નમસ્કાર ,
આ પોસ્ટમાં આપ ધોરણ :- 6 , ગણિત , પ્રકરણ :-1 માં બધીજ રીતના બે - બે ઉદાહરણો સાથેના પ્રશ્નોની માહિતી મેળવી શકશો જેમાં વિડીયો દ્વારા સમજૂતી અને છેલ્લે શૈક્ષણિક રમત પણ આપેલી છે.
નીચે આપેલ સંખ્યા માંથી સૌથી નાની સંખ્યા ……… છે.
1920
1902
9021
9201
નીચે આપેલ સંખ્યા માંથી સૌથી નાની સંખ્યા ……… છે.
4536
4892
4370
4452
નીચે આપેલ સંખ્યા માંથી સૌથી મોટી સંખ્યા ……… છે
7650
6075
5670
6057
નીચે આપેલ સંખ્યા માંથી સૌથી મોટી સંખ્યા ……… છે.
5894
8495
4985
9854
6789 માં 7 ની સ્થાનકિંમત
........... થાય છે.
6000
700
80
9
4302 માં દશકનાં અંકની
સ્થાનકિંમત .......... થાય છે.
4000
300
0000
2
આપેલી સંખ્યામાં ચડતા ક્રમની
યોગ્ય જોડ....... છે.
2345 , 3254 , 5432 , 4523
2345 , 3254 , 4523 , 5432
5432 , 4523 , 3254 , 2345
3254 , 5432 , 2345 , 4523
આપેલી સંખ્યામાં ઉતરતા ક્રમની યોગ્ય જોડ....... છે.
2345 , 3254 , 5432 , 4523
2345 , 3254 , 4523 , 5432
5432 , 4523 , 3254 , 2345
3254 , 5432 , 2345 , 4523
બે અંકની સૌથી મોટી સંખ્યા
............
11
99
10
98
બે અંકની સૌથી નાની સંખ્યા ............
11
99
10
98
ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ............
110
990
100
999
ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા ............
110
990
100
999
ચાર અંકની સૌથી નાની સંખ્યા ............
1000
9990
1110
9999
ચાર અંકની સૌથી મોટી સંખ્યા ............
1000
9990
1110
9999
પાંચ અંકની સૌથી મોટી સંખ્યા ............
1000
9990
1110
99999
પાંચ અંકની સૌથી મોટી સંખ્યા ............
10000
9990
1110
99999
બે અંકની સૌથી મોટી એકી સંખ્યા ............
11
99
10
98
બે અંકની સૌથી નાની એકી સંખ્યા ............
11
99
10
98
બે અંકની સૌથી મોટી
બેકી સંખ્યા ............
11
98
10
98
બે અંકની સૌથી નાની
બેકી સંખ્યા ............
11
99
10
98
ત્રણ અંકની સૌથી મોટી એકી સંખ્યા ............
111
999
100
998
ત્રણ અંકની સૌથી નાની
એકી સંખ્યા ............
101
999
100
998
ત્રણ અંકની સૌથી મોટી
બેકી સંખ્યા ............
111
998
100
999
ત્રણ અંકની સૌથી નાની
બેકી સંખ્યા ............
100
999
101
989
ચાર અંકની સૌથી મોટી એકી સંખ્યા ............
1000
9999
1001
9998
ચાર અંકની સૌથી નાની
એકી સંખ્યા ............
1001
9999
1001
9998
ચાર અંકની સૌથી મોટી
બેકી સંખ્યા ............
111
9998
100
999
ચાર અંકની સૌથી નાની
બેકી સંખ્યા ............
1000
999
101
989
ત્રણ હજાર પાંચ ને અંકમાં
................. લખાય.
305
350
3005
3050
વીસ હજાર એંશી ને અંકમાં
...... લખાય.
2008
2080
20008
20080
ત્રણ લાખ ચાર સો એક ને
અંકમાં ....... લખાય.
304001
300401
340001
304010
પંદર લાખ દશ હજાર દશ
1510010
1500101
1510100
1501010
20,00,303 ને શબ્દો માં ............. લખાય
બે હજાર ત્રણ
વીસ હજાર ત્રણ સો ત્રણ
વીસ લાખ ત્રણ સો ત્રણ
વીસ લાખ ત્રણ હજાર ત્રણ
1 લાખ = .............. દશ
હજાર
10
100
1000
10000
1 મિલિયન = .............. સો હજાર
10
100
1000
10000
1 કરોડ = .............. દશ લાખ
10
100
1000
10000
1 કરોડ = .............. મિલિયન
10
100
1000
10000
1 મિલિયન = .............. લાખ
10
100
1000
10000
841 નું સો નાં આધારે આસન્નમૂલ્ય
.............. થાય
800
80
8
8000
30 ને રોમન અંકમાં ..... લખાય.
XX
XXX
XXXX
XL
80 ને રોમન અંકમાં ..... લખાય.
XX
LXXX
XXXX
XL
80 ને રોમન અંકમાં ..... લખાય.
XX
LX
XC
XL
વિડીયો દ્વારા અભ્યાસ CLICK HERE
ટેસ્ટ આપવા માટે CLICK HERE
શૈક્ષણિક ગેમ માટે
0 Comments