નમસ્કાર ,
આ પોસ્ટ માં આપ 7th English , sem -1 , unit -1 , Activity - 1 માં સ્પેલિંગ વિષે માહિતી મેળવી શકશો.
8th English , sem -1 , unit -1 , Activity - 1
1. Close your
right nostril with your right thumb.
2. Breathe in
slowly through your left nostril till your lungs are full.
3. Now close your
left nostril with your second and third finger.
4. Remove your
thumb from the right nostril and breathe out.
5. Breathe in
slowly through your right nostril.
6. Remove your
fingers from the left nostril and breathe out.
નવા શબ્દો |
|
Close |
બંધ કરવું |
Your |
તમારું |
Right |
જમણું |
Nostril |
નશકોરું |
With |
વડે |
Thumb |
અંગુઠો |
Breathe |
શ્વાસ લેવો |
Slowly |
ધીમે થી |
Through |
વડે |
Left |
ડાબું |
Till |
ત્યાં સુધી |
Lungs |
ફેફસા |
Now |
હવે |
Second |
બીજું |
Third |
ત્રીજું |
Finger |
આંગળી |
From |
માથી |
ટેસ્ટ આપવા માટે open quiz ઉપર ક્લિક કરો
8th english , sem -2 , unit -1 , acvtivity -1 Created By :- Bipin Vasani
Time's Up
score:
0 Comments