ADD2

ઘોરણ - 6 , ગણિત , પ્રકરણ 6 પૂર્ણાંક સંખ્યાઓ

 નમસ્કાર , 

આ પોસ્ટમાં આપ ઘોરણ - 6 , ગણિત , પ્રકરણ  6 પૂર્ણાંક સંખ્યાઓ વિષે માહિતી મેળવી શકશો અને પોસ્ટમાં સૌથી છેલ્લે સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ આપેલી છે. 

(1) —8 સંખ્યારેખા પર −10 ની જમણી બાજુએ છે.

(2) −100 સંખ્યારેખા પર –50 ની જમણી બાજુએ છે.

(3) −1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે.

(4) –26 કરતાં –25 મોટો ઋણ પૂર્ણાંક છે.

(5) 5 માં 3 ઉમેરતાં

(6) 2 માંથી 6 બાદ કરતાં

(7) −2 માંથી 3 બાદ કરતાં

(8) 9 + (-6)

(9) (−1) + (−7)

(10) (-1) + (-2)+(-3)

(11) (-2)+(8)+(-4)

(12) (-13) + (+18)

(13) 5 + (−11)

(14) (–5) + 10

(15) (-10)+(+19)

(16) (-380)+(-270)

(17) (–5) માં 5 ઉમેરતાં

(18) 11+ (-7)

(19) (-250) + (+150).

(20) (-217)+(-100)

(21) 35 - (20)

 (22) 72-(90)

(23) (-15)-(-18)

(24) (-20)-(13)

(25) 23-(-12)

(26) (-32-(-40)

(27) (-8) +  0 = ……..

(28) 13+ ……….= 0

(29) 12 + (-12) + ____________ = 0

(30) (-4) + (-12)

(31) સંખ્યારેખા પર (−15) એ શૂન્યની ......... બાજુએ આવેલો છે.

(32) સંખ્યારેખા પર 10 એ શૂન્યની ............. બાજુએ આવેલો છે.

(33) 14 ની વિરોધી સંખ્યા ............ છે.

(34) (-1) ની વિરોધી સંખ્યા ....... છે.

(35) 0ની વિરોધી સંખ્યા ....... .. છે.

ટેસ્ટ આપવા માટે 


Post a Comment

0 Comments