ADD2

Std.:- 6 | સામાજિક વિજ્ઞાન | સેમ :- 1 | પ્રકરણ :-2 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર


1.પ્રસ્તાવના 

2.આદિમાનવ ભટકતું જીવન

3.ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો 

4.અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ

5.બદલાતું પર્યાવરણ

6.સ્થાયી જીવન: ભોજન રહેઠાણ પોશાક

1.પ્રસ્તાવના 

    જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો બારી પાસે બેસીને તેને રસ્તામાં વૃક્ષો બળદગાડા હું લારીઓ રીક્ષા બસ ટ્રક ટ્રેક્ટર જોયા તેણે તેના કાકા ને પૂછ્યું આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે?તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષ પહેલા જ ચાલે છે અને તું જે વાહનમાં રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે તે પહેલા હજારો વર્ષો પહેલા માનવી પાસે આવવા જવા માટે કોઈ જ સાધન ન હતા તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા.

2.આદિમાનવ ભટકતું જીવન

આદિમાનવ હોય એટલે ખૂબ જ જુના સમયના માનવો આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતો જીવન જીવતા અને શિકાર કરી પોતાનો સમય વ્યતીત કરતા માનવીની આ અવસ્થા ને શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમ જ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા.

    જોકે આ બધું સરળ ન હતો ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોનો હાથમાં આવતા નહીં એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો. કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા.હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિ માનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળતું ત્યાં તેઓ રહેતા.

3.ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો 

    પુરાતત્વ શાસ્ત્રીઓ નર્વસ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે તેવો પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા ક્યારેક હાડકાના ઓજારો પણ ઉપયોગ કરતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણયુગ કહેવામાં આવે છે.

    પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને  તેમને ચામડી કાઢવા થતો. આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા. ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા મળ્યા છે.

    જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે નર્મદા નદીની આસપાસ પ્રદેશોમાંથી પણ આવી જગ્યા મળી આવી છે ભીમબેટકા એટલે કે મધ્યપ્રદેશ આદિમ માનવોનો વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેની ગુફાઓમાં આદિમાનવ એ દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવાનો લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે.

4.અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ

    દક્ષિણ ભારતના કોરનોલમાં મળી આવેલી આગેવાનોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ 11000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગ તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કારણકે અગ્નિની મદદથી તેઓ માસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર બનાવતા શીખ્યા.

5.બદલાતું પર્યાવરણ

    આજથી લગભગ 12000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો તેવો આવા પ્રાણીઓની રીત વાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો

    વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો વનસ્પતિ સાથે સાથે ઘાવ જાવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રી પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા કુતુહાલું વૃતિથી થયેલા આ કાર્યને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરતા લાગ્યા નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઉગતો હોય તેની આસપાસ ગાળા માટીને ઘાસના મકાનો રહેવાનું શરૂ કર્યું અને ક્રમશ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ તેમના સ્થાઈ જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય ભેંસ ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. ધીમે ધીમે તેમણે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું આવા પાલતુ પ્રાણીઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાય્યા જોકે તેમણે પશુઓના ઉપયોગ દૂર માટે ક્યારથી ક્યાં તે અંગે  સંશોધન થઈ રહ્યું છે.

6.સ્થાયી જીવન: ભોજન રહેઠાણ પોશાક

    કૃષિ શરૂઆત એ અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તન કર્યો આપણે જાણીએ છીએ કે કૃષિ માટે સ્થળોને છોડી જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતા અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવો પડે છે આ પ્રક્રિયા ભારતમાં સ્થાઈ જીવનની શરૂઆત કરી અનાજનો સંગ્રહ કરવા માટે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હવે ભટકતા જીવનનો અંત આવતા તેમનો ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું તેવો ઘઉં અને પશુઓના માસ ઉપરાંત માછલી અને તેમની વસાતની આસપાસ ફળો ખાતા.ગારા માટે અને ઘાસના મકાનોમાં રહેતા ખેતી કરતા ખેતીના ઓજારો પથરોમાંથી બનાવતા જેમાં ખુરપી છીણી દાતરડાનો સમાવેશ થાય છે

    પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુરજોમ ગુફ ક્રરાલ ઔરંગી મેહરગઢ લાંગણજ અને ભીમ બે ટકા માંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલન ની માહિતી મળે છે મહેરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામ ગાવ જેવા સ્થળોએથી તેઓ તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે તેવો જાવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. મેહરગઢ અને ઇનામ ગામ જવા સ્થળોથી પથ્થરના શિક્ષણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે.

    પ્રાચીન સમયમાં મેહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય તમે નકશામાં મેહરગઢ જુઓ અહીંયા લોકોએ જાવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી તેમાં ઘેટા બકરા પાડતા ખેતી કરતા અનાજનો સંગ્રહ કરતા અહીં પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવામાં નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે.

       મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી અપનાવતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે એક જગ્યાએ મનુષ્ય સાથે બકરીને પણ દફવામાં આવી હોવાનો પુરાવો મળી આવ્યો છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે.

    આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે જેમાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તેઓ ગોળ આકારના  ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકાવતા.




 

 



Post a Comment

0 Comments