ADD2

10th English | Blackbuck | read-5 | section -c | Question - 43 to 45 | section-b| Question- 19 to 23

 

 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ 10th english , blackbuck , read - 4 વિશે માહિતી મેળવી શકશો જેમાં ........
1. Story 
2. ભાષાંતર 
3. Questions-Answers
4. સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ નો સમાવેશ કરેલ છે. ટેસ્ટ પૂરી થયા બાદ તેનું પરિણામ પણ આપ મેળવી શકશો. 

આ પોસ્ટ બે વિભાગ માં વહેચવામાં આવેલ છે. 

1. ફકરા આધારિત પ્રશ્ન- જવાબ જે બોર્ડની પરીક્ષામાં 
    Section - B , Question - 19 to 23 નો સમાવેશ કરવામાં આવેલ છે.

2. Read માથી Similar words  જે બોર્ડની પરીક્ષામાં 
   Section - B , Question - 43 to 45 નો સમાવેશ કરવામાં આવેલ છે.

10th English, blackbuck , read-5


    You need some stress in your life! Does that surprise you ? Perhaps so, but it is very true. Without stress, life would be dull and unexciting. Stress adds flavor, challenge and opportunity to life. But too much stress affects our physical and mental health. In this world many people suffer from stress, so let's learn to say 'No' to stress. 

    While you can't live completely free of stress, you can minimize its effect. Thus we can live a healthy life. When stress happens, it is important to recognize and deal with it. Here are some suggestions for handling stress.

• Try physical activity :

When you are nervous, angry or upset, release the pressure through exercise or physical activity. Running, walking, playing, working in your garden or farm may help you. This exercise will help you be free from the stress. Remember, your body and mind work together.

• Share your stress :

It is helpful if you talk about your worries. Perhaps a friend, a family member, a teacher or a counsellor can help you see your problem in a different way. if you find your problem serious, you can meet your doctor. Such help may help you say 'No' to stress.

• Know your limits :

 If your problem is serious, and you cannot solve or change it, leave it aside. Don't fight the situation, Learn to accept what it is. Later on you will find some solution.

• Take care of yourself:

 You are special. Get enough rest and eat well. If you don't eat properly, you will have less abilities to solve your problems. If stress doesn't allow you to sleep, you should meet your doctor.

• Give time for fun :

Adjust time for both work and enjoyment. For your well-being play is as important as work. Take break from your daily activity. Have fun and enjoyment

Be a participant :

One way to keep from getting bored, sad, and lonely is to go where it is all happening. Sitting alone can make you feel frustrated. Instead of feeling sorry for yourself, become a participant. Offer your services in neighbourhood or voluntary organizations. Help yourself by helping other people. Get involved in the world and the people around you, and you'll find they will be attracted to you. You will be on your way to making new friends and enjoying new activities.

• Check off your tasks:

 A person cannot take care of all the things at a time. If you try so, you may not finish anything. It leads to stress. The better way is to make a list. Do them one by one, Give importance to the most important ones and do those first.

• Must you always be right ?

Do other people upset you particularly when they don't do things your way? Try co- operation instead of opposing. It is better than fighting and always be "right." A little give and take on both side will minimize stress. It will help you be happy.

• It's okay to cry:

A good cry can be helpful. It will give you relief. It also helps you stop headache and other physical troubles. Take some deep breaths. They also release tension.

• The art of relaxation :

The best way to avoid stress is to learn how to relax. For a while, don't pay attention to your worries. Find activities that give you joy. It can also be good for your mental and physical health. Forget about always winning. Focus on relaxation, enjoyment and health. Follow the method, that works for you. And thus you can say No to stress.

10th English, blackbuck , read-5 

    તમારા જીવનમાં તમને થોડા તાણની જરૂર છે. એથી તમને આશ્ચર્ય થાય છે ? ૩ કદાચ (થશે), પણ તે સાચું છે. તાણ વિનાનું જીવન નિરસ અને ફિક્કું થઈ જશે. તાણ - જીવનમાં સુગંધ, પડકાર અને તક ઉમેરે છે. પણ વધારે પડતું તાણ આપણા શારીરિક 1 અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આ જગતમાં કેટલાય માણસો તાણથી પીડાય છે. તેથી આવો, આપણે તાણને ના કહેતાં શીખીએ.

    તમે સંપૂર્ણપણે તાણમુક્ત રહી ના શકો, પણ તમે તેની અસર ઓછી કરી શકો. આથી આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. જયારે તાણ થાય ત્યારે તેને સમજીને તેનો ઉપચાર કરવો એ મહત્ત્વનું છે. તાણનો ઉપચાર કરવા અહીં કેટલાંક સૂચનો કરેલાં છે.

શારીરિક પ્રવૃત્તિ અજમાવો:

તમે જ્યારે બેચેન, ગુસ્સામાં કે અસ્વસ્થ હો ત્યારે કસરત કે શારીરિક પ્રવૃત્તિ દ્વારા દબાણ ઓછું કરો. દોડવાથી, ચાલવાથી, રમવાથી, તમારા બાગમાં કે વાડીમાં કામ કરવાથી તમને રાહત થશે. આ કસરત તમને તાણમુક્ત થવામાં મદદરૂપ થશે. તમારું મન અને શરીર એકસાથે કામ કરે છે તે યાદ રાખો.

તાણની ચર્ચા કરો :

જો તમે તમારી ચિંતાઓ વિશે ચર્ચા કરશો તો તે તમને મદદરૂપ થશે. કદાચ મિત્ર, કુટુંબનો સભ્ય, શિક્ષક કે સલાહકાર તમને તમારી સમસ્યા જુદા દષ્ટિકોણથી સમજવામાં મદદરૂપ થઈ શકે. તમને લાગે કે તમારી સમસ્યા ગંભીર સ્વરૂપની છે તો તમારા ડોક્ટરને મળી શકો. આવી મદદ તાણ દૂર કરવામાં તમને મદદરૂપ થાય ખરી.

તમારી મર્યાદાઓ સમજો:

તમારી સમસ્યા ગંભીર હોય અને તમે તેને ઉકેલી ના શકો કે બદલી ના શકો તો તેને બાજૂ પર મૂકી દો. પરિસ્થિતિ સામે લડશો નહિ. જે છે તેનો સ્વીકાર કરતાં શીખો. વખત જતાં કંઈક ઉકેલ મળી આવશે.

તમારી જાતને સંભાળો :

તમે વિશિષ્ટ (વ્યક્તિ) છો. પૂરતો આરામ લો અને સારી રીતે ખાઓ. તમે જો યોગ્ય રીતે ખોરાક નહિ લો તો તમારી સમસ્યાઓ ઉકેલવાની શક્તિ ઓછી થશે. તાણ તમને ઊંઘવા ના દે તો તમારે તમારા ડૉક્ટરને મળવું જોઈએ.

આનંદ માટે સમય ફાળવો :

કામ અને આનંદ બંને માટે સમયનું આયોજન કરો. તમારા સુસ્વાસ્થ્ય માટે કામ જેટલું જ રમતનું મહત્ત્વ છે. રોજિંદી પ્રવૃત્તિમાંથી થોડો વિરામ લો. આનંદ અને ગમ્મત કરો.

સહભાગી થાઓ :

કંટાળો, ઉદાસી અને એકાકીપણાથી મુક્ત રહેવાનો એક માર્ગ જ્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં જવામાં છે. એકલા બેસી રહેવાથી તમે હતાશ થઈ શકો છો. પોતાની જાતે પર દયો ખાવા કરતાં સહભાગી બનો. આસપાસમાં અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં તમારી સેવાઓ આપો. બીજા લોકોને મદદ કરી તમારી જાતને મદદ કરો. દુનિયામાં અને તમારી આસપાસના લોકોમાં સામેલ થાવ, અને તમે જોશો કે તેઓ તમારા તરફ આકર્ષાયા છે. તમે નવા મિત્રો બનાવવામાં અને નવી પ્રવૃત્તિનો આનંદ લઈ રહ્યાના માર્ગે હશો.

તમારાં કાર્યોની યાદી કરો :

કોઈ માણસ એકી વખતે બધાં જ કામો પર ધ્યાન આપી શકે નહિ. તમે એવો પ્રયત્ન કરશો તો તમારું કોઈ કામ પૂરું નહિ થાય. આથી તાણ થાય છે. યાદી (કામોની) બનાવવી એ એક સારો માર્ગ છે. તેમાંથી એક પછી એક (કામ) કરો. ખૂબ જે મહત્ત્વનાં કામોને પ્રથમ મહત્ત્વ આપો અને એ કામો પહેલાં કરો.

તમે હંમેશાં સાચા જ હોવા જોઈએ?

બીજા લોકો (ખાસ કરીને) તમારી રીતે કામ ન કરે ત્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો ? વિરોધ કરવાને બદલે સહકારનો પ્રયતન કરી જુઓ. ઝઘડવું અને હંમેશાં ‘સાચા’ હોવા કરતાં એ વધારે સારું છે. બંને પક્ષે થોડું સમાધાન તાણ ઘટાડશે. એ તમને સુખી થવામાં મદદરૂપ થશે.

રડી લેવું સારું :

સારી રીતે રડી લેવાથી પણ મદદ થઈ શકે. એથી તમને રાહત થશે. એ તમારી શિરોવેદના અને અન્ય શારીરિક તકલીફ દૂર કરવામાં મદદ કરે છે. થોડા ઊંડા શ્વાસ લો. તેથી તાણમાં રાહત મળે છે.

તાણમુક્ત થવાની કલા:

તાણમુક્ત થવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વિશ્રાંતિ કરતાં શીખવાનો છે. થોડા સમય માટે તમારી ચિંતાઓ તરફ ધ્યાન ન આપો. તમને આનંદ આપે તેવી પ્રવૃત્તિઓ ખોળી કાઢો. એ પણ તમારી માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સારું છે. હંમેશાં જીતવાનું ભૂલી જાઓ. વિરામ, આનંદ અને સ્વાસ્થય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને ઉપયોગી થાય તેવી પદ્ધતિને અનુસરો અને આ રીતે તમે તાણને દૂર કરી શકશો. 

10th English, blackbuck , read-5 , English composition , section - b , question - 19 to 23 

Read the following passages and answer the questions selecting the most appropriate options:

Passage :- 1

        Try physical activity: When you are nervous, angry or upset, release the pressure through exercise or physical activity. Running, walking, playing, working in your garden or farm may help you. This exercise will help you be free from the stress. Remember, your body and mind work together.

        Share your stress: It is helpful if you talk about your worries. Perhaps a friend, a family member, a teacher or a counsellor can help you see your problem in a different way. If you find your problem serious, you can meet your doctor. Such help may help you say 'No' to stress.

Questions-Answers:

1. What can we release through exercise?

Ans:- We can release pressure through exercise.

2. Exercises like……….. , . …….. or .......... help you to be free from the stress

Ans.:- Running , walking or playing

3. You should talk about your worries. True or False

Ans.:- True

4. Our ……. and ......... work together.

Ans.:- body and mind

5 'Difficulty' means ......

Ans.:- 'problem'.

Passage :- 2

Know your limits : If your problem is serious, and you cannot solve or change it, leave it aside. Don't fight the situation, Learn to accept what it is. Later on you will find some solution.

Take care of yourself : You are special. Get enough rest and eat well. If you don't eat property, you will have less abilities to solve your problems. If stress doesn't allow you to sleep, you should meet your doctor

Give time for fun : Adjust time for both work and enjoyment. For your well-being play is as important as work. Take break from your daily activity. Have fun and enjoyment.

Questions-Answers:

1. What can you do if you cannot solve your problem?

Ans.:- If I cannot solve my problem, I will leave it aside.

2. We should fight the situation. True or False ?

Ans.:- We should fight the situation, False

3. If you don't eat properly........ (Complete the sentence)

Ans.:- you will have less abilities to solve your problems.

4. How should we adjust our time?

Ans.:- We should adjust our time for both work and enjoyment.

5. Which word in the passage means 'good health'?

Ans.:- 'Well-being' means 'good health.



Passage :- 3

You need some stress in your life! Does that surprise you ? Perhaps so, but it is very true. Without stress, life would be dull and unexciting. Stress adds flavor, challenge and opportunity to life. But too much stress affects our physical and mental health. In this world many people suffer from stress, so let's learn to say 'No' to stress.

While you can't live completely free of stress, you can minimize its effect. Thus we can live a healthy life. When stress happens, it is important to recognize and deal with it. Here are some suggestions for handling stress.

Questions-Answers:

1. How is life without stress?

Ans.:- Without stress life is dull and unexciting.

2. What does stress do to life?

Ans.:- Stress adds flavour, challenge and opportunity to life.

3. What does too much stress do ?

Ans.:- Too much stress affects our physical and mental health.

4. We should learn to say........... to stress.

Ans.:- We should learn to say No to stress.

5.We can minimize the effect of the stress. True or False ?

Ans.:- True .


Passage :- 4

Check off your tasks: A person cannot take care of all the things at a time. If you try so, you may not finish anything. It leads to stress. The better way is to make a list. Do them one by one, Give importance to the most important ones and do those first.

Must you always be right? : Do other people upset you particularly when they don't do things your way ? Try co- operation instead of opposing. It is better than fighting and always be "right." A little give and take on both side will minimize stress. It will help you be happy.

Questions-Answers:

1. What can a person take care at a time?

Ans.:- A person can take care of all the things at a time.

2. Which things should we do first?

Ans.:- We should do the most important things first.

3. If people don't do things your way, ……

 Ans.:- If people don't do things your way, try cooperation.

4. A little give and take on both sides will minimize stress. True or False ?

Ans.:- True.

5.Which word in the passage means 'to make less' ?

Ans.:-  'to minimize' means 'to make less'.

 


વિડીયો દ્વારા અભ્યાસ માટે CLICK HERE

10th English, blackbuck , read-5 , English grammar , section - c , question - 43 to 45


 

ટેસ્ટ આપવા માટે 












Quiz Application

આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments