ADD2

7th English , sem -2 , unit -1 , Activity - 3 ( a ) spelling


 નમસ્કાર , 

આજની પોસ્ટમાં આપ 7th English , sem -2 , unit -1 , Activity - 3 ( a ) spelling વિષેની માહિતી મેળવી શકશો. 

આ પોસ્ટ બે વિભાગમાં વહેચવામાં આવેલ છે. 

1. સ્પેલિંગ 

2. મહાવરો 

7th English , sem -2 , unit -1 , Activity - 3 ( a ) spelling 


નવા શબ્દો

deposit

જમા કરવું

cash

રોકડ

here

અંહી

visitors

મુલાકાતીઓ

request

વિનંતી

To touch  

સ્પર્શ કરવો

statue

પૂતળું

take  

લેવું

injured  

ઘવાયેલ

emergency

તાત્કાલિક

ward

વિભાગ

invite

આમંત્રણ આપવું

stage

મંચ

ticket  

મૂલ્યપત્રિકા

window

બારી

immediately

તરત જ

viewers

જોનાર

switch off

બંધ કરવું

cell phone

ફોન

attention

ધ્યાન આપવું

arrive

આવી પહોચવું

platform

પ્લેટફોર્મ

special

ખાસ

perform

રજૂ કરવું

flight

ઉડ્ડ્યયન

delay

મોડુ
























સ્પેલિંગ ની ટેસ્ટ આપવા માટે open quiz ઉપર ક્લિક કરો 



Quiz Application

7th english , sem -2 , unit -1 , Activity -3 A spelling Created By :- Bipin Vasani

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments