ADD2

English Grammar | Active - Passive Voice | સાદો ભૂત કાળ | નકાર વાક્ય રચના


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ English Grammar , Active - Passive Voice , સાદો ભૂત  કાળ , નકાર    વાક્ય રચના ના વાકયોનું એક્ટિવ વાકયોનું પેસિવ વાકયોમાં કેવી રીતે બનાવવા તેના વિષેની માહિતી મેળવી શકશો. 

નિયમ

1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.

2. કાળ મુજબ to be ક્રિયાપદનું રૂપ મૂકો.

3. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )

4. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I – me

We – us

બીજો

You – You

You – You

ત્રીજો

He – him

They – them

She – her

It – it

 

સાદો ભૂતકાળ

નિયમો :-

1. જે ક્રિયા ભૂત કાળની હોય તે દર્શાવવા સાદા ભૂત કાળનો ઉપયોગ થાય છે.

2. ક્રિયાપદનું બીજુ રૂપ આવે છે.

3. Last week , last month , last year , yesterday , once , one day જેવા શબ્દો જોવા મળે છે.

વિધાન વાક્ય રચના

Rahul played cricket yesterday.

પ્રશ્નાર્થ વાક્ય રચના

Did Rahul play cricket ?

નકાર વાક્ય રચના

Rahul did not play cricket yesterday.

સાદા ભૂત કાળ વિધાન વાક્ય રચનાનું Passive.

Example:-

Active : Raj did not win the match.

Passive :  The match was not  won by Raj.

 

મહાવરા માટેના વાક્યો :-

  1. I did not eat an apple
  2. We did not drink tea
  3. You did not buy a new house  
  4. He did not write an essay  
  5. She did not sing a song  
  6. The dog did not drink milk  
  7. They did not celebrate the festival  
  8. Mohan did not sell  fresh fruits
  9. Radhika did not make panipuri  
  10. The girls did not play volley ball
  11. Ronak  did not throw the stones  
  12. Nisha did not enjoy the party
  13. We did not visit the zoo
  14. The teacher  did not teach the new topic  
  15. He did not call me  
  16. The police did not catch him
  17. The teacher did not punish  her  
  18. The army did not save them
  19. He did not fly the kite  
  20. She did not draw a nice picture  

 

ટેસ્ટ આપવા માટે નીચે આપેલ open quiz ઉપર ક્લિક કરો 



Quiz Application

આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments