ADD2

ધોરણ -6 , સંસ્કૃત , પ્રથમ સત્ર ;-1 , ચિત્રપદાની :- 1 થી 4


નમસ્કાર , 

આ પોસ્ટમાં આપ ધોરણ ;-6 , સંસ્કૃત , પ્રથમ સત્ર , ચિત્રપદાની :- 1 થી 4 માં ચિત્રો ને આધારે શબ્દો અને શબ્દો ને આધારે તેનું ભાષાંતર વિષેની માહિતી મેળવશો ઉપરાંત વિડીયો દ્વારા સમજૂતી અને છેલ્લે સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ અને શૈક્ષણિક રમત પણ આપેલી છે. 

                              चित्र पदानि :- 1

ક્રમ

સંસ્કૃત

ગુજરાતી

1

वृषभः

બળદ

2

गर्दभ्

ગધેડું

3

मेषः

ઘેટું

4

नकुलः

નોળિયો

5

मयूरः

મોર

6

काकः

કાગડો

7

तालः

તાળું

8

दीपः

દીવો

9

घटः

ઘડો

10

सर्पः

સાપ

11

मकरः

મગર

12

मन्दूकः

દેડકો

                        चित्रपदानि :- 2

13

बालिका

છોકરી

14

उत्पीठिकाः

ટેબલ

15

लता

ડાળી

16

स्थालिका

થાળી

17

पुष्पाधानी

ફૂલદાની

18

शतिका

સાડી

19

पेटिका

પેટી

20

चटका

ચકલી

21

नदी

નદી

22

चुल्ली

ચૂલો

23

घटी

ઘડિયાળ

24

कुच्चिका

ચાવી

                          चित्रपदानि :- 3

25

रत्नम्

રત્ન

26

छत्रम्

છત્રી

27

पुष्पम्

ફૂલ

28

उरुकम्

પેન્ટ

29

धनम्

ધન

30

पुस्तकम

ચોપડી

31

लशुनम्

લસણ

32

सिवनयन्त्रम्

સંચો

33

विमानम्

વિમાન

34

लोकयानम्

લોકવાહન

35

कृष्णफ़लमन्

કાળું પાટિયું

36

शकटम्

બળદ ગાડી( ગાડું )

                        चित्रपदानि :- 4

37

अङ्कनि

પેન

38

ग्रन्थः

ગ્રંથ

39

आभूषणम्

આભૂષણ

40

करदीपः

હાથબતી

41

चमसः

ચમચી

42

लवित्रम्

દાતરડું

43

अवकारिका

કચરાપેટી

44

सच्चिका

ફાઇલ

45

पिपीलिका

કીડી

46

गणानयन्त्रम्

ગણનયંત્ર

47

द्रोणी

ડોલ

48

पिन्चः

ચાપ


વિડીયો દ્વારા સમજૂતી 



ટેસ્ટ આપવા માટે 


Post a Comment

0 Comments