નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ ENGLISH GRAMMAR માં THE PAST CONTINUOUS TENSE એટલે કે ચાલુ ભૂતકાળ ની પ્રશ્નાર્થ વાક્ય રચના વિષે માહિતી મેળવી શકશો. જેમાં .........
(1) ઉદાહરણ
(2) વાક્ય સ્વરૂપ
(3) ખાલી જગ્યા
(4) વિડીયો જેમાં નિયમ અને ઉદાહરણની સમજૂતીનો સમાવેશ થાય છે
(5) શૈક્ષણિક રમત
(6) સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ નો સમાવેશ થયેલ છે.
(1) ઉદાહરણ
The farmers were ploughing their fields.
Were the farmers
ploughing their fields ?
They were running fast.
Were they running
fast ?
I was speaking English.
Were you speaking
English ?
Shreya was writing a poem.
Was Shreya writing
a poem ?
The children were drawing pictures.
Were the children
drawing picture ?
The thief was hiding in the well.
Was the thief
hiding in the wall ?
Deepak was speaking the truth.
Was Deepak speaking
the truth ?
Pooja was dancing well.
Was Pooja dancing well
?
Mitali was driving the car.
Was Mitali driving
the car ?
We were reading a storybook.
Were you reading a
story book ?
Sanjay was waiting for his friends.
Was Sanjay waiting
for his friends ?
They were swimming in the river.
Were they swimming
in the river ?
The teacher was checking the test.
Was the teacher checking
the test ?
The people were going to Rajkot.
Were the people
going to Rajkot ?
(2) વાક્ય સ્વરૂપ
વાક્ય સ્વરૂપ માટે આપેલ ફોટો દ્વારા આપ ચાલુ ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચનાનું સ્વરૂપ વિષે માહિતી મેળવી શકશો.
(3) ખાલી જગ્યા
નીચે આપેલ ખાલી જગ્યામાં ચાલુ ભૂત કાળના મહાવરા માટે ખાલી જગ્યામાં was અથવા were મૂકીને ખાલી જગ્યા નો સાચો જવાબ મેળવી અભ્યાસ કરી શકશો.
- ……….. Radha buying a purse ?
- ……….. Mohan eating panipuri ?
- ……….. we celebrating the Diwali ?
- ……….. the teachers talking about the exam ?
- ……….. the students discussing about their result ?
- ……….. the farmers working in the farm ?
- ……….. he sleeping ?
- ……….. she reading a storybook ?
- ……….. they performing garba song ?
- ……….. the animals grazing in the open ground ?
- ……….. Payal flying a paper plane ?
- ……….. the rain falling very strong ?
- ……….. the children floating paper boats in the water ?
- ……….. Ramukaka selling fresh vegetables ?
- ……….. Mr.Patel buying fruits ?
- ……….. Mrs. Patel cleaning her house ?
- ……….. Rasid throwing the ball ?
- ……….. Dhoni catching the ball ?
- ……….. the fielder running behind the ball ?
- ……….. the birds in the sky ?
(4) વિડીયો જેમાં નિયમ અને ઉદાહરણની સમજૂતીનો સમાવેશ થાય છે
વિડીયો લિન્ક આવતી કાલે આજ લિન્ક માં મૂકવામાં આવશે.
(5) શૈક્ષણિક રમત
0 Comments