નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ English Grammar , Active - Passive Voice , સાદો ભૂત કાળ , વિધાન વાક્ય રચના ના વાકયોનું એક્ટિવ વાકયોનું પેસિવ વાકયોમાં કેવી રીતે બનાવવા તેના વિષેની માહિતી મેળવી શકશો.
નિયમ
1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.
2. કાળ મુજબ to be ક્રિયાપદનું રૂપ મૂકો.
3. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )
4. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.
પુરુષ |
એકવચન |
બહુવચન |
પ્રથમ |
I – me |
We – us |
બીજો |
You – You |
You – You |
ત્રીજો |
He – him |
They – them |
She – her |
||
It – it |
સાદો ભૂતકાળ
નિયમો :-
1. જે ક્રિયા ભૂત કાળની હોય તે દર્શાવવા સાદા ભૂત કાળનો
ઉપયોગ થાય છે.
2. ક્રિયાપદનું બીજુ રૂપ આવે છે.
3. Last week , last month , last year , yesterday , once ,
one day જેવા શબ્દો જોવા મળે છે.
વિધાન વાક્ય રચના
Rahul played cricket yesterday.
પ્રશ્નાર્થ વાક્ય રચના
Did Rahul play cricket ?
નકાર વાક્ય રચના
Rahul did not play cricket yesterday.
સાદા ભૂત કાળ વિધાન વાક્ય રચનાનું Passive.
Example:-
Active : Raj won the match.
Passive : The match was won by Raj.
મહાવરા માટેના વાક્યો :-
- I ate an apple.
- We drank tea.
- You bought a new house.
- He wrote an essay.
- She sang a song.
- The dog drank milk.
- They celebrated the festival.
- Mohan sold fresh fruits.
- Radhika made panipuri.
- The girls played volley ball.
- Ronak threw the stones.
- Nisha enjoyed the party.
- We visited the zoo.
- The teacher taught the new topic.
- He called me.
- The police caught him.
- The teacher punished her.
- The army saved them.
ટેસ્ટ આપવા માટે
0 Comments