નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ English Grammar , Active - Passive Voice , સાદો ભવિષ્ય કાળ , વિધાન વાક્ય રચના ના વાકયોનું એક્ટિવ વાકયોનું પેસિવ વાકયોમાં કેવી રીતે બનાવવા તેના વિષેની માહિતી મેળવી શકશો.
English Grammar , Active - Passive Voice , સાદો ભવિષ્ય કાળ , વિધાન વાક્ય રચના
નિયમ
1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.
2. કાળ will / shall પછી be મૂકવું
3. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )
4. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.
પુરુષ |
એકવચન |
બહુવચન |
પ્રથમ |
I – me |
We – us |
બીજો |
You – You |
You – You |
ત્રીજો |
He – him |
They – them |
She – her |
||
It – it |
સાદો ભવિષ્ય કાળ
નિયમો :-
1. જે ક્રિયા ભવિષ્ય માં થવાની હોય તે દર્શાવવા સાદા ભવિષ્ય કાળનો ઉપયોગ થાય છે.
2. will
/ shall પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે.
3. tomorrow , the next week , the next month , the next year
જેવા શબ્દો જોવા મળે છે.
વિધાન વાક્ય રચના
Rahul will play cricket tomorrow.
પ્રશ્નાર્થ વાક્ય રચના
Will Rahul play cricket tomorrow ?
નકાર વાક્ય રચના
Rahul will not play cricket tomorrow.
સાદા ભૂત કાળ વિધાન વાક્ય રચનાનું Passive.
To be કોષ્ટક
પુરુષ |
એકવચન |
બહુવચન |
પ્રથમ |
I – shall |
We – shall |
બીજો |
You – will |
You – will |
ત્રીજો |
He – will |
They – will |
She – will |
||
It – will |
Example:-
Active : Raj will play cricket tomorrow.
Passive : Cricket will be played by Rahul.
મહાવરા માટેના વાક્યો :-
- I shall eat an apple
- We shall drink tea
- You will buy a new house
- He will write an essay
- She will sing a song
- The dog will drink milk
- They will celebrate the festival
- Mohan will sell fresh fruits
- Radhika will make panipuri
- The girls will play volley ball
- Ronak will throw the stones
- Nisha will enjoy the party
- We will visit the zoo
- The teacher will teach the new topic
- He will call me
- The police will catch him
- The teacher will punish her
- The army will save them
- He will fly the kite
- She will draw a nice picture
ટેસ્ટ આપવા માટે OPEN QUIZ ઉપર ક્લિક કરો
0 Comments