ADD2

10th english , blackbuck , read - 3

નમસ્કાર , 
આજની પોસ્ટમાં આપ 10th english , blackbuck , read - 3 વિશે માહિતી મેળવી શકશો જેમાં ........
1. Story 
2. ભાષાંતર 
3. Questions-Answers
4. સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ નો સમાવેશ કરેલ છે. ટેસ્ટ પૂરી થયા બાદ તેનું પરિણામ પણ આપ મેળવી શકશો. 

આ પોસ્ટ બે વિભાગ માં વહેચવામાં આવેલ છે. 

1. ફકરા આધારિત પ્રશ્ન- જવાબ જે બોર્ડની પરીક્ષામાં 
    Section - B , Question - 19 to 23 નો સમાવેશ કરવામાં આવેલ છે.

2. Read માથી Similar words  જે બોર્ડની પરીક્ષામાં 
   Section - B , Question - 43 to 45 નો સમાવેશ કરવામાં આવેલ છે.


A small talking dog was a big success when it came to a theater. It told jokes, sang songs and did a lot of other funny items on the stage.

But while it was singing a song, a bigger came into the theater, stopped, listened for a few moments and then ran up and jumped on the dog small talking dog and carried it off the stage. Just as the two animals were disappearing behind the curtains at the side of the stage, the small talking dog said, " am sorry about this, everybody! This is my mother. She doesn't want me to be an actor. She wants me to become a doctor." 

Mr. Jones was very fond of climbing on mountains, so one year he went to Switzerland for his holidays. He was climbing a peak with his guide.

"Be careful here", the guide said. "This is a dangerous place. You can easily fall, and if you do, you will fall straight down a very long way. But," he continued calmly, "if you do fall here, don't forget to look to the right while you are going down. There is a quite extraordinary beautiful view there - much more beautiful than the one you can see from here."

Lal could not read or write. Once he received a letter. He ran to Khan's house with the letter in his hand. Khan was a clever man. He could read and write. He was sitting on a bed in the courtyard.

Lal: Will you read out his letter to me, please?

Khan: Who is it from?

Lal: I don't know. The postman has just given it to me. Please open it and read it. (Khan opened the letter. and read out two or three lines, )

Lal: Oh, please stop. Don't read it. It's a secret from my friend, I don't want anyone to read it.

Khan: Don't worry, Lal. I'll put my fingers in my ears and then read out your letter to you. You'll hear the words, but I won't hear them.

Lal: That's fine. You're a wise man. Please put your fingers into your ears and read out the letter to me.

A warrior killed his master. He repented immediately but the deed was done and he knew that if he was caught he would be put to death. So he ran away.

He reached a remote village that was  separated from the rest of the world by a mountain. The murderer decided to repent for his sin by singlehandedly cutting a road through the mountain to connect the village with the rest of the world. He worked from dawn to dusk and in four years had made halfway into the mountain. One morning when he was hard at work in the tunnel, a young man called out to him to come out. He was the son of the man who was murdered. He wanted revenge.

"I deserve to die," said the former warrior. "Kill me by all means but wait until I've completed this tunnel."

The young man agreed to wait. He watched fascinated as day after day the warrior laboured at a seemingly impossible task. The young man began to develop respect for his enemy's determination. Eventually he found himself helping the man -digging side by side with him and carrying out the stone.

Years passed and then one day the two men broke through to the other side. The mountain was conquered at last and the centuries-old isolation of the village ended.

"Now, I am ready to die," said the warrior, kneeling before the young man. "Cleave my head in two."

The youth raised his sword so that his father's death could be avenged. But he could not bring himself to do it, Slowly he lowered his sword.

"You're a murderer," he said. "But I've learnt much from you in these last few years. How can I kill my teacher ?" And he put his sword back and walked away.


10th English , Blackbuck , read -3

વાર્તા:- 1

એક નાનો બોલતો કૂતરો જયારે થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ સફળ થર્યા. એ રમૂજી ટૂચકા કહેતો, ગીતો ગાતો અને સ્ટેજ પર બીજી કેટલીક રમૂજી વાતો રજૂ કરતો.

પણ જ્યારે ગીત ગાતો હતો ત્યારે એક મોટો (કૂતરો) થિયેટરમાં આવ્યો, ઊભો રહ્યો અને થોડી વાર સાંભળીને દોડીને નાના બોલતા કૂતરા પર કૂદ્યો, અને સ્ટેજની બહાર ખેંચી ગયો. બંને પ્રાણીઓ સ્ટેજની બાજુના પડદાની પાછળ જતાં હતા ત્યારે નાના બોલતા કૂતરાએ કહ્યું, “મિત્રો, આ માટે હું દિલગીર છું. આ મારી મા છે. તે નથી ઈચ્છતી કે હું ઍક્ટર (કલાકાર) થાઉં. તે મને ડૉક્ટર બનાવવા ઈચ્છે છે."

વાર્તા:- 2

શ્રી જોન્સને પર્વતારોહણનો જબરો શોખ હતો. તેથી એક વરસ તેઓ તેમની રજાઓમાં સ્વિત્ઝરલૅન્ડ ગયા. તેઓ તેમના ગાઈડ (ભોમિયો) સાથે એક શિખર પર ચડી રહ્યા હતા.

અહીં સાંભળજો,” ગાઈડે કહ્યું, “આ ખતરનાક જગા છે. તમે સહેલાઈથી પડી જઈ શકો અને જો તમે પડો તો, સીધા ખૂબ નીચે પહોંચી જશો. પણ,” તેણે શાંતિથી વાત આગળ ચલાવી, “તમે જો અહીં પડો તો નીચે જઈ રહ્યા હો ત્યારે જમણી બાજુ જોવાનું ભૂલતા નહિં. ત્યાં અસામાન્ય સૌંદર્ય પથરાયેલું છે – તમે અહીંથી જોઈ શકો તે કરતાં વધુ સુંદર.


વાર્તા:- 3  

લાલ લખી વાંચી શકતો નહિ. એક વાર તેને એક પત્ર મળ્યો. હાથમાં પત્ર લઈને તે ખાનના ઘેર દોડી ગયો. ખાન હોશિયાર માણસ હતો. તે લખી વાંચી શકતો હતો. તે પોતાના વાડામાં તેની પથારી પર બેઠો હતો.

લાલ : તમે મને આ પત્ર જરા વાંચી આપશો ?

ખાન : એ કોનો છે?

લાલ : મને ખબર નથી. ટપાલીએ મને હમણાં જ આપ્યો છે. તો કૃપા કરી ખોલીને વાંચો. (ખાને પત્ર ખોલ્યો અને બે કે ત્રણ લીટી વાંચી)

લાલ : અરે, બસ કરો. વાંચશો નહિ. મારા મિત્રનો એ ખાનગી (પત્ર) છે. કોઈ એ વાંચે એમ હું નથી ઈચ્છતો.

ખાન : લાલ, ચિંતા ન કર. હું મારી આંગળીઓ મારા કાનમાં મૂકી દઈશ, પછી તને તારો પત્ર વાંચી સંભળાવીશ. તને શબ્દો સંભળાશે, પણ મને નહિ સંભળાય.

લાલ : એ બરાબર છે. તમે સમજદાર માણસ છો. તમારી આંગળીઓ તમારા કાનમાં ખોસો અને પત્ર મને વાંચી સંભળાવો.

વાર્તા:- 4

 એક યોદ્ધાએ તેના માલિકને મારી નાખ્યો. તેને તરત જ પસ્તાવો થયો પણ (આ) કૃત્ય (તેનાથી) થયું હતું અને તે જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો તેને મારી નખાશે. તેથી તે નાસી ગયો.

તે દૂરના એક ગામડામાં પહોંચી ગયો. આ ગામડું, એક પર્વતને કારણે દુનિયાથી વિખૂટું પડી ગયેલું હતું. ખૂનીએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તે ગામને બાકીની દુનિયા સાથે જોડવા માટે પર્વતની આરપાર એકલે હાથે રસ્તો ખોદી કાઢવાનો નિર્ણય કર્યો.

તે સવારથી સાંજ સુધી કામ કરતો અને ચાર વર્ષમાં પર્વતમાં અર્ધો રસ્તો બનાવી ચૂક્યો હતો. એક સવારે એ બોગદામાં સખત પરિશ્રમ કરી રહ્યો હતો ત્યારે એક યુવાને તેને બહાર આવવા હાક મારી. એ યુવાન જેનું ખૂન થઈ ગયું હતું તેનો દીકરો હતો. તેને બદલો લેવો હતો.  સૈનિકે કહ્યું, “હું મરવાને લાયક છું. મને જરૂર મારી નાખ, પણ હું આ બોગદું પૂરું કરું ત્યાં સુધી રાહ જો.

 

યુવાન રાહ જોવા સંમત થયો. રોજેરોજ એક દેખીતા જ અશક્ય એવા કામ માટે સૈનિક જે પરિશ્રમ ઉઠાવી રહ્યો હતો તે જોઈને તેને આશ્ચર્ય થયું. તેના શત્રુનો દૃઢ નિર્ધાર જોઈને આ યુવકને તેના પ્રત્યે માન થવા લાગ્યું. છેવટે તે (યુવક) પણ આ માણસને મદદ કરવા લાગ્યો તેની સાથે ખોદવા લાગ્યો અને પથ્થર ઊંચકવા લાગ્યો.

 

વર્ષો વીતી ગયાં. એક દિવસ બંને માણસોએ બીજી બાજુ સુધી (બોગદું) ખોદી કાઢ્યું. છેવટે પર્વત પર વિજય મેળવ્યો અને સૈકાઓ પૂરાણા ગામના વિખુટાપણાનો અંત આવ્યો.

 

હવે, હું મરવા તૈયાર છું,” યુવકના ઘૂટણીએ પડીને સૈનિકે કહ્યું. મારા માથાના બે ટુકડા કરી નાખ.

યુવકે તલવાર ઉગામી જેથી તેના પિતાના મોતનો બદલો લઈ શકાય. પણ તે એમ કરી શક્યો નહીં, તેણે ધીમેથી તલવાર નીચી કરી.

તું ખૂની છે. યુવકે કહ્યું, પણ આ છેલ્લા થોડા વર્ષોમાં હું તારી પાસેથી ઘણું શીખ્યો છુ. હું મારા ગુરુને કેવી રીતે મારી શકું?”

અને તેણે તલવાર પાછી મૂકી અને ચાલ્યો ગયો.



10th English , Blackbuck , read -3

Read the following passages and answer the questions selecting the most appropriate options:

Passage  1

 A small talking dog was a big success when it came to a theater. It told jokes, sang songs and did a lot of other funny items on the stage.

But while it was singing a song, a bigger came into the theater, stopped, listened for a few moments and then ran up and jumped on the dog small talking dog and carried it off the stage. Just as the two animals were disappearing behind the curtains at the side of the stage, the small talking dog said, "I am sorry about this, everybody! This is my mother. She doesn't want me to be an actor. She wants me to become a doctor."

Questions/Answers

1. The small dog got a big ......... . (failure, success)

Ans. success.

2. What did the big dog do ?

 Ans. The big dog jumped on the small dog and carried it off the stage.

3. Who was the big dog ?

Ans.  The big dog was the small dog's mother.

4. The mother wanted the small dog to become a doctor. True or False?

Ans. True.

 

Passage 2

 "Now, I am ready to die," said the warrior, kneeling before the young man. "Cleave my head in two." The youth raised his sword so that his father's death could be avenged. But he could not bring himself to do it, Slowly he lowered his sword.

'You're a murderer," he said. "But I've learnt much from you in these last few years. How can I kill my teacher?” And he put his sword back and walked away.

Questions/Answers

1. What did the warrior request the young man ?

The warrior requested the young man to cleave his head in two.

2. The young man could not kill his enemy. True or False?

True.

3. Why did the young man raise his sword?

The young man raised his sword to take his revenge.

4. The young man believed his enemy to be his.........

teacher.

5. What did the young man do before walking away?

 The young man put his sword back before walking away.


Passage 3

A warrior killed his master. He repented immediately but the deed was done and he knew that if he was caught he would be put to death. So he ran away. He reached a remote village that was separated from the rest of the world by a mountain. The murderer decided to repent for his sin by singlehandedly cutting a road through the mountain to connect the village with the rest of the world.

He worked from dawn to dusk and in four years had made halfway into the mountain. One morning when he was hard at work in the tunnel, a young man called out to him to come out. He was the son of the man who was murdered. He wanted revenge. "I deserve to die," said the former warrior. "Kill me by all means but wait until I've completed this tunnel."

Questions/Answers

1. The warrior did the act of killing his master. True or False ?

 True.

2.Find out the words from the text which have the following meanings.

(a) very far to evening

(b) disconnected

(c) morning to evening

(d) fighter

Ans.

(a) remote

(b) separated

 (c) dawn to dusk

(d) warrior 

3.The murderer decided to wash away his sin by......... (Complete the sentence)

Ans. The murderer decided to wash away his sin by cutting a road singlehandedly through the mountain to connect the village with the rest of the world.

4.What did the warrior say to the young man ?

The warrior said to the young man, "I deserve to die, Kill me by all means but wait until I've completed this tunnel."

5. The young man wanted to kill the warrior as he had murdered his father, True or False ?

True. 

Passage 4

Mr. Jones was very fond of climbing on mountains, so one year he went to Switzerland for his holidays. He was climbin a peak with his guide.

"Be careful here", the guide said. "This is a dangerous place. You can easily fall, and if you do, you will fall straig down a very long way. But," he continued calmly, "if you do fall here, don't forget to look to the right while you are going down. There is a quite extraordinary beautiful view there - much more beautiful than the one you can see from here

Questions/Answers

1. Mr. Jones was very fond of...

Ans. Mr. Jones was very fond of climbing ono mountains.

2. Was he alone?

Ans. No, he was not alone.

3. The place was dangerous because .....

Ans. The place was dangerous because one could easily fall and if he did, he would fall straight down a very long way.

4. What was foolish about the guide?

Mr Jones took help from the guide to climb on mountains. But the guide misguided him and tried him to frighten about falling down.

5. Which word in the text means 'very'?

Ans. The word 'quite' in the text means 'very'.

Passage 4

Lal could not read or write. Once he received a letter. He ran to Khan's house with the letter in his hand clever man. He could read and write. He was sitting on a bed in the courtyard.

Lal : Will you read out his letter to me, please?

Lal: I don't know. The postman has just given it to me. Please open it and read it. (Khan opened the letter and read out two or three lines,)

Lal: Oh, please stop. Don't read it. It's a secret from my friend, I don't want anyone to read it. Khan: Don't worry, Lal. I'll put my fingers in my ears and then read out your letter to you. You'll hear the wo I won't hear them.

Lal : That's fine. You're a wise man. Please put your fingers into your ears and read out the letter to me.

Questions/Answers

1. Why did Lal go to Khan's house with the letter?

Ans.  Lal could not read or write so he went to Khan's house with the letter.

2. The ........ has given a letter to Lal. (policeman, plumber, postman)

Ans. postman

3. Khan was a foolish man. True or False ?

Ans.  Khan was a foolish man. False.

4. How will Khan read a letter?

 Khan will put his fingers in his ears and then read out a letter.

5. 'suspense' means......

Ans. 'suspense' means 'secret'.


ઉપરોક્ત ફકરા આધારિત પ્રશ્ન- જવાબ પૂર્ણ કર્યા બાદ ટેસ્ટ આપતા પહેલા વિડીયો દ્વારા અભ્યાસ કરવો. 

10th English , Blackbuck , read -3


વિડીયો દ્વારા અભ્યાસ કરવા માટે CLICK HERE

10th English , Blackbuck , read -3

વિડીયો દ્વારા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ટેસ્ટ આપવી

ટેસ્ટ આપવાં માટે 




 

Quiz Application

આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

 

 

 






 



 








Post a Comment

0 Comments