નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ 10th english , blackbuck , read - 9 વિષેની માહિતી મેળવી શકશો. આ માહિતીને બે વિભાગ માં વહેચવામાં આવેલી છે.
1. English composition
જેમાં ફકરા આધારિત પ્રશ્ન - જવાબ વિષેની માહિતી આપેલી છે. જે section - b માં Question - 19 to 23 સુધીના આપેલા છે.
2. English grammar
જેમાં read માથી similar words વિષે માહિતી આપવામાં આવેલ છે . જે section- c માં Question - 43 to 45 સુધીના આપેલ છે.
10th English , Blackbuck , Read :- 9 , Section :- B , Question :- 19 to 23
Read ( story Part )
Honeybees are special insects that live in large families
in hives or honeycombs. There are three sections in them. In each section
families of different forms or castes live. They are: queens, drones, and
worker bees. Thus, a bee colony has one queen, hundreds of drones and more than
one lakh workers.
The queen bee is nearly 2.5 times longer and 2.8 times
heavier than a worker bee. Her function is reproduction. She lays 1000 to 2000
fertilized eggs every day. Some of the eggs will develop into worker bees or
into queens. But this depends on the size of the wax cell in which eggs are
laid and on the type of food given to the larvae. The queen also lays
unfertilized eggs from which only drones develop. The bees cannot live long
without a queen. So when the queen dies, the bees choose some three-day-old
eggs and hatch them. From that pearl like egg a larva comes out. It is taken to
a big wax cell and fed with royal jelly. Therefore it develops into a queen.
The function of drones is to fertilize the queen. A drone
cannot get food for himself. It is completely dependent on the worker bees. The
drone has no baskets on its legs to collect pollen and its mouth has not parts
to suck nectar. Drones do not work at all. They just play around, fly out in
the middle of the day chasing he young queen and mating with her in flight.
Worker bees spend their whole short lives in tireless
labour. They have no childhood. From the third day of their life they have to
clean the walls and floors after the young bees go out. From the fourth day
they become 'house-bees' and feed other bees with honey and pollen. From the
seventh day they start producing royal jelly. From 12th to 18th days they
develop wax glands and work on the building up of the honeycomb. From 15th to
18th days they become field bees. Now they fly to explore and collect nectar
and pollen. They collect large quantities of pollen, make it wet with saliva,
mix nectar into it. Then they place it in special hollows or 'baskets' in their
hind legs. Two baskets contain around four lakh grains of pollen! In those
baskets or 'honey-stomachs' excess water is absorbed. And to that mixture
enzymes and organic acids are added from the bee's body. This thick mixture is
given to the house bees. They again store it in their honey stomachs and again
there is same chemical process. Thereafter the house-bee finds an empty cell in
the honeycomb and deposits the nectar there. It is still not honey. Nectar
contains 40 to 80 percent of water in it, whereas honey has only 18 to 20
percent. This nectar is transferred from one cell to another for several times.
Moreover, a group of bees fan their wings at a speed of 4600 times in a second
to evaporate water! Thus the nectar turns into brownish honey,
And here are some other amazing facts about honey-bees.
They have a wonderful communication system. The explorer bees tell their
sisters about direction and distance of flowers through definite movements
which we can call 'dances'. A round dance suggests that the flowers are quite
near. The shuffle dance suggests that the bees should be ready for a long
flight. Certain other movements are also used to indicate even the direction of
the nectar source of flowers.
Now let's look into their eyes. Bees have five eyes : two
compound ones and three simple ones. The surface of a compound eye of a worker
bee has nearly 5000 hexagonal facets, whereas drones have about 8000. But
surprisingly bees are poor in identifying colours. They can identify blue,
yellow s and white colours only. They cannot see the red colour at all!
The famous scientist Darwin studied the bees for many
years and said that only a stupid person would not be amazed by the structure
of a honey-comb. Bees invented an engineering skill of building a house. They
use the minimum amount of building material (wax) to create maximum amount of
space.
10th English , Blackbuck , Read :- 9 , Section :- B , Question :- 19 to 23
ભાષાંતર
મધમાખીઓ વિશિષ્ટ કીટકો છે. તેઓ મધપૂડામાં મોટાં કુટુંબોમાં
રહે છે. તેમનામાં ત્રણ વિભાગ હોય છે. દરેક વિભાગમાં જુદાં જુદાં સ્વરૂપ કે જાતિનાં
કુટુંબો રહેતાં હોય છે. તેઓ છે : રાણીઓ, નર મધમાખ અને કામદાર મધમાખીઓ. આમ એક્ મધમાખી વસાહતમાં એક
રાણી, સેંકડો નર મધમાખી
અને લાખ કરતાં વધારે કામદાર (મધમાખીઓ) હોય છે.
રાણી-મધમાખી કામદાર મધમાખી કરતાં લગભગ ૨.૫ ગણી લાંબી અને
૨.૮ ગણી વજનદાર હોય છે. તેનું કાર્ય પ્રજોત્પાદન કરવાનું છે. તે દરરોજ ૧૦૦૦ થી
૨૦૦૦ ફલિત ઈંડાં મૂકે છે. કેટલાંક ઈંડાંનો કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ
થાય છે. પરંતુ તેનો આધાર જે મીણકોશમાં તે મુકાયાં હોય તેનું કદ અને ઈયળને આપવામાં
આવતા ખોરાક પર રહેલો છે. રાણી જેમાંથી ફક્ત નર મધમાખ વિકસે (બને) એવાં બિનફલિત
ઈંડાં પણ મૂકે છે. મધમાખીઓ રાણી વગર વધારે જીવી શકતી નથી. તેથી જ્યારે રાણી મરી
જાય ત્યારે મધમાખીઓ ત્રણ દિવસનાં ઈંડાં પસંદ કરીને તેમને સેવે છે. મોતી જેવાં
ઈંડાંમાંથી એક ઈયળ બહાર આવે છે. તેને મોટા કદના મીણકોશમાં લઈ જઈને ઉત્તમ રસથી
પોષવામાં આવે છે. તેથી તે રાણી બને છે.
નર મધમાખનું કાર્ય રાણીને ફલિત કરવાનું હોય છે. નર મધમાખ
પોતે ખોરાક મેળવી શક્તો નથી. તે સંપૂર્ણપણે કામદાર મધમાખીઓ પર આધારિત છે. નર
મધમાખને પરાગરજ એકઠી કરવા માટે પગમાં કોથળીઓ હોતી નથી અને ફૂલરસ ચૂસવા માટે
મોઢામાં કોઈ અવયવ હોતો નથી. નર મધમાખ જરા પણ કામ કરતા નથી. તેઓ (આજુબાજુ) ફક્ત રમે
છે, મધ્યાહ્ને યુવાન
રાણીનો પીછો કરતા અને ઉડ્ડયનમાં તેની સાથે સંવનન કરતા બહાર ઊડયા કરતા હોય છે.
કામદાર મધમાખીઓ તેમની આખી ટૂંકી જિંદગી અથાગ પરિશ્રમમાં
વિતાવે છે. તેમને શિશુઅવસ્થા હોતી નથી. જન્મના ત્રીજા દિવસથી તેમને યુવાન
મધમાખીઓના બહાર ગયા પછી દીવાલો અને ભોંયતળિયાં સાફ કરવા પડે છે. ચોથા દિવસથી તેઓ
‘ગૃહમધમાખીઓ’ બને
છે અને ઘરની મધમાખીઓને મધ અને પરાગરજથી પોષે છે. સાતમાં દિવસથી તેઓ ઉત્તમ રસ પેદા
કરવાનું શરૂ કરે છે. ૧૨માંથી ૧૮માં દિવસ સુધીમાં તેઓ મીણની રસગ્રંથિઓ વિકસાવીને
મધપૂડો બનાવવાનું કામ ઉપાડે છે. ૧૫થી ૧૮ દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે.
હવે તેઓ ફૂલનો રસ અને પરાગરજને શોધીને એકઠાં કરવા ઊડે છે. તેઓ પુષ્કળ પ્રમાણમાં
પરાગરજ ભેગી કરે છે અને તેને લાળથી ભીંજવી તેમાં ફૂલરસ ભેળવે છે. પછી તે તેમના
પાછલા પગનાં વિશિષ્ટ પોલાણોમાં અથવા તો કોથળીઓમાં (મૂકી) રાખે છે. બે કોથળીઓમાં
આશરે ચાર લાખ જેટલા પરાગરજના દાણા સમાય છે. તે કોથળીઓ અથવા મધજઠરમાંથી વધારાનું
પાણી શોષાઈ જાય છે. પછી એ મિશ્રણમાં મધમાખીના શરીરમાંથી પાચનરસ અને ઑર્ગોનિક ઍસિડ
ઉમેરાય છે. આ ઘટ્ટ મિશ્રણ ગૃહમધમાખીઓને આપવામાં આવે છે. તેઓ ફરીથી તેને તેમના
મધ-જઠરમાં સંઘરે છે, જે ફરીથી એવી જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. ત્યારબાદ
ગૃહમધમાખી મધપૂડામાં ખાલી કોશ શોધી કાઢે છે અને તેમાં ફૂલરસનો સંગ્રહ કરે છે. હજી
તે મધ (બન્યું) નથી હોતું. ફૂલરસમાં ૪૦ થી ૫૦ ટકા પાણી હોય છે જ્યારે મધમાં (તો)
૧૮થી ૨૦ ટકા જ હોય છે. આ ફૂલરસની એક કોશમાંથી બીજા કોશમાં અનેક વાર ફેરબદલી
કરવામાં આવે છે. તદ્દઉપરાંત માખીઓનું એક ઝૂંડ પાણીનું બાષ્પીભવન કરવા માટે એક સેકન્ડમાં
૪૬૦૦ વખતના દરે તેમની પાંખો વીંઝીને પવન નાખે છે. આ રીતે ફૂલરસ બદામી મધમાં પરીવર્તન થાય છે.
મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યકારક હકીકતો છે. તેમની વાતચીત કરવાની એક અદ્ભૂત પદ્ધતિ છે. સંશોધક મધમાખીઓ તેમની બહેનોને ખાસ પ્રકારના હલનચલન (જેમને આપણે નર્તન કહી શકીએ) દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે. ગોળગોળ નર્તન સૂચવે છે કે ફૂલો તદ્દન નજીકમાં છે. મુક્ત નર્તન સૂચવે છે કે મધમાખીઓએ લાંબા (દુરના) ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે. બીજાં કેટલાંક ખાસ હલનચલન ફૂલોમાં ફૂલરસના પ્રાપ્તિ-કેન્દ્રિની દિશા સૂચવવા પણ ઉપયોગમાં લેવાય છે.
હવે આપણે તેમની આંખોમાં જોઈએ. મધમાખીઓને પાંચ આંખો હોય છે. બે સંયુક્ત અને ત્રણ સાદી. કામદાર મધમાખીની સંયુક્ત આંખની સપાટીમાં લગભગ ૫૦૦૦ ષટ્કોણિય પાસા (આવેલા) હોય છે, જ્યારે નર મધમાખને લગભગ ૮૦૦૦. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓ રંગ પારખવામાં નબળી હોય છે. તેઓ ફક્ત વાદળી પીળો અને સફેદ રંગ પારખી શકે છે. તેઓ લાલ રંગ તો જરા પણ જોઈ શકતી નથી.
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડાર્વિને મધમાખીઓ વિશે
ઘણાં વરસ અભ્યાસ કર્યો હતો. તેમણે કહેલું કે મૂર્ખ વ્યક્તિ હોય તેને જ મધપૂડાના
માળખાથી નવાઈ ન લાગે. મધમાખીઓએ મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું. તેઓ બાંધકામની ચીજવસ્તુઓ
(મીણ)નો ઓછો જથ્થો વધારેમાં વધારે (પ્રમાણમાં) જગ્યાનું સર્જન કરવામાં વાપરે છે.
10th
English , Blackbuck , Read :- 9 , Section :- B , Question :- 19 to 23
Read the following
passages and answer the questions selecting the most appropriate options:
Passage :- 1
Here are some other amazing facts
about honey-bees. They have a wonderful communication system. The explorer bees
tell their sisters about direction and distance of flowers through definite
movements which we can call 'dances'. A round dance suggests that the flowers
are quite near. The shuffle dance suggests that the bees should be ready for a
long flight. Certain other movements are also used to indicate even the
direction of the nectar source of flowers.
Questions-Answers:
1. What is this
text about?
Ans. This text is
about the honey bees.
2. What do the explorer
bees tell their sisters?
Ans. The explorer
bees tell their sisters about direction and distance of flowers through
definite movements which we can call 'dances'.
3. What does the
round dance suggest?
Ans. The round
dance suggests that the flowers are quite near.
4. Honey-bees have
a wonderful communication system.
Ans. True.
5.The
shuffle dance suggests that the bees must not be ready for a long flight.
Ans. False.
Passage :- 2
The
function of drones is to fertilize the queen. A drone cannot get food for
himself. It is completely dependent on the worker bees. The drone has no
baskets on its legs to collect pollen and its mouth has not parts to suck
nectar. Drones do not work at all. They just play around, fly out in the middle
of the day chasing the young queen and mating with her in flight. Worker bees
spend their whole short lives in tireless labour. They have no childhood. From
the third day of their life they have to clean the walls and floors after the
young bees go out. From the fourth day they become 'house-bees' and feed other
bees with honey and pollen. From the seventh day they start producing royal
jelly.
Questions-Answers:
1. What is the
function of the drones ?
Ans. The function
of the drones is to fertilize the queen.
2. Why can't these
drones collect pollen and suck nectar?
Ans. These drones
can't collect pollen and suck nectar because they have no baskets on their
legs.
3. What work have
the worker bees to do from their childhood ?
Ans. From their childhood, the worker bees
have to clean the walls and floors after the young bees go out.
4. A drone is
completely …….. the worker bees,. (B) dependent on the worker bees.
(A) independent
from
(B) dependent on
(C) different from
(D) idler
Ans. (B) dependent
on
5. Worker bees
spend their short lives…….
(A) in moving
around the queen
(B) in feeding the
house bees with honey
(C) in tireless
labour
(D) in mating with
the queen
Ans. (C) in tireless labour
Passage :- 3
The
queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee.
Her function is reproduction. She lays 1000 to 2000 fertilized eggs every day.
Some of the eggs will develop into worker bees of into queens. But this depends
on the size of the wax cell in which eggs are laid and on the type of food
given to the larvae.The queen also lays unfertilized eggs from which only
drones develop. The bees cannot live long without a queen. So when the queen
dies, the bees choose some three-day-old eggs and hatch them. From that pearl
like egg a larva comes out. It is taken to a big wax cell and fed with royal
jelly. Therefore it develops into a queen.
Questions-Answers:
1. In what way
does the queen bee differ from a worker bee?
Ans. The queen bee
is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee.
2. From what kind
of eggs do drones develop ?
Ans. The drones
develop from the unfertilized eggs.
3. The bees can't
live long without a queen. True or False.
Ans. True.
4.What do bees do
when the queen dies ?
Ans. When the
queen dies, the bees chose some three-day-old eggs and hatch them.
5. What is a larva
fed with ?
Ans. A larva is
fed with royal jelly.
Passage :- 4
Worker
bees spend their whole short lives in tireless labour. They have no childhood.
From the third day of their life they have to clean the walls and floors after
the young bees go out. From the fourth day they become 'house-bees' and feed
the house bees with honey and pollen. From the seventh day they start producing
royal jelly. From 12th to 18th days develop wax glands and work on the building
up of the honeycomb. From 15th to 18th days they become field bees. Now they
fly to explore and collect nectar and pollen. They collect large quantities of
pollen, make it wet with saliva, mix nectar into it. Then they place it in
special hollows or 'baskets' in their hind legs. Two baskets contain around
four kh grains of pollen ! In those baskets or 'honey-stomachs' excess water is
absorbed.
Questions-Answers:
1. How do worker
bees spend their lives ?
Ans. Worker bees
spend their lives in tireless labour.
2. Worker bees
have a long childhood. True or False.
Ans. False.
3. What work is
done by worker bees from the third day ?
Ans. From the
third day of their life the worker bees have to clean the walls and floors
after the young bees go out.
4. When do they
become 'house bees' ?
Ans. From the
fourth day of their life they become 'house-bees'. 5. When do worker bees fly
to explore and collect nectar and pollen? From 15th to 18th days the worker
bees fly to explore and collect nectar and pollen.
વિડીયો દ્વારા અભ્યાસ માટે CLICK HERE
10th English , Blackbuck , Read :- 9 , Section :- c , Question :- 43 to 45
ટેસ્ટ આપવા માટે Open Quiz ઉપર ક્લિક કરો
0 Comments