નમસ્કાર ,
આજની પોસ્ટમાં આપ English grammar માં Relatives Pronouns એટલે કે સંબંધી સર્વનામમાં Part -4 કુલ 31 થી 40 ખાલી જગ્યા વિષેની માહિતી મેળવી શકશો. જેમાં .....
(1) Who
(2) what
(3) whom
(4) which
(5) why વિષેની માહિતી આધારિત ક્વિજ મેળવી શકશો. જેમાં ક્વિજ પૂર્ણ થયાની સાથે પરિણામ પણ મેળવી શકાશે.
ટેસ્ટ આપવા માટે Open Quiz ઉપર ક્લિક કરો.
Relative Pronouns ( સંબંધી સર્વનામો ) ભાગ :- 4 , ખાલીજગ્યા 31 થી 40 Created By :- Bipin Vasani ( Nihal Education )
Time's Up
score:
0 Comments