ADD2

Std :- 6 , maths , Chapter :- 2

નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ Std :- 6 , maths , Chapter :- 2 પૂર્ણ સંખ્યાઓ વિષે માહિતી મેળવશો. જેમાં છેલ્લે સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ આપેલ છે 

સ્વાધ્યાય 2.1

 

(1) 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો.

(2)  10001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો.

(3) સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે?

(4) સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો.

(5) નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો :

(a) 2440701

(b) 100199

(c) 1099999

(d) 2345670

(6) નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો :

(a) 94

(b) 10000

(c) 208090

(d) 7654321

 

(7) નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યારેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે

       તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો (<, >) ઉપયોગ થશે તે પણ જણાવો.

(a) 530, 503

(b) 370, 307

(c) 98765, 56789

(d) 9830415, 10023001

(8) નીચે આપેલાં વાક્યોમાંથી કયું વાક્ય ખરું  અને કયું વાક્ય ખોટું  છે, તે જણાવો :

 

(a)શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.

(b) 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે.

(c )શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

(d)600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે.

(e )દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે.

(f) દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે.

(g) બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે.

(h) 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

(i) પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી.

(j) પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી.

(l) પૂર્ણ સંખ્યા 13, એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે.

(m) પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી.

(n) બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશાં બે અંકની જ હોય છે.


ટેસ્ટ આપવા માટે CLICK HERE


Post a Comment

0 Comments