નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ STD -6 , સામાજિક વિજ્ઞાન , 5 - શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર વિષે વિસ્તૃત માહિતી મેળવી શકશો. જેમાં સ્વ મૂલ્યાંકન માટે અંતમાં ટેસ્ટ આપેલી છે.
ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય થયા. ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. તેમાં બુધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું.
ગૌતમ બુદ્ધ :પ્રારંભિક જીવન
ગૌતમ
બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બોધ કથાઓ ત્રિપીટક
માંથી ઘણી માહિતી સાંપડે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વ સાથે સંકળાયેલી છે.
ભારતમાં
હિમાલય ક્ષેત્રે તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનો રાજ્ય હતું. કપિલ વસ્તુના
ક્ષત્રિય શક્યો કહેવાતા. તે ગણ રાજ્ય હતું આ ગણરાજ્યના વડા શુદ્ધોદન હતા. ધનના
પત્ની માયાદેવી. ગૌતમ બુદ્ધ નો જન્મ ઈસવીસન પૂર્વે 566 માં શુદ્ધન અને માયાદેવી ના ઘરે થયો. તેમનો બાળપણનું નામ
સિદ્ધાર્થ હતું જન્મમાં થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. તેથી
તેમનો પાલનપોષણ ગૌતમી મહાપ્રજાપતિઓ કર્યો જે તેમના પાલક માતા હતા.
નાનપણથી
સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલ વસ્તુ ની બાજુમાં આલાર કમાલ
નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. અલાર કમાલ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના
આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન કરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિ ચર્ચા કરતા
રહેતા હોવાથી તેમના પિતાજી થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સન્યાસી તો નહીં થઈ
જાય ને?
સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. તેમની પત્ની નું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર હતો તેનું નામ રાહુલ હતું.
ગૃહ
ત્યાગ અને સાધના
લગભગ
૩૦ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવારો અને
રાજ્યનો ત્યાગ કરી સન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છંદ અને
પોતાના કંઠક ને લઇ રાજ્ય બહાર આવેલા નદી કિનારે ગયા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી
જનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સન્યાસીના
ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા.
ગૃહ
ત્યાગ બાદ તેઓ રાજગરો અને પછી પૂરો વેલા નામના સ્થળે ગયા. અહીં પાંચ બ્રાહ્મણો
સાથે તપ શ્વર્યા શરૂ કરી. તેમને લાગ્યો કેળનો ત્યાગ કરી શરીરને કાસ્ટ આપવાથી જ્ઞાન
પ્રાપ્તિ થશે નહીં. અધ્યાત્મક માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવા એ જ
મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડી એકલા જ તપસ્યા
કરવાનું નિર્ણય કર્યો.
બધીગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખે પરણીમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બોધનો અર્થ જાગ્રત કે નાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય.
ઉપદેશ
જ્ઞાન
પ્રાપ્તિ બાદ બુધ સારનાથ ગયા જ્યાં તેમણે તેમના જુના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌ
પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉદ્દેશ આપ્યો. બુધના આ
પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધિ સંસારમાં મુક્તિ મેળવવા
બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના માટે ચાર આર્યા સત્ય છે.
1. સંસાર દુઃખ મય છે.
2. દુઃખનું કારણ તૃષ્ણા છે.
3. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે
4. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાને ત્યાગ થાય છે.
બુદ્ધે સમજાવેલા આચાર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે.
બુદ્ધ
એક મહાન સુધારક તરીકે
બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા
માટે તેમણે આજીવન કાર્ય કરીએ તેમના અનેક શિષ્યો હતા અને એક રાજાઓ અને રાજ્યો તેમના
માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા.
1. ઈશ્વર અને આત્માનો ઇનકાર
બુદ્ધિ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું તેમના માટે જોઈ ઈશ્વર હોય તો દુઃખ સમભાવે જ નહીં આત્માના કલ્યાણમાં રથ રહેવાને બદલે વર્તમાનકાળમાં સદવિચાર યુક્ત જીવન જીવવું જોઈએ.
2. કર્મકાંડનો વિરોધ
હિન્દુ ધર્મના વાઘેલા કર્મકાર્ડ નો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસા નો વર્તન કરવું તે માનવીનું સૌથી મોટું કર્તવ્ય છે.
3. નીચેના ભેદભાવો નો વિરોધ
આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વેશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો જ વિરોધ કર્યો તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી તે પોતાના કર્મોથી સદવિચારોથી સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચ્ચ ના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો
4. સ્ત્રીઓને મહત્વ
બુદ્ધિ પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નહીં સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્માણ પ્રાપ્ત કરી શકે છે.
નિર્વાણ
બુધને
વૈશાખી પરણીમાએ બોધી વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ
ભારતમાં સમાજને ધર્મમાં સુધારા કરતા રહ્યા અનેક લોકોને તેમણે સદ માર્ગે વાળ્યા
સત્ય અને અહિંસાનો હપ્તેસ આપી માસાહાર અને ઊંચનીચના ભેદભાવનો વિરોધ કર્યો 80
વર્ષની વયે ખુશી નારામાં
તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો
અને ધર્મ જીવંત રહ્યા છે.
મહાવીર
સ્વામી
બૌદ્ધ ધર્મની જેમ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જૈન ધર્મમાં કુલ 24 તીર્થ કરો થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જણાવવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ ઋષભદેવ અથવા આદિનાથ હતા. 23 માં તીર્થ પર પાર્શ્વનાથ થતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વિનના પુત્ર હતા તેમણે 30 વર્ષની ગૃહ ત્યાગ કરી સન્યાસી બની જૈન ધર્મનો દેશ આપ્યો છે તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો તેમણે સત્ય અહિંસા હસ્તે અને આપરિગ્રહ ઉપદેશ આપ્યો. તેમના પછી 24માં અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા તેમના વિશે આપણે જાણીએ.
મહાવીર
સ્વામી : પ્રારંભિક જીવન
વજી સંઘના એક ગણ રાજ્ય કુંડ ગ્રામના જ્ઞા ત્રૂક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામી નો જન્મ થયો હતો.તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા મહાવીર સ્વામીના માતાનું નામ ત્રીસલા દેવી હતું તેમના મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમૃતની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાઓનું જ્ઞાન મેળવેલું હતું તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શન હતું.
ગૃહત્યાગ
અને સાધના
30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી રોજુ પાલીક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ જીન કહેવાય આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા.
ઉપદેશ
ભૂતની
જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભાઈ અને દુઃખોથી ભરેલા માને છે તેઓ ઈશ્વરનો ઇનકાર
કરે છે તેમના ઉપદેશને સ્ત્રી રત્નાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે
મુજબના પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો.
અહિંસા
મહાવીર સ્વામી માનતા કે હિંસાએ સમાજનું સૌથી મોટી દુષણ છે કોઈપણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
સત્ય
ક્યારે અસત્યનો ઉચ્ચારણ કરવું જોઈએ નહીં વિચાર્યા કે સમજાવીને બોલવું પણ જોઈએ નહીં સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ સત્યનો હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ.
અસ્તેય
84 સૌથી મોટું અનિષ્ટ છે કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરી જોઈએ નહીં કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃદ્ધિથી દુર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો.
અપરિગ્રહ
મનુષ્ય પોતાની જરૂરિયાત કરતા વધારે ચીજ વસ્તુઓ ધંધાની આભૂષણો વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહાવૃતી ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજ વસ્તુઓ પહોંચે તેવા મહત્વનો ઉપદેશ તેમને આપ્યો.
બ્રહ્મચર્ય
તેમણે
જૈન સાધુ અને સાધ્યો અને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું.
મહાવીર :સ્વામી એક મહાન સુધારક તરીકે
મહાવીર
સ્વામી એ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો યજ્ઞમાં થતી
પશુઓની હિંસા ની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી ભૂતની જેમ જ
તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગ્ધી મા ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી
તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું.
નિર્વાણ
72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્માણ પામ્યા.
ટેસ્ટ આપવા માટે
0 Comments