ADD2

English Grammar | Active - Passive Voice | સાદો ભવિષ્ય કાળ | પ્રશ્નાર્થ વાક્ય રચના


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ English Grammar , Active - Passive Voice , સાદો ભવિષ્ય   કાળ , વિધાન     વાક્ય રચના ના વાકયોનું એક્ટિવ વાકયોનું પેસિવ વાકયોમાં કેવી રીતે બનાવવા તેના વિષેની માહિતી મેળવી શકશો. 

English Grammar , Active - Passive Voice , સાદો ભવિષ્ય   કાળ , પ્રશ્નાર્થ   વાક્ય   રચના

નિયમ

1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.

2. કાળ  will / shall પછી be મૂકવું

3. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )

4. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I – me

We – us

બીજો

You – You

You – You

ત્રીજો

He – him

They – them

She – her

It – it

 

સાદો ભવિષ્ય કાળ  

નિયમો :-

1. જે ક્રિયા ભવિષ્ય માં  થવાની હોય તે દર્શાવવા સાદા ભવિષ્ય  કાળનો ઉપયોગ થાય છે.

2. will / shall પછી ક્રિયાપદનું મૂળ  રૂપ આવે છે.

3. tomorrow , the next week , the next month , the next year  જેવા શબ્દો જોવા મળે છે.

વિધાન વાક્ય રચના

Rahul will play cricket tomorrow.

પ્રશ્નાર્થ વાક્ય રચના

Will Rahul play cricket tomorrow  ?

નકાર વાક્ય રચના

Rahul will not play cricket tomorrow.  

સાદા ભૂત કાળ વિધાન વાક્ય રચનાનું Passive.

 

 

To be કોષ્ટક

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I – shall

We – shall

બીજો

You – will

You – will  

ત્રીજો

He – will

They – will  

She – will  

It – will

 

Example:-

Active : Raj will play cricket tomorrow.

Passive :  Cricket will be played by Rahul.

 

મહાવરા માટેના વાક્યો :-

shall I  eat an apple ?

Shall we  drink tea ?

Will you  buy a new house  ?

Will he  write an essay ?   

Will she  sing a song ?

Will the dog  drink milk  ?

Will they celebrate the festival ?

Will Mohan   sell  fresh fruits ?

Will Radhika make panipuri  ?

Will the girls  play volley ball ?

Will Ronak   throw the stones ?

Will Nisha   enjoy the party ?

Shall we  visit the zoo ?

Will the teacher  teach the new topic  ?

Will he call me  ?

Will the police  catch him ?

Will the teacher  punish  her  ?

English Grammar , Active - Passive Voice , સાદો ભવિષ્ય   કાળ , પ્રશ્નાર્થ   વાક્ય   રચના


ટેસ્ટ આપવા માટે Open Quiz  ઉપર ક્લિક કરો 




Quiz Application

આપેલ ટેસ્ટમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે 60 સેકન્ડ નો સમય આપેલ છે . Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments