નમસ્કાર ,
આ પોસ્ટ માં આપ English Grammar માં 'Wh'-questions માં whom , which , whose , why થી પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા તે માટેના નિયમો , ઉદાહરણો અને વધુ અભ્યાસ માટે વિડીયો લિન્ક નો પણ સમાવેશ કરેલ છે. આ ઉપરાંત વધુ વાક્યો ના મહાવરા માટે pdf file પણ આપવામાં આવેલ છે.
‘Wh’ - Questions
Whom – કોને – વ્યક્તિને
માટે
જ્યારે
વાક્યમાં Whom નો ઉપયોગ થાય છે.
ત્યારે વ્યક્તિને સૂચવતા શબ્દો દૂર કરવામાં આવે છે અને તેને સ્થાને Whom મૂકવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં મૂકવામાં
આવે છે. કાળ મુજબ સહાય કારક ક્રિયાપદ
મૂકવામાં આવે છે.
Examples :-
Rahul will meet his friends.
Whom will Rahul meet ?
Which – કઈ -
વસ્તુ માટે
જ્યારે
વાક્યમાં Which નો ઉપયોગ થાય છે.
ત્યારે વસ્તુના ગુણ દર્શાવતા શબ્દો દૂર કરવામાં આવે છે અને તેને સ્થાને Which મૂકવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં મુકાય છે.
અને ત્યારબાદ જે તે વસ્તુ લેવામાં આવે છે. કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ મુકાય છે.
Examples :-
Pooja likes the red purse.
Which purse does Pooja like ?
Exercise :-
Nina is meeting the
principal now.
Whom is Nina meeting now ?
Ramesh lost his new pen.
Which pen did Ramesh lose ?
Raghu bought a white shirt.
Which shirt did Raghu buy ?
Sohan would like to meet the doctor.
Whom would Sohan like to meet ?
The teacher will call
the monitor.
Whom will the teacher call ?
We study grammar.
Which subject do
you study ?
Sarla spoke to Mrs.
Dave.
Whom did Sarla speak to ?
Amar climbed the
mango tree.
Which tree did Amar climb ?
Manu has sold his old car.
Which car has Manu sold ?
Whose – કોનું - માલિકી
માટે
જ્યારે
વાક્યમાં Whose નો ઉપયોગ થાય છે. ત્યારે માલિકી
દર્શાવતા શબ્દો દૂર કરવામાં આવે છે
અને તેને સ્થાને Whose મૂકવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં મુકાય છે.
અને ત્યારબાદ જે તે વસ્તુ લેવામાં આવે છે. કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ મુકાય છે.
Examples
:-
This
is Kiran’s house.
Whose house is this ?
Why – શા માટે -
કારણ માટે
જ્યારે
વાક્યમાં Why નો ઉપયોગ થાય છે. ત્યારે કારણ
દર્શાવતા શબ્દો દૂર કરવામાં આવે છે
અને તેને સ્થાને Why મૂકવામાં આવે છે. વાક્યની શરૂઆતમાં મુકાય છે.
કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ મુકાય છે.
Examples
:-
Virat
is worried because his cousin is ill.
Why is
Virat worried ?
Sarita
was happy because it was her
birthday.
Why was
Sarita happy ?
The
baby was crying because it was
hungry.
Why was
the baby crying ?
Rohan
was upset because he had failed.
Why was
Rohan upset ?
That
is Prem’s bicycle.
Whose
bicycle is that ?
Rohan
was Mohan’s brother.
Whose
brother was Rohan ?
The
peon found the lady’s purse.
Whose
purse did the peon find ?
Those
are children’s book.
Whose
books are those ?
This
is the king’s palace.
Whose
palace is this ?
Lalit’s
father is a police
inspector.
Whose father is a police inspector ?
વિડીયો દ્વારા અભ્યાસ માટે CLICK HERE
pdf ફાઇલ દ્વારા અભ્યાસ માટે
0 Comments