આજની પોસ્ટ માં આપ ENGLISH GRAMMAR માં CHANGE THE TEXT માં MEGA TEST માં આ અઠવાડિયામાં જેટલા મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે. તે તમામ મુદ્દાઓનું સ્વ- મૂલ્યાંકન માટે અલગ અલગ ટેસ્ટ આપેલ છે જે ગેમ સ્વરૂપે છે. જેના આધારે સ્વ - મૂલ્યાંકન થઈ શકશે. જેમાં CHANGE THE GENDER , CHANGE THE NUMBER , અને CHANGE THE TENSE મુદ્દાનો સમાવેશ થાય છે
CHANGE THE NUMBER
CHANGE THE GENDER
CHANGE THE TENSE
0 Comments