ADD2

ચાલુ વર્તમાન કાળ - 2 | પ્રશ્નાર્થ વાક્ય રચના | નકાર વાક્ય રચના | test




 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ english grammar માં ચાલુ વર્તમાન કાળ - 2  , પ્રશ્નાર્થ વાક્ય રચના અને  નકાર વાક્ય રચના ની test આપી સ્વ મૂલ્યાંકન કરી શકશો. ઉપરાંત મહાવરા માટે વાક્યો પણ સમાવેશ કરેલ છે અને સાથે સાથે ખાલી જગ્યા પણ આપવામાં આવેલ છે.

ખાલીજગ્યા 

Que. :- 1 નીચે આપેલી ખાલીજગ્યા પૂરો.

1.               We ……….. storybooks now. ( read )

Samay …….. for his friends. ( wait )

…….. the children …….. with joy ? ( dance )

We ………games now. ( play )

Sohan ……… a letter now. ( write )

The boys ……. in the river. ( swim )

Disha and Amar ……. Fast. ( run )

Salim ……. For the party. ( come )

Look , the birds …….  in the sky. ( fly )

Listen , Radhika …….. a bhajan. ( sing ) 

……… the baby …………. in the room ? ( to cry )

 The peacock ……………. gracefully. ( to dance )

 Rahul ……………. to school. ( to go )

 Nisha …… not ………… breakfast. ( to prepare )

 Look , the girls ………… on the stage. ( to dance )

 ………… those boys ………… cricket ? ( to play )

 Thsese men …………. the trees. ( to cut )

………. People ………….. in the factory ? ( to work )

The students ………. not ……… their home work. ( to do )

 Kishan ………. not ………… with his friends. ( to talk )

 Payal ………….. the fishes. ( to catch )

 ………… the workers ……….. on the road ? ( to work )

 ………… Ramukaka ……….. fresh vegetables ? ( to sell )

 We ………….. the vacation. ( to enjoy )

 ……… you ………. a story book ? ( to read )





ટેસ્ટ આપવા માટે CLICK HERE

શૈક્ષણિક ગેમ માટે 


Post a Comment

0 Comments