ADD2

10th English | Blackbuck | read-4 | section -c | Question - 43 to 45 | section-b| Question- 19 to 23


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ 10th english , blackbuck , read - 4 વિશે માહિતી મેળવી શકશો જેમાં ........
1. Story 
2. ભાષાંતર 
3. Questions-Answers
4. સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ નો સમાવેશ કરેલ છે. ટેસ્ટ પૂરી થયા બાદ તેનું પરિણામ પણ આપ મેળવી શકશો. 

આ પોસ્ટ બે વિભાગ માં વહેચવામાં આવેલ છે. 

1. ફકરા આધારિત પ્રશ્ન- જવાબ જે બોર્ડની પરીક્ષામાં 
    Section - B , Question - 19 to 23 નો સમાવેશ કરવામાં આવેલ છે.

2. Read માથી Similar words  જે બોર્ડની પરીક્ષામાં 
   Section - B , Question - 43 to 45 નો સમાવેશ કરવામાં આવેલ છે.

10th English, blackbuck , read-4 


Growing up with a father in Railways means moving often. This school in Bharuch was my fifth school. I was always fconsidered as 'a new girl', Once or twice I managed to make friends. But before we could know each other, I had to move to a different school, again as a 'new girl.'

One day in August 1967 I stood in the doorway of my newest classroom. As always my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears. Thirty five boys and girls stared at me. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. Then I saw a girl smiling like warm sunshine at me, She actually seemed to welcome me, When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt.

        "Hi, I'm Manisha," Her voice had warm ring, her face was long, her eyes were dark and soft and hair long and brownish. And I learned by the end of the day that her heart was 24 carat gold. She helped me with assignments, introduced me to her friends praising me, "Panni is a real nice girl". On the very first day, an unspoken promise had been made. Manisha and I knew we would be best friends.

Both of us would always move together out on the silent railway tracks, or in the garden behind the school. We explored the forest in the vacation, did camping on Mount Abu, and participated in Navratri festivals. She was tall and slim. I was short and plump. She was good at Maths, I liked reading novels. She was a good athlete and dragged me into some games. We talked and sang and quarrelled and wept and yet sat together on one bench.

Three years flew by the miracle years filled with fun, growth, discovery and intense feelings. Manisha's father got a promotion and they had to move to Assam. As promised, Manisha and I wrote occasional letter. Long distance phone calls were out of question in those days. Her last letter came when I was in T.Y.B.Sc. She had fallen in love with a doctor. She married him and had just given birth to a beautiful baby girl.

I wrote back immediately but didn't get any answer. I wrote again and again. Finally my letters were returned with a stamp 'address unknown'. How I worried about her! To be married at the age of 19 and have a baby! I knew she would be a wonderful mother. I got my M.Sc. degree: Worked as a lecturer, and got married. My children grew up, went to college and my daughter was now a mother. I would often talk about my friendship with Manisha. My family members knew all about my best friend.

On a hot day of April 2005 the telephone rang.

"Is it Panni ?"

"Yes".

Is it Panni Bhatiya ?"

“Yes”

Is it Panni  Bhatia the Bharuchwala ?"

Who are yo u?" I roared.

This is your Manisha."

I screamed. I was in the balcony and the entire town must have heard me. Dancing around the jumping up and down, I shouted out of joy. "Oh, dear Manisha, where are you?" Before thirty five years we had said good-bye, she had found me. She was in Sweden. Shorting through piles or paper and old suitcases she had opened an ancient box marked "letters". My letter of 1975 was in it.

Immeditely she called everyone surnamed Bhatia who lived in Bharuch. Nobody knew my address, she didn't give up. She called to my college. After much begging and pleading, the in-charge teacher of 'Old-students' union' gave her my phone number.

In that Diwali vacation Manisha and her husband Ashok came to India. They spent a few days with us in Anand. My Manisha looked exactly the same. She was overflowing with the same warmth and love. She missed me as much as I missed her. She had faced difficult time, but as always had managed to find good in life. Twenty-four carat gold does not get rusted, you know!

And now we are together again : best friends, forever.


10th English, blackbuck , read-4
 

    રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઊછરવું એટલે વારંવાર ફરતા રહેવું. ભરૂચમાંની આ શાળા મારી પાંચમી શાળા હતી. હું હંમેશા ‘નવી છોકરી' ગણાતી. એક કે બે વાર હું મિત્રો બનાવી શકી. પરંતુ અમે એકબીજાને ઓળખીએ તે પહેલાં મારે ફરીથી ‘નવી છોકરી' તરીકે નવી શાળામાં જવું પડતું.

    ૧૯૬૭ના ઑગસ્ટમાં એક દિવસ હું મારા નવા વર્ગખંડના પ્રવેશદ્વારમાં ઊભી હતી. હંમેશની જેમ કશાક અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. તેથી હું ધ્રુજતી હતી અને મારા આંસુ રોકી રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. પાંત્રીસ છોકરા-છોકરીઓ મને તાકી રહ્યા હતા. અજાણી નજરોને ટાળવા મેં મારી આંખો ભોંય પર રાખવા માટે સખત પ્રયત્ન કર્યો. પછી મેં મારા તરફ હૂંફાળા સૂર્યપ્રકાશ જેવું સ્મિત ફરકાવતી એક છોકરી જોઈ. તે ખરેખર તો મારું સ્વાગત કરતી હોય તેવી લાગી. જ્યારે મારા શિક્ષકે મને મનીષા જોડે બેસવાનું કહ્યું ત્યારે મારો થીજી ગયેલો ભય પીગળવા લાગ્યો.હાઈ, હું મનીષા છું. તેના અવાજમાં માયાળુ રણકાર હતો. તેનો ચહેરો ગોળ હતો, તેની આંખો કાળી અને મૃદુ હતી અને વાળ લાંબા અને ભૂખરા.

    અને દિવસ પૂરો થતાં મને ખબર પડી કે તેનું હ્રદય ૨૪ કૅસ્ટ (શુદ્ધ) સોનું હતું. તે મને સ્વાધ્યાયમાં મદદ કરતી, તેની બહેનપણીઓને મારા વખાણ કરી પરિચય કરાવતી, "પત્રી ખરેખર સારી છોકરી છે. પહેલા જ દિવસે એક વણકહ્યું વચન અપાયું હતું. મને અને મનીષાને ખબર પડી ગઈ કે અમે ઉત્તમ સખીઓ બનીશું.

    અમે બંને હંમેશાં રેલવેના શાંત પાટા પર કે પછી શાળાની પાછળના ભાગમાં સાથે જતાં. અમે વેકેશનમાં જંગલમાં ભમતાં, માઉન્ટ આબુમાં સાથે રોકાતાં અને નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેતાં. તે ઊંચી અને પાતળા બાંધાની હતી. હું નીચી અને દષ્ટપુષ્ટ હતી. તે ગણિતમાં હોશિયાર હતી, મને નવલકથાઓ વાંચવાનું ગમતું. તે એક સારી ખેલાડી હતી અને મને રમતોમાં ખેંચી જતી. અમે વાતો કરતાં, ગાતાં, ઝઘડતાં અને રડતાં છતાં એક જ પાટલી પર બેસતાં.

    આનંદ, વિકાસ, શોધ અને તીવ્ર લાગણીઓથી ભરપૂર ત્રણ અદ્ભુત વરસ વહી ગયાં. મનીષાના પિતાને (નોકરીમાં) બઢતી મળી અને તેમને આસામ જવું પડયું.

    વચન આપ્યા મુજબ મનીપા અને હું પ્રસંગોપાત પત્રો લખતાં. એ જમાનામાં લાંબા અંતરે ટેલિકોન કરવાનો તો પ્રશ્ન જ નહોતો. હું T.Y.B.Sc. (વિજ્ઞાનના ત્રીજા વરસ)માં હતી ત્યારે તેનો છેલ્લો પત્ર આવેલો. તે એક ડૉક્ટરના પ્રેમમાં પડી હતી. તે તેને પરણી ગઈ હતી અને તેણે એક સુંદર છોકરીને જન્મ આપ્યો હતો.

    મેં તરત જ વેળતો પત્ર લખ્યો પણ કશો પ્રત્યુત્તર મળ્યો નહિ. મે અનેક વાર (પત્રો) લખ્યા. છેવટે મારા પુત્રી 'સરનામું અાયું છે.' એવા સિક્કા સાથે પાછા આવતાં. મને તેની કેટલી ચિંતા થતી. ૧૯ મરસે લગ્ન કરવું અને બાળક હોવું હું જાણતી હતી કે તે એક ખૂબ જ અદ્ભૂત માતા બનશે.

    મેં મારી M.Sc. (વિજ્ઞાન અનુસ્નાતક) ની ઉપાધિ મેળવી. વ્યાખ્યાતા તરીકે કામ કરવા લાગી અને લગ્ન કર્યું. મારાં બાળકો મોટા થયા, કોલેજે ગયા અને મારી દીકરી હવે માતા બની ગઈ હતી. હું ઘણી વાર મનીષા સાથેની મારી મૈત્રીની વાતો કરતી. મારા કુટુંબના સભ્યોને મારી ઉતમ સખી વિષે બધી ખબર હતી.

એપ્રિલ 2005 ના ધોમધખતા દિવસે ટેલિફોન ની ઘંટડી રણકી ઉઠી.

પન્ની છે ?”

હા

પન્ની ભાટિયા છે?”

હા

"પન્ની ભાટિયા - ભરૂચવાળા છે ?"

તમે કોણ છો ?” હું તાડૂકી.

"તારી મનીષા."

          મેં ચિચિયારી પાડી. હું ઝરૂખામાં હતી. આખા શહેરે આ સાંભળ્યું હોવું જોઈએ. ગોળગોળ નાચતાં અને ઊંચાનીચા કૂદકા ભરતા મેં હર્ષાવેશમાં બૂમો પાડી, “ઓહ. પ્રિય મનીષા, તું ક્યાં હતી ?” પાંત્રીસ વરસ પહેલાં અમે છૂટા પડયા હતા. તેણે મને શોધી કાઢી હતી. તે સ્વિડનમાં રહેતી હતી. જૂના કાગળના થપ્પા અને પેટીઓ છૂટા પાડતાં 'પત્રો’ એવું લખેલી એક જૂની પેટી તેણે ખોલી હતી. મારો ૧૯૭૫નો પત્ર તેમાં હતો.

          તેણે તાત્કાલિક ભરૂચમાં જેટલાં (માણસો) ભાટિયા અટકવાળાં રહેતાં હતાં તે બધાને ફોન કર્યા. મારું સરનામું કોઈ જાણતું નહોતું. પણ તેણે આશા ન છોડી. તેણે મારી કોલેજમાં ફોન કર્યો. કેટલીય વિનંતી અને આજીજી પછી મારી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની જવાબદારી સંભાળતા શિક્ષકે તેને મારો ફોન નંબર આપ્યો.

          એ દિવાળી વેકેશનમાં મનીષા અને તેનો પતિ અશોક ભારત આવ્યાં. તેમણે થોડાક દિવસ અમારી સાથે આણંદમાં ગાળ્યા. મારી મનીષા એવી ને એવી જ દેખાતી હતી. તેનામાં એ જ ઉષ્મા અને પ્રેમ છલકાતાં હતા. તેની ખોટ જેટલી મને સાલતી હતી તેટલી જ મારી ખોટ તેને સાલતી હતી. તેણે કપરા સંજોગોનો સામનો કર્યો હતો. છતાં હંમેશની જેમ જીવનમાં સુખ શોધી કાઢયું હતું. તમે જાણો છો, ૨૪ કેરટ (શુદ્ધ) સોનાને કાટ લાગતો નથી !




10th English, blackbuck , read-4




Read the following passages and answer the questions selecting the most appropriate options:

Passage - 1

 Growing up with a father in Railways means moving often. This school in Bharuch was in fifth school. I was always considered as a new girl. Once or twice I managed to make friends. But before we could know each other, I had to move to a different school, again as a 'new girl'. One day in August 1967, I stood in the doorway of my newest classroom. As always my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears.

Questions-Answers

1. How was Panni always considered ?

Ans.:- Panni was always considered as a new girl.

2. What difficulty did Panni face in making friends ?

Ans.:- Once or twice Panni managed to make friends. But before they could know eachother, she had to move to a different school again as a 'new girl'.

3.How many schools had Panni attended before this school?

Panni had attended four schools before this school.

4. This incident took place forty years ago. Say whether the following statements are true or false

Ans.:- True.

5. Panni had never tried to make friends. False.


Passage - 2

One day in August, 1967 I stood in the doorway of my newest classroom. As always my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears. Thirty-five boys and girls stared at me. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. Then I saw a girl smiling like warm sunshine at me. She actually seemed to welcome me. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt.

And I learned by the end of the day that heart was 24 carat gold. She helped me with assignments, introduced me to her friends praising me, "Panni is a real nice girl". On the very first day, an unspoken promise had been made. Manisha and I knew we would be best friends.

Questions-Answers

1. What physical sign did the author experience because of fear?

Ans. ;-The author's stomach ached and she shivered because of fear.

2. Why did she try to keep her eyes on the floor?

Ans.:-She tried to keep her eyes on the floor to avoid strange looks of thirty-five boys and girls.

3. Who welcomed her ?

Ans.:- A girl named Manisha welcomed her.

4. When did the frozen terror begin to melt ?

Ans.:- When the teacher told the author to sit next to Manisha, her frozen


Passage - 3

One day in August, 1967 I stood in the doorway of my newest classroom. As always my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears. Thirty-five boys and girls stared at me. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. Then I saw a girl smiling like warm sunshine at me. She actually seemed to welcome me. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt. And I learned by the end of the day that heart was 24 carat gold. She helped me with assignments, introduced me to her friends praising me, "Panni is a real nice girl". On the very first day, an unspoken promise had been made. Manisha and I knew we would be best friends.

Questions-Answers

1. Why was she shivering ?

Ans.:- She was shivering because her stomach ached with some unknown fear.

2. Why did she try to keep her eyes on the floor?

Ans.:-She tried hard to keep her eyes on the floor to avoid strange looks.

3. Manisha's smiling was like warm sunshine. True or False.

Ans.:-True.

4. When did her terror begin to melt?

 Ans.:-When the teacher told her to sit next to Manisha, her terror began to melt.

5. 'stare' means:

(a) to look at something constantly

(b) to look forward

(C) to look at alter somebody

Ans.:- to look at something constantly 



Passage - 4

Both of us would always move together out on the silent railway tracks, or in the garden behind the school. We explored the forest in the vacation, did camping on Mount Abu, and participated in Navratri festivals. She was tall and slim. I was short and plump. She was good at Maths, I liked reading novels. She was a good athlete and dragged me into some games.

Questions-Answers

1. How did Manisha and Panni differ?

Manisha was good at Maths and games while Panni liked reading novels.

2. What did they do at Mount Abu ?

They did camping on Mount Abu.

3. How was Manisha ?

Manisha was tall and slim.

4. Why did Manisha drag Panny into some games ?

Panny did not like to play games so Manisha dragged her into some games.

5. Find out the similar word of 'take part' from the text.

 'to participate'


10th English, blackbuck , read-4


વિડીયો દ્વારા અભ્યાસ કરવા માટે CLICK HERE


10th English, blackbuck , read-4


સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ આપવા માટે 




 








Quiz Application

આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments