સ્વાધ્યાય 3.1
1. નીચેની સંખ્યાઓના તમામ
અવયવો લખો :
(a) 24
(b) 27
(c) 18
(d) 15
(e) 12
(f) 20
(g) 36
(h) 21
(i) 23
2. પ્રથમ પાંચ અવયવી લખો :
(a) 5
(b) 8
(c) 9
સ્વાધ્યાય 3.2
કોઈ
પણ બે (a) એકી સંખ્યાઓનો સરવાળો (b) બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય ?
1. નીચે જણાવેલાં વાક્યો સાચાં છે કે ખોટાં તે જણાવો :
(a) ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે.
(b) બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે.
(c) ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે.
(d) જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો, ભાગાકાર હંમેશાં એકી સંખ્યા હોય છે.
(e) બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે.
(f) અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી.
(g) બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશાં બેકી સંખ્યા છે.
(h) 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.
(i) બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે.
(j) બે બેકી સંખ્યાનો ગુણાકાર હમેંશા બેકી સંખ્યા હોય છે.
2. નીચેની દરેક સંખ્યાઓને ત્રણ
એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો !
(A) 21
(b) 31
(c) 53
(d) 61
3. 30 કરતાં
નાની અવિભાજ્ય સંખ્યાની પાંચ ીઓ લખો કે જેનો સવાળો 5 વડે ભાગ શકાય તેવો હોય.
(સૂચન : 3 + 7 = 100)
સ્વાધ્યાય 3.3
1. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે
વિભાજ્ય છે.તે નક્કી કરો ઃ
(a) 572
(b) 726352
(c) 5500
(d) 6000
(i) 1700
(e) 12159
(f) 14560
(g) 21084
(h) 31795072
(j) 2150
2.વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ
કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી
કરો ઃ
(a) 297144
(b) 1258
(c) 4335
(d) 61233
(e) 901352
(f) 438750
(g) 1790184
(h) 12583
(i) 639210
(j) 17852
3.વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ
કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો
:
(a) 5445
(b) 10824
(c) 7138965
(d) 70169308
(e) 10000001
(f) 901153
સ્વાધ્યાય 3.4
(1). સામાન્ય અવયવ શોધો,
(a) 20 અને 28
(b) 15 અને 25
(2). સામાન્ય અવયવ શોધો,
(a) 4, 8 અને 12
(b) 5, 15 અને 25
(3).પ્રથમ ત્રણ સામાન્ય અવયવી
શોધો.
(a) 6 અને 8
(b) 12 અને 18
(4). 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લેખો,
(5) નીચેની સંખ્યામાંથી
સહ-અવિભાજ્ય સંખ્યા કઈ છે?
(a) 18 અને 35
(b) 17 અને 68
(c) 15 અને 37
(d) 216 અને 215
(e) 30 અને 415
(f) 81 અને 16
(6) એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજય છે?
(7) એક સંખ્યા 12
વડે વિભાજ્ય છે,
તો તે સંખ્યા બીજી કઈ
સંખ્યા વડે વિભાજ્ય છે?
સ્વાધ્યાય 3.5
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(a) જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય છે, તો તે 9 થી વિભાજ્ય હોય છે.
(b) જો એક સંખ્યા 9 થી વિભાજ્ય છે, તો તે 3 થી ચોક્કસ વિભાજ્ય હશે,
(c) એક સંખ્યા 18થી વિભાજ્ય હોય છે. જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય.
(d) જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય, તો તે 90થી વિભાજ્ય હોઈ શકે.
(e) જો બે સંખ્યા સહ-અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક
સંખ્યા ચોક્કસ અવિભાજ્ય
સંખ્યા હશે.
(f) 4 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8 થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ.
(g) 8 થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4 થી વિભાજ્ય હોવી જોઈએ.
ટેસ્ટ આપવા માટે
0 Comments