નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ ધોરણ 6 , ગણીતમાં પ્રકરણ 7.1 ની ટેસ્ટ વિષેની માહિતી મેળવી શકશો. જેમાં ....
1. લિન્ક ઉપર ક્લિક કરતાં બોકસ જોવા મળશે તેમાં નામ દાખલ કરવું
2. નીચે નાનું બોકસ જોવા મળશે તેમાં ટીક માર્ક કરવું.
3. એક ભાગ માં પ્રશ્ન પત્ર બીજા ભાગમાં વિકલ્પ પસંદ કરી શકશો.
4. ટેસ્ટ પૂર્ણ થાય પછી સબમિટ કરી શકશો.
5. ટેસ્ટનું રિજલ્ટ ગૃપમાં મૂકવા માં આવશે. અથવા 704386139 ઉપર whats app કરવું.
6. નીચે આપેલ પ્રશ્ન પત્ર નો આપની શાળા માં ટેસ્ટ લેવા ઉપયોગ કરી શકશો.
ટેસ્ટ આપવા માટે CLICK HERE
0 Comments