નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ STD 6 , સંસ્કૃત ,સેમ - 2 , એકમ - 1 , પ્રહેલિકા માં સંસ્કૃત માં ઉખાણા , તેનું ભાષાંતર , નવા શબ્દો , અને સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ વિષેની માહિતી મેળવી શકશો.
સંસ્કૃત
वृक्षाग्रवासी न च पक्षिराजः त्रिनेत्रधारी न च शूलपाणिः |
त्वग्वस्त्राधारी न च सिध्ध्योगी जलं च वोभ्र्न्न घटो न मेधः ||
नर्नारीस्मुत्पन्ना सा स्त्री देह्विवर्जिता |
अमुखी कुरुते शब्दं जातमाता विनश्यति ||
कृष्ण्मुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी |
पञ्चभत्री न पाञ्चाली यो जानाति सः पण्डितः ||
हन्तेर्हिनः शिलाभक्षी निर्जीवो बहुभाशकः |
गुण्स्युतिसमृधोपि परपादेन गच्छति ||
कस्तूरी जायते कस्मात् को हन्ति करिणां कुलम् |
किं कुर्यात् कातरो युद्धे मृगात् सिहः पलायनम् ||
નવા શબ્દો
वृक्ष
- अग्र - वासी |
વૃક્ષની ટોચ પર રહેનાર |
पक्षिराजः
- |
પક્ષીઓનો રાજા |
शूलपाणिः
|
હાથમાં ત્રિસુલ ધારણ કરનાર |
त्वग्
- वस्त्रधारी |
છાલના વસ્ત્ર ધારણ કરનાર |
बिभ्रन्
|
ધારણ કરનાર |
देह्वैवर्जिता |
દેહ વિનાની |
जातमात्रा
|
જન્મતાની સાથે જ |
मार्जारी
|
બિલાડી |
जिह्वा
|
જીભ |
पञ्च्भर्ती
|
પતિ |
शिला |
પથ્થર |
पाद |
પગ |
गुणस्युतिसमृद्धः
अपि |
દોરીની સિલાઇથી ભરપૂર હોવા છતાં |
करिनाम् |
હાથીઓનું |
कातरः |
કાયર |
પ્રશ્નો માટે
1. वृक्षाग्रवासी कः अस्ति ?
लेखनी
नारीकेन
2. का स्त्री देह्विवर्जिता अस्ति ?
छोटीका
लेखनी
3. का कृष्णमुखी अस्ति |
छोटीका
लेखनी
4 कः परपादेन गच्छति ?
नारीकेलः
पादराक्षः
5. कस्तुरी कस्मात् जायते ?
सिहात्
मृगात्
ટેસ્ટ આપવા માટે
0 Comments