નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્યો વિષે માહિતી મેળવી શકશો . જેમાં તેના નિયમો , ઉદાહરણો અને મહાવરાનો સમાવેશ કરેલ છે. જે pdf ફાઇલ સ્વરૂપે આપેલ છે. અને સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ પણ આપેલી છે.
નિયમો ઉદાહરણ સાથે પીડીએફ ફાઇલ માં આપેલ છે.
મહાવરો
I am playing cricket.
We are playing cricket.
You are playing cricket.
He is playing cricket.
She is playing cricket.
It is playing cricket.
They are playing cricket.
Raj is playing cricket.
Pooja is playing cricket.
The boys are playing cricket.
આ પ્રકારના વધુ મહાવરા માટે પીડીએફ ફાઇલ ના છેલ્લા પેઇજ પર કોષ્ટક આપેલ છે. તેના ઉપયોગથી વધુ મહાવરો કરી શકાશે.
pdf ફાઇલ માટે
ટેસ્ટ આપવા માટે
0 Comments