નમસ્કાર ,
આજની પોસ્ટમાં TET EXAM , STD - 6 , MATHS , CHAPTER -5 માં ટૂંક જવાબી દાખલાઓ આપેલ છે. જેમાં ખરા - ખોટા , ખાલી જગ્યા , જોડકું વગેરે નો સમાવેશ કરેલ છે .
સ્વાધ્યાય 5.2
1. ઘડિયાળનો કલાકનો કાંટો
નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે તે
અપૂર્ણાંકમાં દર્શાવો
(a) 3 થી 9
(b) 4 થી 7
(c) 7
& 10
(d) 12 થી
(e) 1 થી 10
(f) 6 થી 3
ઘડિયાળનો
કાંટો ક્યાં ઊભો હશે?
જો……..
(a) 12થી શરૂ કરે અને આંટો
ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે.
(b) 2 થી શરૂ કરે અને ઘડિયાળની
દિશામાં હું આંટો પૂર્ણ કરે.
(c) 5 થી શરૂ કરે અને ઘડિયાળની
દિશામાં ! આંટો ફરે.
(d) 5 થી શરૂ કરે અને ઘડિયાળની
દિશામાં ? આંટો ફરે.
તમે
ઊભા છો તે દિશામાંથી ફરો,
ત્યારે
કેટલો આંટો ફરો છો તે કહો.
(a) પૂર્વમાંથી ઘડિયાળની
દિશામાં ઉત્તરમાં
(b) દક્ષિણમાંથી ઘડિયાળની
દિશામાં પૂર્વમા
(c) પશ્ચિમમાંથી ઘડિયાળની
દિશામાં પૂર્વમાં
ઘડિયાળનો
કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો :
(a) 3 થી 6
(b) 10 થી 1
(c) 2
al 8
(d) 12 થી 9
(e) 5 થી 11
(f) 12
થી 6
આપેલ
સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે?
(a) ધડિયાળની દિશામાં
દક્ષિણમાંથી પશ્ચિમમાં
(b) પડિયાળની વિરુદ્ધ દિશામાં
ઉત્તરથી પૂર્વમાં
(c) પશ્ચિમથી પશ્ચિમમાં
(d) દક્ષિણથી ઉત્તરમાં
ઘડિયાળના
કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે?
(a) 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને
(b) 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરીને
(c) 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરીને
(d) 7 વાગે શરૂ કરીને 2 સ૨ળકોણ જેટલું ફરીને
સ્વાધ્યાય 5.4
ખરાં
છે કે ખોટા તે કહો :
(a) લઘુકોણનું માપ 90° કરતાં નાનું છે.
(b) ગુરુકોણનું માપ 90° કરતાં નાનું છે.
(c) પ્રતિબિંબકોણનું માપ 180° કરતાં વધુ છે.
(d) એક આખા પરિભ્રમણનું માપ 360° છે.
સ્વાધ્યાય 5.6
નીચે
આપેલા ત્રિકોણના પ્રકારનાં નામ આપો :
(a) 7 સેમી, 8 સેમી અને 9 સેમી બાજુઓનાં માપ ધરાવતો ત્રિકોણ
(b) ABC જેમાં AB = 8.7 સેમી,
AC = 7 સેમી અને
BC = 6 સેમી
(c)
PQR કે જેમાં PQ = QR = PR = 5 સેમી =
(d)
DEF જેમાં m_D = 90
(e)
XYZ માં mY = 90° અને XY = YZ
(f) LMN
માં mL = 30, m M = 70° અને m N = 80°
નીચેનાં
જોડકાં જોડો :
|
ત્રિકોણનાં માપ |
|
ત્રિકોણના પ્રકાર |
1 |
3 બાજુઓનાં માપ સરખાં હોય |
A |
વિષમબાજુ |
2 |
2 બાજુઓનાં માપ સરખાં હોય |
B |
કાટખૂણો ધરાવતો સમઢિબાજુ |
3 |
બધી બાજુઓનાં માપ ભિન્ન
હોય |
C |
ગુરુકોણ ત્રિકોણ |
4 |
3 લઘુકોણ હોય |
D |
કાટકોણ ત્રિકોણ |
5 |
1 કાટખૂણો હોય |
E |
સમબાજુ |
6 |
1 ગુરુકોણ હોય |
F |
લઘુકોણ ત્રિકોણ |
7 |
બે બાજુઓ સરખી અને 1 કાટખૂણો હોય |
g |
સમદ્વિબાજુ |
સ્વાધ્યાય 5.7
ખરાં
છે કે ખોટાં તે કહો :
(a) લંબચોરસનો દરેક ખૂણો એ
કાટખૂણો છે.
(b) લંબચોરસની સામસામેની
બાજુઓની લંબાઈ સરખી છે.
(c) ચોરસના વિકર્ણો એકબીજાને
લંબ હોય છે.
(d) સમબાજુ ચતુષ્કોણની બધી જ
બાજુઓની લંબાઈ સરખી હોય છે.
(e) સમાંતરબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની
લંબાઈ સરખી હોય છે.
(f) સમલંબ ચતુષ્કોણની સામસામેની
બાજુઓ સમાંતર હોય છે.
નીચેનાં
માટે કારણ આપો :
(a) ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી
શકાય.
(b) લંબચોરસને વિશિષ્ટ
સમાંતરબાજુ ચતુષ્કોણ કહી શકાય.
(c) ચોરસને વિશિષ્ટ સમબાજુ
ચતુષ્કોણ કહી શકાય.
(d) ચોરસ, લંબચોરસ, સમાંતરબાજુ
ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે.
(e) ચોરસ પણ સમાંતરબાજુ
ચતુષ્કોણ છે.
ટેસ્ટ આપવા માટે
0 Comments