નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ English Grammar માં Active - Passive Voice જેમાં સાદો વર્તમાન કાળના વાકયોનું પેસિવ કેવી રીતે બનાવવું તેના વિષે માહિતી મેળશો. જેમાં મહાવરા માટે વાક્યો આપેલ છે, વિડીયો દ્વારા સમજૂતી આપેલ છે અને અંતમાં સ્વ- મૂલ્યાંકન માટે ટેસ્ટ નો પણ સમાવેશ કરેલ છે, ટેસ્ટ પૂર્ણ થયાની સાથે આપ પરિણામ પણ મેળવી શકશો.
મહાવરા માટે વાક્યો
નીચે આપેલા
વાકયોને Passive Voice માં ફેરવો.
- Rahul reads a book.
- Pooja sings a song.
- Mohan buys fresh vegetables.
- We enjoy the party.
- They celebrate the Diwali festival.
- The girls make a beautiful rangoli.
- The boys win the match.
- Virat catches the ball.
- The teacher teaches English.
- The students write an essay.
- I see the T.V. programmes daily.
- Ramukaka sells fresh fruits everyday.
- Mr. Patel visits the library everyday.
- Nisha always sings a bhajan in the evening.
- My sister drinks tea daily.
વિડીયો દ્વારા સમજૂતી મેળવવા માટે CLICK HERE
ટેસ્ટ આપવા માટે
આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani
Time's Up
score:
0 Comments