નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ English Grammar , Active - Passive Voice , સાદો ભૂત કાળ , પ્રશ્નાર્થ વાક્ય રચના ના વાકયોનું એક્ટિવ વાકયોનું પેસિવ વાકયોમાં કેવી રીતે બનાવવા તેના વિષેની માહિતી મેળવી શકશો.
નિયમ
1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.
2. કાળ મુજબ to be ક્રિયાપદનું રૂપ મૂકો.
3. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )
4. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.
પુરુષ |
એકવચન |
બહુવચન |
પ્રથમ |
I – me |
We – us |
બીજો |
You – You |
You – You |
ત્રીજો |
He – him |
They – them |
She – her |
||
It – it |
સાદો ભૂતકાળ
નિયમો :-
1. જે ક્રિયા ભૂત કાળની હોય તે દર્શાવવા સાદા ભૂત
કાળનો ઉપયોગ થાય છે.
2. ક્રિયાપદનું બીજુ રૂપ આવે છે.
3. Last week , last month , last year , yesterday , once ,
one day જેવા શબ્દો જોવા મળે છે.
વિધાન વાક્ય રચના
Rahul played cricket yesterday.
પ્રશ્નાર્થ વાક્ય રચના
Did Rahul play cricket ?
નકાર વાક્ય રચના
Rahul did not play cricket yesterday.
સાદા ભૂત કાળ વિધાન વાક્ય રચનાનું Passive.
Example:-
Active : Did Raj win the match ?
Passive : was The match won by Raj.
મહાવરા માટેના વાક્યો :-
- Did I eat an apple ?
- Did We drink tea ?
- Did You buy a new house ?
- Did He write an essay ?
- Did She sing a song ?
- Did The dog drink milk ?
- Did They celebrate the festival ?
- Did Mohan sell fresh fruits ?
- Did Radhika make panipuri ?
- Did The girls play volley ball ?
- Did Ronak throw the stones ?
- Did Nisha enjoy the party ?
- Did We visit the zoo ?
- Did The teacher teach the new topic ?
- Did He call me ?
- Did The police catch him ?
- Did The teacher punish her ?
- Did The army save them ?
- Did He fly the kite ?
- Did She draw a nice picture ?
ટેસ્ટ આપવા માટે
0 Comments