નમસ્કાર મિત્રો ,
આજની પોસ્ટમાં આપણે ધોરણ :- 10 , વિજ્ઞાન & ટેક્નોલૉજી માં પ્રકરણ :- 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો માટે જુદા જુદા મુદ્દા પ્રમાણે ટેસ્ટ દ્વારા સ્વ - મૂલ્યાંકન કરીશું. જેમાં ટેસ્ટ ને ત્રણ વિભાગમાં વહેચવામાં આવેલ છે. હાલ આપણે પ્રથમ ટેસ્ટ વિષેની માહિતી મેળવીશું.
ટેસ્ટમાં સમાવેલ મુદ્દાઓ
(1) પ્રસ્તાવના
(2) સમતુલિત રાસાયણિક સમીકરણ -1
(3) સમતુલિત રાસાયણિક સમીકરણ - 2
(4) રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર
વિડીયો દ્વારા સમજૂતી CLICK HERE
ટેસ્ટ આપવા માટે CLICK HERE
0 Comments