ADD2

ENGLISH GRAMMAR | MODALS | CAN | COULD


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ ENGLISH  GRAMMAR માં  MODALS નો સમાવેશ કરેલ છે . જેમાં  CAN  અને COULD ના નિયમો , તેના જૂદા જૂદા ઉદાહરણોનો સમાવેશ કરેલ છે. 


Modal Auxiliaries એટલે સહાયકારક ક્રિયાપદ અથવા તો Helping Verbs. 

જેમાં MODALS  વિષે માહિતી આપેલી છે. 

CAN

1. કઈક કરવાની ક્ષમતા , વર્તમાનકાળમાં ઉપયોગ થાય છે.

ઉદાહરણ

I can read English well.

Pooja can run fast.

Mohan can read gujarati well.

Kiran can sing bhajans.

They can drive a car.

 

2. કઈક કરવા માટે માટે રજા , પરવાનગી , વર્તમાનકાળમાં ઉપયોગ થાય છે.

ઉદાહરણ

Can I go to school ?

Can I borrow your pen ?

Aman may go home.

 

3. વિનંતી માટે

ઉદાહરણ

Can you wait a moment , please ?

Can you help me , please ?

 

4. કશુંક કરવાની તૈયારી

ઉદાહરણ

I can lend you my pen.

I can help you.

I can go with you.

 

5. સૂચન માટે

ઉદાહરણ માટે

Can we visit the zoo ?

Can we go for a walk ?

 

6. શક્યતા

ઉદાહરણ

It can get very hot in Kutch.

 

COULD

1. કઈક  કરવાની ક્ષમતા , ભૂતકાળમાં

ઉદાહરણ

I could speak English.

 

2.કઈક કરવા માટે રજા , પરવાનગી , ભૂતકાળ

ઉહાદરણ

I could go to the cinema.

 

3. નમ્રતાપૂર્વક પ્રશ્ન

ઉદાહરણ

Could I go to the cinema , Please ?

 

4.  નમ્ર વિનંતી

ઉદાહરણ

Could you wait a moment , please ?

5. નમ્રતા પૂર્વક કશુક કરવાની તૈયારી

ઉદાહરણ

I could lend a pen.

 

6. નમ્ર સૂચન

ઉદાહરણ

Could we visit the zoo ?


7. શક્યતા

ઉદાહરણ

It could get ready very hot in Kutch.

 

 

 


 

Post a Comment

0 Comments