ADD2

STD 6 , સંસ્કૃત , એકમ - 7 , કરોમિ



  નમસ્કાર , 

આજની પોસ્ટમાં STD 7 , સંસ્કૃત , એકમ - 7 , કરોમિ માં સંસ્કૃત અને તેનું ભાષાંતર , નવા શબ્દો , પ્રશ્ન જવાબ અને સ્વ મૂલ્યાંકન માટે ટેસ્ટ નો સમાવેશ થયેલો છે. 


સંસ્કૃત 

सचिनः |

एषः सचिनः |

सचिनः खेलति |


वेदान्तः |

एषः वेदान्तः |

वेदान्तः पठति |


दिव्याः |

एषा दिव्या |

दिव्या लिखति |


मेरा |

एषा मीरा |

मीरा गायति |


विमानम् |

एतत् विमानम् 

विमानम् उद्द्यते |


विवेकः |

एषः विवेकः |

विवेकः पश्यति |


कपिलः |

एषः कपिलः |

कपिलः क्षिपति |


मयूरः |

एषः मयूरः |

मयूरः शृणोति |


निशा 

एषा निशा |

निशा वदति 


ભાષાંતર 


સચિન 

આ સચિન છે. 

સચિન રમે છે. 


વેદાંત 

આ વેદાંત છે. 

વેદાંત વાંચે છે .


દિવ્યા 

આ દિવ્યા છે.

દિવ્યા લખે છે. 


મીરા 

આ મીરા છે. 

મીરા ગીત ગાય છે.


વિમાન 

આ વિમાન છે. 

વિમાન ઊડે છે. 


વિવેક 

આ વિવેક છે. 

વિવેક જૂએ છે. 


કપિલ 

આ કપિલ છે. 

કપિલ ફેંકે છે. 


મયુર 

આ મયુર છે. 

મયુર સાંભળે છે. 


નિશા 

આ નિશા છે. 

નિશા બોલે છે. 








Post a Comment

0 Comments