નમસ્કાર ,
આ પોસ્ટમાં આપ 10th English , Blackbuck , Chapter 12 , Guests with gun માં વિડીયો દ્વારા યુનિટ માં આવતી સ્ટોરી , pdf ફાઇલ દ્વારા પ્રશ્નો , વિકલ્પો , ખરા - ખોટા , શૈક્ષણિક રમત અને સ્વ મૂલ્યાંકન માટે ક્વિજ વિષે માહિતી મેળવી શકશો.
છેલ્લી સદીના મધ્યકાળમાં મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો ચોર અને ડાકોર થી ભરપૂર હતા.કેવો ગામડા પર હુમલો કરી લોકોને ડરાવી તેમની કિંમતી ચીજ વસ્તુઓ પડાવી લેતા હતા.પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી ન હતી. આત્મા રક્ષણ માટે ગ્રામજનો એ જ કંઈક કરવું પડતું.મક્કનસિંગ આવો જ એક ડાકુ હતો એ ખતરનાક હતો અને તેની પાસે ખડતલ ટોળી હતી. હવે તે ખૂબ જ બહાદુર બની ગયો હતો. પોતાની ધાર પાડવાની ચેતવણી તે લોકોને અગાઉથી મોકલી આપતો.કોઈપણ ચાલાકી કરવાનો પ્રયત્ન કરે તો તેમને તે સખત સજા કરતો. ગ્રામજનો એ ડાકુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા.
એક દિવસ બાપુરાવ નામના એક પૈસાદાર માણસને જાસો મળ્યો. આજે રાતે તમારા ઘર પર ધાડ પાડીશું. સાથે સામાન્ય ચેતવણી પણ આપવામાં આવી. કિંમતી ચીજો છુપાવી નહીં અને પોલીસને ખબર કરવી નહીં.બાપુ રાવ તો આ સાંભળીને પિકો પડી ગયા. તેને મોટી આવેલી અને ઘણા નોકરો હતા. તેના કબાટો કીમતી ચીજો થી છલકાતા હતા. જેને ચિંતા થવા લાગી. પણ તેની પત્ની પાર્વતી બાઈ બહાદુર અને હોશિયાર સ્ત્રી હતી. જ્યારે તેણે પાર્વતી ને આ વાત કરી, ત્યારે પાર્વતી બાય એ તેને પૂછ્યું તમે શું કરવા ધારો છો?
હું ડાકોને તાબે નહીં થાવ એ નક્કી. હું મારા માણસો અને નોકરો સાથે તેમનો સામનો કરીશ. તને શું લાગે છે? મને લાગે છે કે ડાકુઓ સામે લડવામાં માલ નથી, કારણ કે તેઓ વધારે શક્તિશાળી છે .તો આપણે બીજું શું કરી શકીએ? બાપુ રાવે પૂછ્યું. મને લાગે છે કે આપણે કંઈક ચાલાકી કરીને ડાકોર અને પરાસ્ત કરવા જોઈએ પાર્વતીએ એ વિચાર કરતા કહ્યું. પણ કેવી રીતે? તારી ઘરેણાની પેટી આપણે ક્યાં છુપાવી દઈશું..... જેમકે ગમાણમાં છાણ ના ઢગલામાં.
મને વિચારવા દો. તેણે કહ્યું. ત્યાં સુધીમાં તમને જે યોગ્ય લાગે તે તમે કરો. હું મારી રીતે તેમની સામે લડીશ ચિંતા કરશો નહીં.બાપુ રાવને થોડી રાહત થઈ. તેને મદદ કરે તેવા માણસોની શોધમાં તે શહેરમાં ગયો અને પાર્વતીબાઈ ક્યાંય સુધી વિચાર કરતા બેસી રહ્યા. સાંજ પડી ગઈ બાપુરાવ આવીને તેની પત્નીને કહ્યું, મેં વિશે એક માણસો એકઠા કર્યા છે. ગામની સીમ પાસેના જંગલમાં અમે સંતાઈ જઈશું. ડાકોર ગામમાં બેસે તે પહેલા જ અમે તેના પર હુમલો કરીશું. હવે અંધારું થઈ ગયું હતું આખું ગામ શાંત હતું. પાર્વતીબાઈ એ તેના નોકરોને અને બે રસોયા ને બોલાવ્યા. તેણે તેમને 50 માણસો માટે શાહી જમણ તૈયાર કરવાનું કહ્યું. મદ્રાસ સુધીમાં જમણ તૈયાર થઈ જવું જોઈએ. તેણે મુખ્ય રસોયા ને કહ્યું નોકરોને આશ્ચર્ય થયું પણ તેમણે કામ શરૂ કરી દીધું. તે કામ પર ધ્યાન આપી રહી હતી. જમણની તૈયારી પૂરી થઈ ગઈ હતી. તેણે નવી સાડી પહેરી. તેણે મંગળસૂત્ર સિવાયના બધા જ ઘરેણા થાળીમાં ગોઠવ્યા અને રાહ જોતી ઉભી રહી.
મદ્રાસ થતા જ તેણે કંઈક અવાજ સાંભળ્યો. ઘોડાઓ આવી રહ્યા હતા. અવાજ વધારે નજીક આવ્યો. એકાએક બારણે જોરથી ટકોર પડ્યા. તે ડરી ગઈ પણ બીજી જ ક્ષણે તે સ્વસ્થ થઈ ગઈ. તેણે ઝડપથી દરવાજે જઈ દરવાજો ખોલ્યો. રોડ દેખાતો એક કદાવર માણસ હાથમાં બંદૂક લઇ તેની સામે ઉભો હતો. પાર્વતી બાઈ ડરી ગઈ હતી પણ હિંમતપૂર્વક ખૂબ મિ ઠાશ કહ્યું. આવો ભાઈ અંદર આવો. મખનસિંહ ને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે આગળ કહ્યું તમારે માટે અને આ ભાઈઓ માટે હું સાંજથી રાહ જોઈ રહી છું. ડાકુઓને આવા અણધાર્યા આવકારથી આશ્ચર્ય થયું.
કૃપા કરી અંદર આવો સમય વેડફો નહીં તમે થાકી ગયા હશો હાથ પગ ધોવો તૈયાર છે. સ્વાદિષ્ટ ભોજન કરી લો અને પછી તમારું કામ કરો. મખનસિંગ હજુ ઢચો પચુ હતો પણ તેણે તેમને બેસવા કહ્યું તેણે નોકરોને ગરમાગરમ ભોજન પીરસવાનું કહ્યું તેઓ જ્યારે જમતા હતા ત્યારે તે દરેક પર વ્યક્તિગત ધ્યાન આપતી હતી. જમી લીધા પછી તે ઘરેણાથી ભરેલી થાળી લઈ આવી. તેણે તે મુખ્ય ડાકુ ની સામે મૂકી. પછી તેણે કહ્યું મારી પાસે જે છે તે આ છે પણ મેં એક નંગ મારા માટે રાખ્યું છે. તેણે ગળામાંનું મંગળસૂત્ર દેખાડીને કહ્યું.મારા પતિના દીર્ઘાયુ માટે આ પવિત્ર પ્રતીક હું પહેરું છું એ ન લેવા હું તમને વિનંતી કરું છું. ડાકુનો સરદાર જાત પર કાબુ રાખી શક્યો નહીં અવાજમાં શોપ સાથે તેણે કહ્યું.અલબત્ત હું એ નહીં લઉં. અમે તમારું લુણ ખાધું છે અને તમે મને ભાઈ કહીને ભાઈ જેવો આવકાર આપ્યો છે. આજથી તો મારી બહેન છે અને હું તારી સંભાળ લઈશ. આમ કહીને તેણે ઘરેણાં ભરેલી થાળી પાછી આપી. તેણે તેના માણસોને ગામ બહાર પકડી રાખેલા તેના પતિને છોડી મૂકવાનો હુકમ કર્યો.
બીજે દિવસે સવારે આ વાત સાંભળી ગ્રામજનોને આશ્ચર્ય થયું.ત્યારથી પાર્વતી બાઈના ઘેર કોઈ ડાકોર એ હુમલો કર્યો નથી આજે પણ તેઓ ગામના બાળકોને આ વાત કહે છે.
નોંધ :- નીચે આપેલ ફકરા આધારિત પ્રશ્નોનાં જવાબ નીચેની pdf file માં આપલે છે.
Passage No.:-1
In the middle of the last century, area on the boundary of Maharashtra were full thieves and the dacoits. The used to raid the villages, terrify people and take away their valuables. The police could not protect the people. The villagers had to do something to save themselves.
One such dacoit was makkhan Sinh. He was dangerous and had a strong gang. He had now become very bold. He sent advance warning to the people about his raid. If anyone tried to play any trick , hi gave them severe punishment. The villages tried to resist the dacoit but they failed.
Questions
1. The area of the boundary of Maharashtra war full of......
2. What did the dacoits do ?
3. Why was makkhan Sinh bold?
4. The people could resist the dacoits. True /false
Passage No.:-2
One day a richman named Bapurao received a warning : Your
house would be attacked tonight. He also received a usual warning : Not to hide
the valuable and not to inform the police.
Bapurao became pale when he heared it. He had a big haveli
and many servants. His cupboards were full of precious things. He was worried.
But his wife Parvatibai was a brave and clever woman. When he told all this to
her , she asked him, “What do you plan to do ?”
“Surely I will not surrender to Makhkhansinh. I will fight with them with my men and servants. What do you think ?I think it is useless to give fight to the dacoits because they are more powerful.”
“But what else can we do ?” asked Bapurao.“I think we should outwit the dacoits by some plan,” said Parvati thoughtfully.
Questions
1. ……..received a warning.
2. Why did Bapurao become pale ?
3. How was Parvatibai ?
4. Bapurao wanted to ourwit the dacoits. True / False
5. It was useless to give fight to the dacoits because ………
Passage No.:-3
When it was midnight , she heard some noise. Horses were
coming. Soon the noise came closer. Suddenly there was a loud knock on the
door. She was scared but the next moment she became calm. She quickly went to
the door and opened it. A big man with a violent look and with a gun in his
hand stood before her. Parvatibai was scared but with courage she said sweetly.
“welcome , brother. Please , do come in.”Makhkhansinh was surprised to hear this. She further said:
“I have been awaiting for you and all these brother since
this evening.” The dacoits were surprised at this unusual welcome.
“Please , come in. Don’t waste time. You must be tired. Wash
your hands and feet. The supper is ready. Have a tasty meal and then do your
work.”
Questions
1. What was there on the door?
2. How did Parvatibai welcome a big man with a violent look ?
3. Makhkhansinh was angry on her welcoming. True /False
4. The ……..is ready. ( upper / super / supper )
5. ‘Frightened’ means ……
Passage No.:-4
Makhkhansinh was still hesitating but she asked them to sit.
She ordered the servant to serve hot food. While they were eating . She
personally took care of each one. When they finished their supper , she brought
the thali full of valuables. She placed it in front of the dacoit chief. Then
she told him : “ Brother , this is all that I have , but I have kept back only
one piece for myself.” She showed her mangalsutra on her neck and said , “ It
is sacred symbol that I wear for the long life of my husband. I request you not
to take it.”
The dacoit chief could not control himself. With emotion in his voice he said : “Of course , I will not take it. We have eaten your salt. And you have called me ‘brother’ and given me a brother’s welcome. From today you are my sister and I will take care of you.” Saying this he returned the thali of valuables to her. He also ordered his men to free her husband whom they had caught outside the village.
The villagers were surprised to hear this story next morning.
Since then no dacoit attacked Parvatibai’s house. Even today they narrate this
story to the village children.
Questions
1. How did Parvatibai take care of Makhkhansinh and his men ?
2. What did Parvatibai bring ? Where did she place it ?
3. Parvatibai kept back her …………..with her.
4. How did Makhkhansinh react ?
5. Find out the similar words of the following words from the
paragraph (a) feeling (b) holy
6. How did Parvatibai address the dacoit chief ?
7. What did the dacoit chief return to Parvatibai ?
8. Whom did the dacoit chief free ?
9. The villagers were amused to hear this story. True / false
10. The noun form of ‘narrate’ is ……….
વિડીયો દ્વારા અભ્યાસ માટે
(1) વિડીયો ( Story narration) CLICK HERE
(2) વિડીયો ( Question - answer) CLICK HERE
(3) વિડીયો ( Question - answer) CLICK HERE
(4) વિડીયો ( Question - answer) CLICK HERE
પ્રશ્નોનાં જવાબ માટે pdf ફાઇલ માટે
0 Comments