ADD2

THE NOUN | TYPES OF NOUN

 

નમસ્કાર , 

આજની પોસ્ટમાં THE NOUN  વિષે માહિતી મેળવીશું. તેના જુદા જુદા પ્રકાર અને ઉદાહરણ સાથે વાક્ય પ્રયોગ પણ સમજીશું. સાથે સાથે તેની વિડીયો દ્વારા સમજૂતી અને સાહિત્ય રૂપે પીડીએફ ફાઇલ પણ મેળવીશું. બધુ પૂર્ણ થયા બાદ સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ અને શેક્ષણિક રમતનો પણ આનંદ લઈશું. 

THE NOUN ( DIFEERENT TYPES OF NOUN)

1. PROPER NOUN ( સંજ્ઞા વાચક નામ ) 

Examples :- Rahul , Rajkot , Sunday , January 

2. COMMON NOUN ( જાતિ  વાચક નામ ) 

Examples :-  king , month , year , week 

(A). COUNTABLE NOUN  ( ગણી શકાય તેવા  )

        (1) COMMON NOUN ( સામાન્ય નામ   )

         Examples :-  cow , book , room , man  

        (2) COLLECTIVE NOUN( સમૂહ વાચક નામ   )

         Examples :-  army , herd , team , class

(B). COUNTABLE NOUN  ( ન ગણી શકાય તેવા  )

        (1) MATERIAL NOUN( દ્રવ્ય વાચક નામ   )

        Examples :-  gold , sugar , iron 

        (2) ABSTRACT  NOUN( ભાવ વાચક નામ   )

        Examples :-  love , beauty , joy  


PDF FILE માટે 


શૈક્ષણિક રમત માટે
 

સ્વ - મૂલ્યાંકન ટેસ્ટ માટે CLICK HERE

મેગા ટેસ્ટ માટે 

Post a Comment

0 Comments