ADD2

ધોરણ - 6 , ગુજરાતી , સેમ - 2 , પાઠ -2 , જાદુઇ પત્ર

 

નમસ્કાર , 

આ પોસ્ટ માં આપ ધોરણ :- 6 , ગુજરાતી , સેમ :-2 માં , પાઠ :-2 એક જાદુઇ પત્રની વાત માં સ્ટોરી વર્ણન , સાથે ટેસ્ટ અને શૈક્ષણિક રમતનો સમાવેશ કરેલ છે. 

1. સ્ટોરી વર્ણન 

2   મૂલ્યાંકન માટે ટેસ્ટ 


 

1. સ્ટોરી વર્ણન 

નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કહે: ચાલ આજે પહેલા સોમા ફિલ્મ જોવા જવું છે.

ટિકિટ લાવ્યો છે મેં પૂછ્યું

ના ટિકિટ તો નથી પણ.....

ટિકિટ ના હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે?

તો ચાલ તો ખરા કંઈક મેળ પડી જાય તો ઠીક છે નહિતર પાછા.....

થિયેટર કઈ બહુ દૂર ન હતું ને ગેર ખાસ કાંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું જોઈતું હતું.

 

કેમ હું ખોટું કહેતો હતો આજે યાર પતો જ ન થાય મેં કહ્યું નિરંજન કરી ભરતો ઝંખ વાળો પડી ગયો પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મુક્યો. છાપેલા લેટર પેડ પર કશુક લખ્યું હતું મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે. એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે મારા પોતાના અક્ષર પણ કઈ બહુ સારા નથી, પણ આ પત્ર ના અક્ષરો જેવા ખરાબ અક્ષર મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા.જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ જો કુલ એકની હરીફાઈઓ યોજાઈ તો આ અક્ષરો લખનાર જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે! ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઊકળે તેમ બને, અરે જરા પણ ન ઊકળે એમ પણ બને.પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયેલો છે તેની પણ સમજ પડે તેમ ન હતું.

આમાં શું લખ્યું છે? મેં નિરંજન ને પૂછ્યું.

એની તો મને પણ સમજ પડતી નથી. પણ આ મારા એક દુર ના કાકા નો લખેલો પત્ર છે.મારા કાકા પોતે પણ એમણે એક વાર લખેલું લખાણ ફરી વાંચે છે, ત્યારે પૂરુ ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકા નું લખાણ લખેલું કશું વાંચી શકતા નથી.રવિ શાળા પછી મારા કાકાએ મારી કાકી ને જે પત્રો લખેલા તે કાકી એ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શકતા ન હતા,પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પના ને આધારે મારા કાકાએ એ પત્રો માંથી કેટલું ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકા ના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે કેમકે કોઈએ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકા ના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો એનો લાભ લઇ હું બોલ્યો: હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં ત્રણ કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય, તો મારો સ્પષ્ટ મત છે કે ત્રણ કલાક તો શું પણ ત્રણ ભવાઈ આ ન ઉકલે.

તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું , નિરંજન ને કહ્યું.

કેવી રીતે? મને નિરંજન ની વાત ન સમજા ઇ.

ચાલ મારી સાથે, મેનેજરની કેબીન અંદર ઘૂસ્યો . હું પણ થોડો ગભરાતો ગભરાતો પાછળ પાછળ દાખલ થયો. નિરંજન એ શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મુક્યો. મેનેજર એ પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ શબ્દ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો.

વેદ સાહેબ નો પત્ર છે નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ? વેદ સાહેબ મેનેજર ને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું મૂકેલું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઇ નિરંજને એમને અડધી થી અટકાવીને કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મારા એ કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે.

મેનેજર દિગ્મૂઢ  બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. એણે ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કઈ વળ્યું નહીં, એટલે એણે નિરંજનને કહ્યું તમે આ તો જાણો છો કે આજનો સો હાઉસફુલ છે.

હા સાહેબ નિરંજનને ઠાવકાઈથી કહ્યું. કંઈ નહીં હું કાકાને કહી દઈશ. આપ ચિંતા ન કરો. આટલું કહી તેણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નોના સામનો કરવાનો એમને આ જ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું , એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. ઉભા રહો હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ઘંટડી મારી. આવ્યો એમણે એટલે એને કહ્યું, બાલ્કની માં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ કહી પટાવાળો અમને બંનેને લઈ ચાલ્યો. હું તો શબ્દ બની ગયો હતો. નિરંજન ટીખળી હતો. , બીજાને ભજવવામાં જાતજાતના નુસખા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા, એટલે નિરંજનને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું, નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે અને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે ? મેં નિરંજન ને કહ્યું , નિરંજન મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશુ હો! આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો?

  પેલો પત્ર છે ને ? બતાવીને છૂટી જઈશુ. કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો ચા લેશો ને ? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. 

એવી તકલીફ રહેવા દો સાહેબ ! નિરંજન એ પણ ખૂબ ઠુકાઈથી પ્રત્યુતર આપ્યો.

અરે એમાં તકલીફ શાની ? ચા તો મગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને?

ના રે ના સાહેબ ! આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે, તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો.

  અરે એમાં મદદ શાની? એ તો મારી ફરજ છે.

ચા પીવાય રહી. અમે મેનેજર ને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા.

આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉની ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજન ને કહ્યું: મજા આવીને? તે તો સાલા, એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું? હવે ક્યારે આવું કામ હોય તો કહેજે. આ જાદુઈ પત્રથી થઈ જશે

એક સુવિખ્યાત  કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈ ને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પણ પગ મુકતા ડરે છે ત્યાં મૂર્ખાવો દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણી વાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પહેલો પત્ર આપવાનું કહ્યું.નિરંજન એ કહ્યું પાત્ર આપવામાં કશો વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુમાં રહેશે અને ક્યાંક ભરાઈ પડીશ. પણ મને હવે આત્મા વિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું: તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ.

નિરંજન એ મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલાવી રડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નો પત્ર લઇ હું મેનેજર સાહેબને મળવા માગું છું. થોડીવારમાં તેડું આવ્યું. મેનેજરના પીએ ની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમુક શાસ્ત્ર વાપરી એકદમ પેલો પત્રને પીએ ના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે.!

હા મેં કહ્યું.

તમે એમને ક્યાંથી ઓળખો ?

મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે.

પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો.

મેં પત્ર ઉકેલ્યો નથી.

ઉખેળ્યો હોય તોય ........ તે જરા હસ્યાને ઉભા થઈને અંદરની કેબીનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી, પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. થોડીવાર એ બહાર આવ્યા અને કહ્યું: અંદર જાઓ સાહેબ બોલાવે છે. હવે હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી માસી છોટુ. પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોય તેમ ઘસડા કે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા હું અંદર ગયો, ત્યારે એ પત્ર ઉકેલવામાં મસકુલ હતા. હું જઈને ઉભો રહ્યો એટલે કહે: બેસો, હું બેઠો એટલે એમણે પૂછ્યું:  તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો?

  મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ? નિરંજન તમારો મિત્ર છે ? સારુ આ પત્ર તો મારો જ છે. મહારાજ અક્ષર છે. સ્વાગત બોલતા હોય એમ કહ્યું: પણ શું લખ્યું છે? તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ નથી. આ સાંભળીને મને તો ધરતી ફરવા લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું: એમ. જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું! મેં નિરંજન ને વાત કરી હોત, તો આ ગોટાળો ન થાય. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત હતા. થોડીવાર પત્ર સામે જોયા વળી મારી સામે જુએ પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા: મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવો યાદ નથી આવતું, પણ લેટરપેડ ને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશી ને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય, પણ ઓલરાઈટ તમારે કામ શું છે ? સાહેબ! મેં અહીં ક્લાર્ક ની નોકરી માટે અરજી કરી છે. ઓહો! એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો.

  અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પહેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને એને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો.

2 . સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ 

Post a Comment

0 Comments