ADD2

English Grammar | Active - Passive Voice | ચાલુ વર્તમાન કાળ | વિધાન વાક્ય રચના

નિયમ

1. કર્મ ને કર્તાના સ્થાને મૂકો.

2. to be ક્રિયાપદનું રૂપ am , is , are આવે છે.

3. being મૂકવામાં આવે છે.

4. ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકો. ( ભૂત કૃદંત )

5. By પછી નામ અથવા કોષ્ટક મુજબ ફેરફાર કરો.

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I – me

We – us

બીજો

You – You

You – You

ત્રીજો

He – him

They – them

She – her

It – it

 

ચાલુ વર્તમાન કાળ  

નિયમો :-

1. જે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન   કાળનો ઉપયોગ થાય છે.

2. to be ક્રિયાપદનું રૂપ am , is , are  આવે છે.

3. ક્રિયાપદને છેડે ing આવે છે.

4. Now , look , see , hear જેવા શબ્દો આવે.

વિધાન વાક્ય રચના

Rahul is playing cricket.

પ્રશ્નાર્થ વાક્ય રચના

Is Rahul playing cricket ?

નકાર વાક્ય રચના

Rahul is not playing cricket.  

 

ચાલુ વર્તમાન કાળ  વિધાન વાક્ય રચનાનું Passive.

 

 

To be કોષ્ટક

પુરુષ

એકવચન

બહુવચન

પ્રથમ

I – am

We – are

બીજો

You – are

You – are

ત્રીજો

He – is

They – are  

She – is

It – is

 

Example:-

Active : Rahul is playing cricket.

Passive :  Cricket is being played by Rahul.

 

મહાવરા માટેના વાક્યો :-

I  am eating an apple.

We  are drinking tea.

You  are buying  a new house.

He is writing  an essay.  

She is singing  a song.

The dog  is drinking  milk.

They are celebrating the festival.

Mohan  is selling   fresh fruits.

Radhika is making  panipuri.

The girls  are playing  volley ball.

Ronak   is thowing  the stones.

Nisha   is enjoying  the party.

We  are visiting  the zoo.

The teacher  is teaching  the new topic.  

He is calling  me.  

The police is catching  him.

The teacher  is punishing   her.  

The army is saving  them.

He is flying the kite.  

She is drawing a nice picture.

ટેસ્ટ આપવા માટે open quiz ઉપર ક્લિક કરો.  



Quiz Application

English Grammar,Active-passive-voice,ચાલુ વર્તમાન કાળ , વિધાન વાક્ય રચના Created By :- Bipin Vasani

Open Quiz

Time's Up
score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Post a Comment

0 Comments