વાક્યમાં કર્તા આપેલ હોય   

Pooja  said to Nisha , “ what a beautiful dress you have brought today !  ”  

Pooja    exclaimed with praise to  Nisha   that  she had bought a very beautiful dress that day.

 

(2) What વાળા વાક્યમાં કર્તા ન આપેલ હોય  

Raj  said to Aman , “ what a picture!”

Raj    exclaimed with praise to  Aman   that 

It was  a very nice picture.


ઉદાહરણ

(1) How વાળા વાક્યમાં કર્તા આપેલ હોય

Ronak  said to Aman , “ How happy  i am  at your house !  ”  

Ronak   exclaimed with joy to  Ronak   that  he was very happy at his   house.

 

(2) How વાળા વાક્યમાં કર્તા ન આપેલ હોય  

Pooja  said to Nisha , “ How dirty !”

Pooja  exclaimed with dislike  to  Nisha   that  The area was  very dirty. 

 

EXERCIES

Priya        : what are you doing , Sonal ?

Sonal        : I am arranging my things.

Priya        : Let’s go to the library.

Sonal        : What a good idea it is !    

 ANSWER

Priya asked Sonal what she was doing.

Sonal replied her that she was arranging her things.       

Priya suggested to her that they  should  go to the library.

Sonal  exclaimed with joy to her that it was a very good idea.       

 

સ્વ-પ્રયત્ન કરો 

Vishal      : Where are you going ?

Nirav       : I am going to the park.

Vishal      : Let’s go to the library.

Nirav       : What a wonderful idea !

 

સ્વ-પ્રયત્ન કરો 

  1. The farmer said to the Jackal , “ What a selfish animal you are!”
  2. My sister said ,”what a sad day it is !”
  3. The children said to their grand mother , “ what a full moon night it is !”
  4. The coolie said ,” What a heavy bag this is !”
  5. The king said , “what a happy man I am !”
  6. The poet said , “ what a scene !”
  7. He said , “ How happy I am at this moment !”
  8. The teacher said to me , “ How careless you are !”
  9. Mohan said , “ How nice !”
  10. She said , “ Alas ! My sister was no more in this world.”

 pdf file દ્વારા સમજૂતી માટે 



વિડીયો દ્વારા સમજૂતી માટે CLICK HERE

Post a Comment

0 Comments